શુક્રવાર, 2 જાન્યુઆરી 2026
0

ચેન્નાઇ ટીમનો સતત ચોથો વિજય

મંગળવાર,એપ્રિલ 29, 2008
0
1
ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ એસ. શ્રીસંતને થપ્પડ મારવાનાં કારણે ઓફ ઓફ સ્પિનર હરભજન સિંહ પર લગાવેલા 11 થી 13 મેચોનાં પ્રતિબંધિત પર કોઈ ટિકા કરવાથી ઈન્કાર કર્યો છે.
1
2
ગરમમગજનના ઓફ સ્પિનર હરભજનસિંહ પર ટીમ ઇંડિયાના એમના સાથી ખેલાડી અને ઇંડિયન પ્રિમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબના બોલર એસ.શ્રીસંથને થપ્પડ મારવાના આરોપસર આજે સોમવારે આઇપીએલની 11 મેચોનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
2
3
ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેંટી.20 મેચમાં સટ્ટાબાજીનાં આરોપમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીનાં આધારે ગુન્હા શાખાએ પ્રકાશા જુમ્માની, રાજેશ કોટક અને નરેશ સિંધીની ધરપકડ કરી હતી.
3
4
ચંડીગઢ. હરભજન સિંહની થપ્પડ ખાધા બાદ આંસુઓથી તરબોળ થયેલા ફાસ્ટ બોલર એસ શ્રીસંતે જણાવ્યું કે તેઓ આ ઘટનાને ભુલવાની અને પોતાની રમત પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
4
4
5
આઇપીએલના ચેરમેન લલિત મોદીએ આજે જણાવ્યું હતું કે, હરભજને મેચ દરમિયાન શ્રીસંતને લાફો મારવાની ઘટના ખૂબજ ગંભીર અને નિંદાપાત્ર કહી શકાય, ટ્વેંટી-20 ટૂર્નામેંટમાં બનેલી આ ઘટના સારી ના કહેવાય.
5
6
મોહાલી. મુંબઈ ઈંડિયંસના કેપ્ટન હરભજન સિંહ અને કિંગ્સ ઈલેવન પંજાબના ફાસ્ટ બોલર એસ શ્રીસંતની વચ્ચે આજે આઈપીએલ મેચ દરમિયાન ટક્કર થઈ ગઈ હતી અને મેચ પૂર્ણ થયાં બાદ શ્રીસંત ઘણો સમય મેદાન પર રોતા રહ્યાં હતાં.
6
7
કોલકત્તા. આઇપીએલ ટ્વેંટી-20 ક્રિકેટ ટૂર્નામેંટમાં મેચ દરમિયાન ચીયર લીડર્સનો દેખાવ અશ્લીલ કે અભદ્ર જોવા મળતા આયોજકો સામે કાર્યવાહી કરવાની મુંબઇ પોલિસે આપેલી ચેતાવણી બાદ આજે પશ્ચિમ બંગાળના ખેલમંત્રી સુભાષ ચક્રવર્તીએ ચીયરગર્લ્સ ડાંસ પર વિરોધ કર્યો હતો.
7
8
મોહાલીમાં શુક્રવારના રોજ કિંગ્સ પંજાબ વિરુધ્ધ મુંબઈ ઇંડિયંસ વચ્ચે રમાઈ ગયેલી આઈપીએલની મેચમાં હરભજન અને શ્રીસંતનો ઝઘડો થઇ જતાં એક અલગ વિવાદ ઊભો થયો છે. મેચ પત્યા બાદ હરભજને કોઈ કારણોસર શ્રીસંતને મેદાન પર જ લાફો મારી દેવાનું ધ્યાનમાં આવ્યું.
8
8
9
ઇંડિયન પ્રીમીયર લીગ(આઇપીએલ)ના 9માં દિવસે આજે શનિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે પ્રથમ મેચ રાત્રે 8 કલાકે ચેન્નાઇ ખાતે રમાશે. જયારે બપોરના ત્રણ કલાકે મેચમાં રોયલ ચેલેંજર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બેંગ્લોરમાં યોજાશે.
9
10
નવી દિલ્હી. શ્રીસંતને લાફો ચોડી દેવાની ઘટના બાદ ફરી એકવાર વિવાદોમાં સપડાયેલા હરભજન સિંહ માટે હવે ક્રિકેટના મેદાનમાં ઝઘડો કરવો નવી વાત નથી રહી અને સચ્ચાઈ એ છે કે, ઓફ સ્પીનર ભજ્જીનો પારો ગમે ત્યારે ચડી જાય છે.
10
11
મુંબઇ ઇંડિયંસ અને ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદને આઇપીએલ ટ્વેંટી-20 ટૂર્નામેંટ શરૂ થયા પહેલાજ સૌથી મજબૂત ટીમો ગણવામાં આવતી હતી, પરંતુ બન્ને ટીમ અત્યાર સુધીમાં સૌથી ખરાબ પ્રદર્શન દાખવીને હારમાં હેટ્રીક બનાવી ચુકી છે.
11
12
મુંબઇ. 27મી એપ્રિલના રવિવારના રોજ મુંબઇમાં રમનારી આઇપીએલની મુંબઇ ઇંડિયંસ અને ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ વચ્ચે મેચમાં ચીઅર ગર્લ્સને ફકત ડાંસ કરવાની શરતી મંજૂરી અહીંની પોલીસે ઓર્ગેનાઇઝરોને આપી છે.
12
13
કરાચી. ભારતમાં બીસીસીઆઈ દ્વારા શરૂ થયેલી ઈન્ડિયન પ્રીમીયર લીગની સફળતાને જોઇને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ આવતા વર્ષથી પાકિસ્તાન પ્રીમીયર લીગ (પીપીએલ) લોંચ કરશે. આ પીપીએલ સ્થાનિક સ્તરે ટવેન્ટી 20 ટુર્નામેંટનું નવું સ્વરૂપ હશે.
13
14

રાજસ્થાન રોયલ્સની રોમાંચક જીત

શુક્રવાર,એપ્રિલ 25, 2008
હૈદરાબાદ. રાજસ્થાન રોયલ્સની હૈદરાબાદ ડેક્કન ચાર્જર્સ સામેની આઇપીએલ મેચમાં ડેક્કન ચાર્જર્સે આપેલા 214ના ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સના સુકાની શેન વોર્ને છેલ્લી ઓવરમાં ફટકારેલી એક સિકસર અને એક બાઉન્‍ડ્રીની મદદથી બીજો વિજય મેળવ્‍યો હતો.
14
15
મેથ્યુ હેડન અને સુરેશ રૈનાની અડધી સદીઓની મદદથી વિશાળ સ્કોર ઉભો કરનારી ચેન્નઈ ટીમે ટવેંટી.20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બુધવાર રાત્રે સચિન વિના મેદાન પર ઉતરેલી મુંબઈની ટીમને ખૂબ જ રોમાંચક મેચમાં 6 રનથી પરાજીત કરી હતી.
15
16
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન શેન વોર્ને એમની ટીમના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને દિનેશ સાલુંખેના વખાણ કરતા જણાવ્યું કે, તેઓ ભાવી સુપરસ્ટાર છે. આઈપીએલની શેન વોર્નની આગેવાની વાળી રાજસ્થાન રોયલ્સ ટીમે સોમવારે જયપુર ખાતે પંજાબ કિંગ્સને પરાજય આપ્યો હતો.
16
17
કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ સામેના રોમાંચક મુકાબલામાં હૈદરાબાદની ટીમ ભલે મેચ હારી ગઇ હોય પરંતુ જે પ્રમાણે તેણે પોતાના 110 રનના ઓછા સ્કોર સામે કોલકાતા ટીમને હંફાવી છે તે જોતાં ડેર ડેવિલ્સે આજે મેચમાં પૂરી સાવચેતીથી રમવું પડશે.
17
18
જયપુર. જયપુરમાં સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી ટ્વેંટી-20 ટૂર્નામેંટના એક મેચમાં રાજસ્થાનની સ્થાનિક ટીમ શેન વોટસનની અણનમ અડધી સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમને છ વિકેટ પરાજય આપીને ટૂર્નામેંટમાં વિજયનું ખાતું ખોલાવ્યું હતું.
18
19
જયપુર. આજે આઇપીએલની ટ્‍વેન્‍ટી-20 ક્રિકેટ ટૂર્નામેંટમાં શેન વોર્નના નેતૃત્વવાળી રાજસ્‍થાન રોયલ્‍સની ટીમનો મુકાબલો યુવરાજની કિંગ્‍સ ઇલેવન પંજાબ સામે થશે. બંને ટીમ આ ટૂર્નામેંટમાં તેમની પ્રથમ મેચમાં હારી ગઇ છે.
19