રવિવાર, 24 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: ગુરુવાર, 29 એપ્રિલ 2021 (09:19 IST)

મિથુન અને તુલા રાશિવાળાને શનિની ઢૈય્યાથી ક્યારે મળશે મુક્તિ જાણો શનિની ઢૈય્યાના આ બન્ને રાશિઓ પર અસર

જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિબ્ને સાઢે સાતીની રીતે શનિની ઢૈય્યા પણ જીવનમાં પરેશાની લાવે છે. આ સમયે શનિની ઢૈય્યાની ચપેટમાં મિથુન અને તુલા રાશિના જાતક છે. જ્યોતિષાચાર્યના મુજબ શનિની રાશિ 
પારિવર્તન કરતા પર જ મિથુન અને તુલા રાશિવાળાને શનિના ખરાબ પ્રભાવથી મુક્તિ મળશે. જ્યારે આ સમયે શનિની સાઢે સાતીનો અસર ધનુ, મકર અને કુંભ રાશિવાળા પર છે. 
 
શનિની ઢૈય્યાનો પ્રભાવ 
જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને ન્યાય પ્રિય ગ્રહ ગણાય છે. એવી માન્યતા છે કે શનિદેવ વ્યક્તિને તેમના સારા-ખરાબ કર્મોના હિસાબે ફળ આપે છે. જે રાશિના જાતક પરસ શનિની ઢૈય્યા ચાલી રહી હોય છે. તે શનિની 
 
ઘણી પરેશાનીઓ આપે છે. શનિની ઢૈય્યા એક રાશિ પર અઢી વર્ષ સુધી રહે છે. આ સમયે વ્યક્તિને ધન હાનિ, રોગ, સફળતામાં બાધા કાનૂની વિવાદ વગેરે મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. 
 
મિથુન અને તુલા રાશિવાળા પર શનિની ધૈય્યા 24 જાન્યુઆરી 2020થી શરૂ થઈ હતી. શનિની ઢૈય્યાના કારણે મિથુન અને તુલા રાશિવાળાને માનસિક તાણ, રોગ, ધનહાનિ અને કાર્યમાં મુશ્કેલી જેવી સમસ્યાઓનો 
 
સામનો કરવું પડી શકે છે. તેથી શનિના ખરાબ અસરને ઓછુ કરવા માટે ઉપાય કરવા જરૂરી હોય છે. 
 
જાણો ક્યારે મળશે મુક્તિ
મિથુન અને તુલા રાશિવાળાને શનિના રાશિ પરિવર્તન કરતા જ શનિની ઢૈય્યાથી મુક્તિ મળી જશે. શનિ વર્ષ 2022માં 29 એપ્રિલને રાશિ પરિવર્તન થશે. તેથી આવતા વર્ષે મિથુન અને તુલા રાશિવાળાને શનિના 
ખરાબ અસરથી મુક્તિ મળશે. 
 
તુલા અને મિથુન રાશિ પર ક્યારે થી ક્યારે સુધી શનિની ઢૈય્યાનો અસર 
24 જાન્યુઆરી 2020થી 29 એપ્રિલ સુધી. ત્યારબાદ 22 ઓક્ટોબર 2038થી 29 જાન્યુઆરી 2041 સુધ