સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : બુધવાર, 29 નવેમ્બર 2017 (13:30 IST)

જલ્દી લગ્ન કરવાના 23 ઉપાય

ઘણીવાર અમે લગ્નમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. બનતા-બનતા વાત બગડી જાય છે. તો ઘણી વાર અમારી પાસે સંબંધ નહી આવતા. આવો જાણીએ કેટલાક એવા ઉપાય જેને  અજમાવવાથી તમારું લગ્ન સંબંધિત મુશ્કેલીઓ દૂર થઈ જશે. અને તમારા લગ્ન જલ્દી થઈ જશે. તો આવો જાણી અમે જાણે ચે 
કે અમને શું કરવું જોઈએ અને શું નથી. 
* દરેક દિવસે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું . તેનાથી જલ્દી લગ્નની શકયતા બને છે. 
* તમારા શરીર પર હમેશા કોઈને કોઈ પીળો કપડો પહેરવું કે રાખવું. તમે તમારી પાસે પીળા રંગનો રૂમાલ પણ રાખી શકો છો. 
* દર બુધવારે ગણેશ ભગવાનની પૂજા  કરો. સિંદૂર, કંકુ ચઢાવો.. દીપક અને અગરબત્તી કરો. દૂબ ઘાસ  અને પીળા રંગના લાડુ જરૂર ચઢાવો. તે દિવસે મીઠું ન ખાવું. ધ્યાન રાખો કે આ પૂજા શુક્લ પક્ષથી શરૂ કરવી. 
* એક ગમલામાં પીપળના નાનું ઝાડ લગાવો. પીપળના ઝાડને દર રોજ અ પાણી અને અગરબતી કરો. આ કામ પણ શુક્લ પક્ષથી શરૂ કરવા. 
* વૃદ્ધ લોકોના અપમાન ન કરવું.
* જે છોકરાઓના લગ્નમાં પરેશાની આવી રહી હોય એ "ક્લીં કૃષ્ણાય ગોવિંદાય ગોપીવલ્લ્ભાય સ્વાહા" મંત્રના દર રોજ 108 વાર જાપ કરવા. અને સાથે જ 
 
પત્ની મનોરમા દેહિ મનોવૃતાનુસારિણીમ તારિણી દુર્ગસંસારસાગર્સ્ય કુલોદ્વવામ" આ મંત્રનો પણ 108 વાર જાપ કરવું. 
* એવા રૂમમાં રહો, જેમાં દિવસ ભર પ્રાકૃતિક રોશની આવતી રહે. રૂમનો રંગ ઉદાસ ન હોય.
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો 

* લગ્નની વાત કરવા કોઈ માણસ આવે તો તેને આ રીતે બેસાડો કે તેને બારણું ન જોવાય. 
* જ્યારે કોઈ છોકરી બીજી છોકરીના લગ્નમાં જાએ તો, તે છોકરીના હાથમાં દુલ્હનની હાથની થોડી મેંહદી લગાવી દો. 
* જે છોકરા કે છોકરીના લગ્ન નહી થઈ રહ્યા હોય તેના પલંગ નીચે કોઈ પણ સામાન કે કબાડ નહી રાખવું જોઈએ. 
* તુલસીના છોડ અને કેળાના ઝાડ પાસે દરરોજ સાંજના સમયે ઘી નો દીપક લગાડો. દરેક દિવસ શ્રીસોક્ત અને પુષ્પસૂક્તનો પાઠ કરો. 
* દરેક દિવસ દુર્ગાસપતશી થી અર્ગલાસ્ત્રોતમનો પાઠ કરો. 
* જે પણ ઉપાય કરો તે પૂરા વિશ્વાસ સાથે કરો. કારણકે વિશ્વાસ વગર દરેક ઉપાય અસફળ થશે. પોતાના પર વિશ્વાસ રાખો અને ભગવાન પર પણ વિશ્વાસ કરો. 
* કેળાના ઝાડમાં દરરોજ પાણી પાવું. ગુરૂવારે કેળાના ઝાડ પાસે દીપક પણ પ્રગટાવવું. 

* શનિવારે સુંદરકાંડનો પાઠ કરવું જોઈએ. 
* લગ્નના સમયે જ્યારે છોકરી અને છોકરા આપસમાં વાત રે તો બન્નેને દક્ષિણ્ના તરફ મોઢું કરીને ન બેસવું જોઈએ. 
* જો છોકરીના લગ્નમાં રૂકાવટ આવી રહી હોય તો 5 નારિયેળ લો.. ભગવાન શિવના ફોટા આગળ રાખીને ૐ શ્રી વર પ રદાય શ્રી નામ: મંત્રનો જાપ પાંચ માળા જાપ કરો. પછી એ બધા નારિયેળ અહિવજીના મંદિરમાં ચઢાવી દો. 
* દરેક દિવસે સૂર્યને જળ ચઢાવો. જળ ચઢાવતા સમયે  ૐ સૂર્યાય નમ: નો જાપ કરો. ચાંદીનો એક ચોકોર ટુકડા તમારા પાકેટમાં મૂકો. 
* લગ્નની વાત કરવા જતા સમયે ઘરથી નિકળતા સમયે ગોળ ખાઈને નિકળો. 
* દરેક દિવસ શિવલિંગ પર કાચું દૂધ, બિલ્વપત્ર, અક્ષત, કંકુ વગેરે ચઢાવો. 
* ૐ ગ્રાં ગ્રીં ગ્રોં સ: ગુરૂવે નમ: આ મંત્રનો 5 માળા દરેક ગુરૂવારે જાપ કરો. 
* જો તમે માંગલિક છો તો દર મંગળવારે હનુમાન મંદિરમાં ઘી નો દીપક લગાડો. અને હનુમાનજી પર સિંદૂર ચઢાવો.