રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

જ્યોતિષ સલાહ : મોતી ક્યારે ધારણ કરશો ?

P.R
મોતી છે ચંદ્ર પર પ્રભાવ નાખે છે. ચંદ્ર ભાવના અને મન તેનુ પ્રતિક છે. મોતીને કારણે લાગણી અને મન પર નિયંત્રણ મુકી શકાય છે. કેટલાક મોતી એવા હોય છે જેને ધારણ કરવાથી સ્થિરતા આવે છે.

મોતી શુભ, લીલા, હલકા ગુલાબી, લાલ, ભુરા અને લીલા રંગના હોય છે. મોતીમાં દરાર પડી હોય કે એ ક્યાકથી જોડાયેલો હોય, ચમકદાર ન હોય તેમા માટી કે કોઈ અન્ય પદાર્થ હોય તો એ મોતી ખોટો અથવા દોષપૂર્ણ માનવામાં આવે છે.