શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : મંગળવાર, 29 જૂન 2021 (17:52 IST)

Aadhaar Card ને ડાઉનલોડ અને રીપ્રિંટ કરાવવા માટે આવી ગયો નવું APP ઘરે બેસીને થઈ જશે 35 જરૂરી કામ

આજની તારીખ આધાર કાર્ડની કેટલી ઈમ્પોર્ટેંસ છે આ વાત તમે કદાચ અત્યાર સુધી જાણી ગયા હશો. જો તમે આધારની ઉપયોગિતાથી અજાણ છો તો તમને જણાવીએ કે વગર આધાર તમારા સરકારી અને પ્રાઈવેટ કોઈ કામ નથી થઈ શકે છે. તેની સાથે જ આધારમાં કોઈ ભૂલ થવી પણ ભારે પડી શકે છે. તેથી જો તમને Aadhaar આધારથી સંકળાયેલો કોઈ જરૂરી અપડેટ  કરવુ છે કે પછી આધારથી સંકળાયેલી કોઈ બીજી સમસ્યા છે તો  હવે તમે સ્માર્ટફોનથી Aadhaar કાર્ડથી સંકળાયેલી 35 સર્વિસેસનો ફાયદો ઉઠાવી શકો છો. તેના માટે તમને માત્ર mAadhaar Appને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવુ છે. જો તમારી પાસે પહેલાથી એમઆધાર એપ છે તો જૂના એપને અનઈંસ્ટૉલ કરી નવો વર્જન ડાઉનલોડ કરી લો.  હકીકતમાં UIDAI એ mAadhaar Appનો નવો વર્જન લાંચ કર્યુ છે. જેનાથી હવે ગ્રાહકોને ઘણી નવી સુવિધાઓ મળશે. 
 
mAadhaar App ના ફાયદા
mAadhaar App વૉલેટમાં આધાર કાર્ડને રાખવાથી સારું છે. આવો તમને જણાવીએ mAadhaar App એપના ફાયદા વિશે
 
1. આ એપથી તમે આધારની કૉપી ડાઉનલોડ કરીને રાખી શકો છો. તેની સાથે તમને એપમાં આધાર રી-પ્રિંટનો ઓપ્શન પણ અપાશે. 
2. આ એપના માધ્યમથી કોઈ પણ ઑફલાઈન મોડમાં આધાર જોવાવી શકે છે. ખાસકરીને જ્યારે તમને તમારી આઈડી જોવાવી હોય તો એપથી આધારને જોવાવી શકો છો. આ તમારા આઈડી પ્રૂફની રીતે જ કામ 
કરશે. 
3. વગર કોઈ ડૉક્યુમેંટના તમે આ એપથી તમારા આધારમાં સરનામુ અપડેટ કરાવી શકો છો. 
4. આ એપમા તમારા પરિવારના પાંચ સભ્યોના આધર રાખી શકો છો અને તેને મેનેજ પણ્ન કરી શકો છો. 
5. mAadhaar App  થી આધાર હોલ્ડર  તમારા યૂઆઈડી કે આધાર નંબરને જ્યારે ઈચ્છો લૉક અને અનલૉક કરી શકો છો. આધારની સાથે બાયોમેટ્રીક ડાટાથી સંકળાયેલો હોય છે. જે ખૂબ સંવેદનશીલ 
હોય છે. એપમાં બાયોમેટ્રીક લૉકિંગ સિસ્ટમને એક વાર ઈનેબલ કરી લો તો જ્યારે સુધી તેને અનલૉક નહી કરશો તેનો ઉપયોગ નહી કરી શકશો. સુરક્ષાની દ્ર્ષ્ટિએ આ મહત્વનો છે. 
6. એપથી તમે ક્યૂઆરકોડ  અને ઈકેવાઈસી ડાટાને શેયર કરી શકો છો કોઈ પણ સરકારી કામમાં પેપરલેસ વેરીફિકેશન માટે તેની મદદ લઈ શકાય છે જેમાં પાસવર્ડથી સુરક્ષિત ઈકેવાઈસી અને ક્યૂઆર કોડબે 
મોકલી શકાય છે.
7. આધારના નજીકી એનરૉલમેંટ સેંટર ક્યાં છે એમ-એપથી સરળતાથી ખબર પડી શકે છે. 
એપને ડાઉઅંલોડ કરતા સમયે ધ્યાન રાખો કે આધારનો કોઈ ફેક એપ ડાઉનલોડ ન કરી લો. તેથી   UIDAI ની તરફથી આપેલ આ લિંક્સ તમે આધિકારિક આધારના એપને ડાઉનલોસ કરી શકશો. 
અહીંથી ડાઉઅનલોડ કરવું.  mAadhaar app 
>> https://tinyurl.com/yx32kkeq (Android) 
>> https://tinyurl.com/taj87tg (iOS)