રવિવાર, 1 ડિસેમ્બર 2024
0

આઇપીએલનો નવો કાર્યક્રમ

શનિવાર,માર્ચ 28, 2009
0
1

આઇપીએલની ફાઇનલ 24મીએ

શનિવાર,માર્ચ 28, 2009
હાઇપ્રોફાઈલ આઇપીએલ 2009ની પ્રારંભિક મેચ 18મી એપ્રિલના દિવસે કેપટાઉનમાં ન્યુલેન્ડ્સ ખાતે રમાશે જયારે ફાઈનલ મેચ 24મી મેના દિવસે જોહાનિસબર્ગમાં વાન્ડર્સ ખાતે રમાશે. આઇપીએલે સત્તાવાર રીતે નવો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. કાર્યક્રમ મુજબ કુલ 59 મેચો આઠ ...
1
2

ગોવામાં શુક્રવારે આઇપીએલની હરાજી

શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ઇન્ડિયન પ્રિમિયર લીગ સિઝન-2 માટેના 43 ક્રિકેટરોની આવતીકાલે ગોવામાં હરાજી થનાર છે. માયકલ કલાર્ક ઓસ્ટ્રેલિયાના ભરચક કાર્યક્રમના કારણે ખસી ગયા બાદ કેવિન પીટરસન, એન્ડ્રુ ફિલન્ટોફ, જેપી ડુમિની ઊપર તમામની નજર ...
2
3

પીટરસનની કિંમત 7.55 કરોડ !

શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
આજે ગોવાની ફાઈવસ્ટાર હોટેલમાં આઈપીએલમાં રમવા માટે દેશવિદેશથી 114 ખેલાડીઓ નીલામ થવા આવી પહોચ્યા છે. અને તેમને ખરીદનાર ટીમના માલિકો પણ આવી પહોચ્યા છે અને હરાજી શરૂ થઇ ગઇ છે જેમાં પિટરસનની કિંમત 7.55 કરોડ બોલાઇ છે. સાથોસાથ ઈંગ્લેંડના પૂર્વ કપ્તાન અને ...
3
4

માઇકલ ક્લાર્ક IPLમાથી ખસી ગયો

ગુરુવાર,ફેબ્રુઆરી 5, 2009
ઓસ્ટ્રેલિયન વાઇસ કેપ્ટન માયકલ કલાર્ક ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ) સિઝન-2માંથી ખસી ગયો છે. માયકલ કલાર્કની આ સિઝનમાં સૌથી ઉંચી બોલી લાગનાર હતી પરંતુ ઓસ્ટ્રેલિયાના અતિ વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં લઇને તે આ સ્પર્ધામાંથી ખસી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે ...
4
4
5
મુંબઈ. રવિવારે રાત્રે રાજસ્થાન રોયલ્સની શાનદાર જીતની સાથે યુસુફ પઠાણના પણ ભાગ્યના દરવાજા ખુલી ગયા હતાં. રાજ્સ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ પર ત્રણ વિકેટથી જીત નોંધાવીને ઈંડિયન પ્રીમીયર લીગની પહેલી ચેમ્પીયન બની ગઈ હતી.
5
6
મુંબઈ. મુંબઈના વાનખેડે સ્‍ટેડિયમમાં આજે 31મી મેના શનિવારના રોજ ચેન્નઈ સુપર કિંગ્‍સ અને પંજાબ કિંગ ઈલેવન વચ્‍ચે ઈન્‍ડિયન પ્રિમિયર લીગની બીજી સેમીફાઈનલ રમાશે. ટ્‍વેન્‍ટી 20 ક્રિકેટમાં કંઈ પણ કહી શકાય નહીં, આજે જે ટીમ જીતશે તે ફાઇનલમાં મજબુત રાજસ્થાન ...
6
7
મુંબઇ. રાજસ્થાન ટીમનો ઓલરાઉન્‍ડર વોટસન અને યુસુફ પઠાણની શાનદાર ફટકા બાજીથી તેમજ બોલર્સના ઘાતક પ્રદર્શનથી રાજસ્‍થાન રોયલ્‍સનો પ્રથમ સેમિફાઇનલમાં દિલ્‍હી ડેરડેવિલ્‍સ સામે 105થી શાનદાર વિજય થયો છે.
7
8
મુંબઈ. મુંબઈના વાનખેડે સ્‍ટેડિયમમાં 31મી મેના શનિવારના રોજ ચેન્નઈ સુપર કિંગ્‍સ અને પંજાબ કિંગ ઈલેવન વચ્‍ચે ઈન્‍ડિયન પ્રિમિયર લીગની બીજી સેમીફાઈનલ રમાશે. બંન્ને સેમીફાઈનલના વિજેતાઓ પહેલી જૂનના રોજ ટકરાશે..
8
8
9
મુંબઇ. આજે આઇપીએલમાં ખરાખરીનો જંગ ખેલાશે વોર્ન અને સેહવાગની ટીમ સેમી ફાઇનલ જીતવા આતુર છે. આજે રાત્રે 8.00 કલાકે સેટ મેકસ પરથી પ્રસારણ થશે. 18મી એપ્રિલથી શરૂ થયેલી આઇપીએલની ટ્‍વેન્‍ટી20 ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં તમામ ટીમોએ જોરદાર રમત દાખવી હતી.
9
10
બીસીસીઆઈ અધ્યક્ષ શરદ પવારે વર્ષમાં બે વાર ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)યોજવાની લલિત મોદીની યોજનાને નામંજૂર કરતા કહ્યુ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના વ્યસ્ત કેલેંડરમાં આવી કોઈ શક્યતા નથી.
10
11
મોહાલી. પંજાબના વરિષ્ઠ પોલિસ અધિકારીએ રવિવારે આઇપીએલની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના માલિક નેસ વાડિયા સામે ફરિયાદ નોંધાવી છે. કારણ કે, વાડિયાએ શુક્રવારની મોહાલી મેચ દરમિયાન તેઓને અપમાનજનક શબ્દો કહ્યાં હતા.
11
12
મુંબઈ ઈંડિયંસના કેપ્ટન સચિન તેંડુલકરે આજે કહ્યુ કે સોમવારે અહીં ઈડિયન પ્રીમિયર લીગની મહત્વપૂર્ણ ટ્વેંટી-20ની હરીફાઈમાં શેન વોર્નની સાથે પોતાનુ ચર્ચિત પ્રતિયુધ્ધ પાછુ શરૂ કરવા અને રાજસ્થાન રોયલ્સ પર જીત મેળવવાની તરફ તેઓ ધ્યાન આપી રહ્યા છે. ]
12
13
ઈડિયન પ્રીમિયર લીગની અંક તાલિકામાં બીજા ક્રમે પહોંચેલા કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન યુવરાજસિંહને વિશ્વાસ છે કે તેમની ટીમ જો ફીલ્ડીંગ પર વધુ મહેનત કરે તો તે આ ખિતાબ જીતી શકે છે.
13
14
આઇપીએલમાં સૌથી પ્રથમ સ્થાન મેળવી ચુકેલી કિંગ્સ 11 પંજાબ આજે મોહાલી ખાતે છેક છેલ્લા ક્રમે રહેલી હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સ પીસીએ સ્‍ટેડિયમ ખાતે રમાનારી મેચમાં ટકરાશે. પોઇંટ ટેબલમાં હૈદરાબાદની ટીમ 11 મેચમાંથી બે વિજયના ચાર પોઇંટ સાથે છેક છેલ્લા ક્રમે ...
14
15
નવી દિલ્હી. છેલ્લે જે વાતનો ડર હતો તે જ થયું અને દિલ્હીમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે આઇપીએલની દિલ્હી ડેર ડેવિલ્સની આશાઓનું ખુન કરી નાખ્યું. અને જેના કારણે મેચ નહીં રમાતા દિલ્હી અને કોલકાતા ટીમને એક-એક પોઇંટ મળ્યાં
15
16
કોલકાતા. પોતાની કોલકાતા ટીમથી ખૂબજ હતાશ થયેલા બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, તેને આઇસીસીની આચારસંહિતા નહીં સમજાય ત્યાં સુધી તે મેદાન પર નહીં જાય, અને શાહરૂખ આવતા વર્ષે ટીમ વેચી દે તેવી પણ સંભાવના વ્યક્ત થઇ છે.
16
17
હાર પર હારને કારણે બેંગલોર રોયલ ચેલેંજર્સના માલિક વિજય માલ્યાને લઈને ક્રિકેટ પંડિતોની ટિપ્પણીના શિકાર બનેલા રાહુલ દ્રવિડે ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)માં ચેન્નઈ સુપર કિંગ્સ પર મેળવેલી નાટકીય જીત પછી કહ્યુ કે તેઓ ખૂબ જ રાહત અનુભવી રહ્યા છે.
17
18
મેન ઓફ ધ મેચ' યૂસુફ પઠાનના ઝડપી અણનમ 48 રન (18 બોલ, 5 ચોક્કા, 3 છક્કા) સિવાય મોહમ્મદ કેફના ઉપયોગી અણનમ 34 રનને કારણે રાજસ્થાન રોયલેસે આઈપીએલમાં મેજબાન કલકત્તા નાઈટ રાઈડર્સને 6 વિકેટે કચડી નાખ્યુ.
18
19
આઈપીએલમાં દરેક મેચ 'કરો યા મરો' નુ યુધ્ધ સમાન બનતી જઈ રહી છે. સતત છ જીતનો રેકોર્ડ બનાવી ચૂકેલી મુંબઈ ઈંડિયંસ અને તોફાની ફોર્મમાં રમી રહેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે બુધવારે જ્યારે આમને સામને હશે ત્યારે તેમની નજર સેમી ફાઈનલ 'પ્રવેશ' પર હશે.
19