બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

Weekly prediction -11 થી 17 મી માર્ચ સુધીના સાપ્તાહિક રાશિફળ: આ 7 રાશિઓને કાર્ય સફળતા મળી રહી છે, જુઓ

રવિવાર,માર્ચ 10, 2019
0
1

રવિવારનું રાશિફળ 10/03/2019

રવિવાર,માર્ચ 10, 2019
મેષ-આ૫ને આ૫ના ઉગ્ર સ્‍વભાવ ૫ર કાબૂ રાખવાની સલાહ આપે છે. આજે આ૫ શારીરિક અને માનસિક થાક અનુભવો. સખત ૫રિશ્રમના અંતે ઓછી સફળતા મળે. સંતાનોની બાબતમાં આ૫ને ચિંતા રહે. કામની
1
2
મેષ (અ,લ,ઈ) : આ૫નો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. આ૫ને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. કોર્ટ-કચેરી તથા દુશ્મનોથી સાવધ રહેવું આજે આ૫ને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો ૫ર વિશેષ આકર્ષણ રહે.
2
3
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ...
3
4
7 માર્ચ ગુરૂવારે રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. રાહુ કર્ક રાશિથી મિથુન રાશિમાં ગોચર કરશે અને કેતુ મકર રાશિથી ધનુ રશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. 19 સપ્ટેમ્બર 2020 સુ ધી રાહુ મિથુન રાશિમાં અનેકેતુ ધનુ રાશિમાં જ રહેશે. ત્યારબાદ ફરીથી તેમની રાશિ ...
4
4
5
આજનું રાશિ ભવિષ્ય : કેવો રહેશે તમારો આજનો દિવસ(07.03.2019)
5
6
મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે.
6
7

જાણો 5 માર્ચનો નો રાશિફળ

સોમવાર,માર્ચ 4, 2019
મેષ (અ,લ,ઈ) : આવતી કાલના દિવસમાં સંજોગો સુધરતા લાગે છે. મહેનતનું યોગ્ય ફળ મળે છે. આર્થિક મૂંઝવણોમાંથી બહાર આવાય. ઉઘરાણી બાકી હોય તો તે બહુ ઝડપથી મળે. ખર્ચનો પ્રસંગ ઉભો થાય.
7
8
4માર્ચનું રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
8
8
9
મહાશિવરાત્રિ પર શિવની કૃપા માટે, રાશિ મુજબ કરો આ ઉપાય
9
10
મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે.
10
11
દૈનિક રાશિફળ -જાણો આજનું રાશિફળ 2/3/2019
11
12
માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે. આજે અમે આપને માટે લાવ્યા છે માર્ચ મહિનો તમારી રાશિ મુજબ કેવો રહેશે તેની માહિતી.. જ્યોતિષ મુજબ વર્ષનો આ ત્રીજો મહિનો બધી રાશિઓ માટે મિશ્રિત પરિણામવાળો રહેશે. તો ચાલો જાણીએ માર્ચ મહિનાનુ રાશિફળ
12
13
સાપ્તાહિક રાશિફળ 25 ફેબ્રુઆરી થી 4 માર્ચ 2019
13
14

દૈનિક રાશિફળ - જાણો રાશિફળ 24/02/2019

રવિવાર,ફેબ્રુઆરી 24, 2019
દૈનિક રાશિફળ - જાણો રાશિફળ 24/02/2019
14
15
સંસારમાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે પણ રાજયોગનો આનંદ ઉઠાવે. સરકારી નોકરી પ્રાપ્ત કરે પણ અનેકવાર કુંડળીના પ્રતિકૂળ ગ્રહોની સ્થિતિ અને નસીબના કારણે તે સરકારી નોકરી ઈચ્છવા છતા પણ મેળવી શકતા નથી. જો આવા સમયે કેટલાક ખાસ જ્યોતિષિય ઉપય કરવામાં આવે ...
15
16
સાપ્તાહિક ભવિષ્યફળ 18 ફેબ્રુઆરી થી 24 ફેબ્રુઆરી સુધી
16
17
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
17
18
સાપ્તાહિક રાશિફળ- 11 થી 17 ફેબ્રુઆરી સુધી
18
19
મેષ :બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે.
19