Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ રાશિફળ (15/05/2021) આજે આ 3 રાશિના જાતકોને ખર્ચ થવાની શક્યતા

શનિવાર, 15 મે 2021 (06:38 IST)
મેષ - બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે. 
 
વૃષભ - પ્રિય વ્‍યક્‍તિથી ભેટ થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્‍ફૂર્તિ અને જોશ રહેશે. ધર્મ તરફ ઝોક રહેશે. કોઈ વ્‍યક્‍તિગત સમસ્‍યા ઉભી થઈ શકે છે. 
 
મિથુન - નવી કાર્યયોજનાના યોગ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે. માન-સન્‍માન પ્રાપ્ત થશે. 
 
કર્ક -  નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. 
 
સિંહ  -  મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્‍સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો. 
 
કન્યા -  આમોદ-પ્રમોદ વિલાસિતામાં સમય પસાર થશે. અનુકૂલ પરિણામ માટે સક્રિયતા અને નિશ્ચિતતા આવશ્‍યક છે. કૌટુંબિક મતભેદોની વૃદ્ધિ થશે. 
 
તુલા - મનોનુકૂળ કાર્ય થવાનો યોગ. આર્થિક ક્ષેત્રમાં વિવાદિત કાર્યોનો હલ કરવા માટે યાત્રાનો યોગ. વાહન સુખ પ્રાપ્તિનો યોગ. 
 
વૃશ્ચિક - સુખ-સુવિધા, પદ-પ્રતિષ્ઠા સંબંધી વિશેષ યોગ. વાહન સુખનો ઉત્તમ યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ કલાત્‍મક કાર્યોનો યોગ. વિશેષ ખર્ચનો યોગ. 
 
ધનુ - કર્મક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય સફળતા પ્રદાન કરશે, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી વિશિષ્ટ સંશોધન કાર્ય પૂર્ણ થશે. યાત્રાનો યોગ. 
 
મકર-  ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે. મહત્‍વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરશો. આત્‍મવિશ્ચાસથી કાર્ય કરવું. શુભચિંતકોથી મુલાકાત થશે. 
 
કુંભ - માંગલિક કાર્યની રૂપરેખા બનશે. દૈનિક વેપારમાં ભાગીદારી પરિવર્તન સંબંધી કાર્ય થશે. વિવાદમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થશે
 
મીન - કાયદાની બાબતોમાં વિવાદોનો ઉકેલ થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેનાથી કાર્યની ગતિ પ્રભાવિત થઈ શકે છે. વાયુની તકલીફ થઈ શકે છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

પ્રદર્શનકારીઓ પર FIR દાખલ, પોલીસ કર્મચારીઓ સાથે મારામારી, સરકારી સંપત્તિને નુકશાન પહોચાડવાની ઘારામાં કેસ નોંધાયો

ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને મળ્યા 481 કરોડ રૂપિયા, આર્જેન્ટિના હારવા છતાં થયું માલામાલ

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી મુલાકાત

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં એક ઘર પર ભૂસ્ખલન થયું, જેમાં એક પરિવારના સાત સભ્યોના મોત થયા.

બાંકે બિહારી મંદિરમાં એક ભક્તને માર મારવાનો વીડિયો વાયરલ; એક મહિલા કોન્સ્ટેબલે 25 સેકન્ડમાં 8 વાર થપ્પડ મારી

આગળનો લેખ
Show comments