Jyotish 2021 13

શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026
0

આજનુ રાશિફળ (12/07/2021) આજનો દિવસ આ 5 રાશિના જાતકો માટે આર્થિક રૂપે લાભકારી રહેશે

સોમવાર,જુલાઈ 12, 2021
0
1
મેષ( aries) - નોકરીમાં તમારી કુશળતાથી પ્રગતિ કરી શકશો. વરિષ્ટ અધિકારી તમારા કામથી પ્રભાવિત થશે જેનું લાભ તમારા વેતનમાં વધારો કે ઈંસેટિવ ના રૂપમાં મળશે. પાછલા થોડા સમયથી નોકરીમાં સહકર્મિઓના કારણે જે તકલીફ થઈ રહી હતી એ પણ દૂર થશે. તમને તંદુરૂસ્તીનો ...
1
2
મેષ (અ,લ,ઈ) : દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે.
2
3
આપ પથદર્શકથી સમાજ સુધારક બનવાના માર્ગ તરફ આગળ વધી રહ્યા છો. આ લડાયક જુસ્સામાં આપ ગૂઢ ગહન શાસ્ત્રો તરફ આકર્ષાશો. કોઇ એક ક્ષેત્રમાં નિપુણતા તથા વધારાનું જ્ઞાન મેળવવા આપ આગળ વધુ અભ્યાસ કરો તેવી શક્યતા છે. અશકય પાછળ ન દોડવું બહેતર રહેશે
3
4
જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે તબીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે.
4
4
5
તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.
5
6
મનમાં ઉત્‍સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્‍વયંની આર્થિક સ્‍થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
6
7
તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ રહે.
7
8
શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકસાનની શક્યતા છે. પાણીથી સંભાળવું. મધ્યાહ્ન ૫છી આ૫ આર્થિક આયોજન કરી શકો છો. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.
8
8
9
મેષ- આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળવાની શકયતા છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. બીજાની મદદ મળી શકે છે. આવક કરતા ખર્ચ ની માત્રા વધારે રહેશે. સ્વાસ્થય સંબંધીમાં થોડી પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. કોઈ કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળવાથી નિરાશા થશે.
9
10
મેષ- કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. આર્થિક ચિંતનનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે. કોઈ ચિંતાથી મુક્‍તિ મળશે. સમસ્‍યાઓ ઉકેલાશે. સંતાનને રોજગારના ક્ષેત્રે ઉન્નતિ મળશે. આવકના નવા સાધાન પ્રાપ્ત થશે.
10
11
નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે. જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે.
11
12
યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. કૌટુંબિક સમસ્‍યાઓનું સમાધાન થશે. પ્રતિસ્‍પર્ધામાં વિજય થશે. વેપાર-ધંધા સારા અને લાભપ્રદ આર્થિક લાભની તક મળશે.
12
13
રાજકીય કાર્યમાં ઉચ્ચ વર્ગના મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. ઘર, શોખ, મનપસંદ પ્રવૃત્તિઓ માટે સમય રહેશે, જોખમ લેવાનો મૂડ પણ રહેશે. તમે એકલતા નહીં અનુભવો. સારા મિત્રો સાથે નિકટતા વધશે તમારા આદર્શો / આધ્યાત્મિક વૃત્તિ આગળ આવશે, તમારે તમારું ધ્યાન તમારા ...
13
14
ગહન શોધ, જ્ઞાન તેમજ આધ્‍યાત્‍મનાં અગત્‍યનાં કાર્યોમાં ગહન શોધનો યોગ. કર્મકાંડ આધ્‍યાત્‍મ સંબંધી કાર્યોમાં મન લાગશે. પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્‍મક કાર્ય થશે.
14
15
આજનો દિવસ અતિ ઉત્તમ છે. આજે તમે તમારા જીવન ની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો, પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે. તમને લાભ થવાની શક્યતા છેકોઈ વિજાતીય વ્યક્તિ તરફથી, કોર્ટ-કચેરી તરફથી, તથા ...
15
16
કર્મક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય સફળતા પ્રદાન કરશે, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી વિશિષ્ટ સંશોધન કાર્ય પૂર્ણ થશે. યાત્રાનો યોગ. સુખ-સુવિધા, પદ-પ્રતિષ્ઠા સંબંધી વિશેષ યોગ. વાહન સુખનો ઉત્તમ યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ કલાત્‍મક કાર્યોનો યોગ. વિશેષ ખર્ચનો યોગ.
16
17
તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.
17
18
મેષઃ તમે વિપુલ ઊર્જા સાથે આગળ વધશો અને આવનારા પડકારો સામે જીત મેળવશો. આ અઠવાડિયે ળ્મારી આવકમાં નોંધપાત્ર વધારો થાય. તમારા જૂના અભિગમ અને વિચારોને ળ્મે ફગાવીને જાતને જીત માટે તૈયાર કરવા નવા વિચારો અપનાવશો. આ તબક્કે ઘણી સારી તકો તમારી રાહ જોઇ રહી છે ...
18
19
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ...
19