Jyotish 2021 15

ગુરુવાર, 5 માર્ચ 2026
0

આજનુ રાશિફળ (10/06/2021) - આજે આ 4 રાશિને કામમાં વિધ્ન આવી શકે

ગુરુવાર,જૂન 10, 2021
0
1
વર્ષ 2021નુ બીજી ગ્રહણ 10 જૂનના રોજ લાગવા જઈ રહ્યુ છે જે એક સૂર્ય ગ્રહણ હશે. ધાર્મિક દ્રષ્ટિથી ભલે જ ગ્રહણ લાગવુ શુભ નથી માનવામાં આવતુ પણ આ ખગોળીય ઘટનાના દીદાર કરવા માટે દરેક કોઈ ઉત્સુક રહે છે. ઉલ્લેખનીય છે કે વલયાકાર સૂર્ય ગ્રહણ રહેશે જેમા ...
1
2
10 જૂન 2021 ગુરૂવારે જ્યોતિષની દ્રષ્ટિમાં વર્ષનુ પ્રથમ કંકણાકૃતિ સૂર્યગ્રહણ (Solar Eclipse 2021) થવા જઈ રહ્યુ છે. હિન્દુ મહિના મુજબ જેઠ મહિનાની અમાસના રોજ આ સૂર્ય ગ્રહણ થશે. જ્યોતિષ માન્યતા મુજબ સૂર્ય ગ્રહણને લાગવાથી 12 કલાક પહેલા જ સૂતક કાળ લાગી ...
2
3
Surya Grahan 2021 Rashifal:- વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ કાલે આ 5 રાશિઓને થશે હાનિ જ હાનિ
3
4
જૂનમાં વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યુ છે. આ દિવસ લોકોને આકાશમાં રિંગ ઓફ ફાયર નો અદ્દભૂત નજારો જોવા મળશે. વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ વલયાકાર સૂર્ય ગ્રહણ હશે. જેને ચંદ્રમાણી છાયાને કારણે સૂર્યનો વચ્ચેનો ભાગ ઢંકાય જશે. પણ તેની કિનારીઓથી રોશની ...
4
4
5
મેષ રાશિના જાતકો સાવધાન રહો. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ રહે.
5
6
કુટુંબ-વ્‍યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની ...
6
7
આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે.આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે.તમારી રાશિનો ચંદ્રમા આઠમાં ભાવમાં રહેશે.આજે તમે મજાકના મૂડમાં રહેશે.ધ્યાન રાખો કે કોઈ વિવાદ ન થઈ જાય.કામકાજમાં આજે તમારો દિવસ સામાન્ય રેહશે.આજે તમારે સાવધાન રહેવુ પડશે.
7
8
મેષ - આ અઠવાડિયા પણ કામકાજી દશા સંતોષજનક, યત્ન કરવા પર યોજનાબંદી થોડી આગળ વધશે. અઠ્વાઅડિયાનું મધ્ય સુધી સાવધાની રાવધાની અને ટેંશનપૂર્ણ રહેશે . વેપાર અને કામકાજની દશા સારી. પ્રયત્નોમાં સફળતા મળશે. આરોગ્ય માટે સારો નથી. વાહન પણ સજાગ રહીને ડ્રાઈવ કરો ...
8
8
9
મેષ ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે. આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે.
9
10
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
10
11
જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે તબીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે.
11
12
નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે. જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે.
12
13
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
13
14
ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે. આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે.
14
15
જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 12 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ 12 રાશિઓમાં દરેકની કોઈ એક રાશિ હોય છે. જૂનનો મહિનો અનેક રાશિના જાતકો માટે શુભ સાબિત થશે જ્યારે કે કેટલીક રાશિવાળાને સતર્ક રહેવુ પડશે. જાણો જૂનમાં કંઈ રાશિઓની આર્થિક સ્થિતિ સુધરશે અને ...
15
16
આજે આ૫ને રહસ્ય અને આધ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે. વર્તમાન સમયમાં આ૫ને નાણાકીય લાભ મળે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે. પત્ની સાથે મનમેળ રહે. ક્યાંક બહાર જવાના યોગ છે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું.
16
17
મેષ - આ અઠવાડિયે સંતાન સંબંધી વિષયો,વિદ્યાભ્યાસ, આર્થિક અને પ્રેમ સંબધમાં મધ્યમ પરિણામ મળશે. પણ કામકાજી દશા સંતોષજનક, યત્ન કરવા પર યોજનાબંદી થોડી આગળ વધશે. પ્રયત્નોમાં સફળતા મળશે. આરોગ્ય માટે આ અઠવાડિયુ સારું નથી. વાહન પણ સજગ રહીને ડ્રાઈવ કરો. ...
17
18
30 મેનુ રાશિફળ ભાગ્ય માટે છે સૌથી સારું -પદ, પ્રતિષ્ઠા પ્રાપ્તિનો યોગ
18
19
આ૫નો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. આ૫ને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. કોર્ટ-કચેરી તથા દુશ્મનોથી સાવધ રહેવું આજે આ૫ને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો ૫ર વિશેષ આકર્ષણ રહે.
19