Jyotish 2022 10

મંગળવાર, 17 માર્ચ 2026
0

4 જુલાઈ મહાદેવની કૃપાથી થશે બેડો પાર આ બે રાશિ માટે છે શુભ

સોમવાર,જુલાઈ 4, 2022
0
1
સાપ્તાહિક રાશિફળ 4 થી 10 જુલાઈ સુધી: આ અઠવાડિયુ લકી રહેશે આ રાશિના લોકો
1
2
મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે.
2
3
મન પ્રસન્ન રહેશે. પરિવારમાં વડીલ મહિલા પાસેથી પૈસા મળવાની સંભાવના છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વેપારમાં લાભ થશે. ધીરજની કમી રહેશે. પરિવારનો સહયોગ મળશે. માનસિક શાંતિ રહેશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરીમાં ઉન્નતિની તકો છે. ...
3
4
જુલાઈ મહિનામાં જન્મેલા લોકો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. લોકો પ્રત્યે તેમનું વર્તન ખૂબ જ નમ્ર છે. આ લોકો તેમના જીવનમાં સકારાત્મક પાસાઓ પર વધુ ધ્યાન આપે છે. દરેક પરિસ્થિતિમાં તેઓ સકારાત્મક બાજુ શોધે છે. દરેકનું ભલું કરવાનો વિચાર તેને લોકોમાં ...
4
4
5
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
5
6
માસિક રાશિફળ જુલાઈ 2022(Monthly Horoscope July 2022):નવો મહિનો શરૂ થઈ રહ્યો છે અને આ નવો મહિનો ઘણી બધી ખુશીઓ, પડકારો અને આશાઓ લઈને આવી રહ્યો છે, જુલાઈ મહિનો તમારા માટે કેવો રહેશે અને કઈ રાશિઓ પર મા લક્ષ્મી મહેરબાન થશે, કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું ...
6
7
જુલાઈ મહિનામાં ઘણા ગ્રહોની રાશિ પરિવર્તન થવાનુ છે. ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ તમામ 12 રાશિઓને અસર કરે છે. જુલાઈમાં, ગ્રહોની સ્થિતિમાં ફેરફારને કારણે રાશિઓના રાશિફળનુ અવલોકન કરવામાં આવશે. જ્યોતિષના મતે જુલાઈમાં ઘણી રાશિઓને સારા સમાચાર મળી શકે છે, ...
7
8
વાણીના પ્રભાવથી અટકેલા કામ પૂરા થશે. ધંધામાં આવક વધશે. કામ વધુ થશે. પરિવારમાં સુખ અને શાંતિ માટે પ્રયત્ન કરો. ભૌતિક સુખોમાં વધારો થશે.
8
8
9
July Month Predictions : જુલાઈ મહિનો વૈદિક જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. જુલાઈ મહિનામાં ઘણા મોટા ગ્રહોના રાશિ પરિવર્તન જોવા મળશે. જેની દેશ અને દુનિયાની સામાન્ય જનતા પર વ્યાપક અસર પડશે, સૌથી પહેલા 02 જુલાઈ 2022 ના રોજ ગ્રહોનો ...
9
10
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
10
11
બુધ રાશી પરિવર્તન 2022 જુલાઈ: ગ્રહોનો રાજકુમાર બુધ 2 જુલાઈએ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. બુધ વૃષભમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધને બુદ્ધિ, સમૃદ્ધિ, વેપાર અને આર્થિક પ્રગતિનો કારક માનવામાં આવે છે. 2 જુલાઈએ બુધ સવારે 09:40 મિનિટે મિથુન ...
11
12
મંગળનું રાશિ પરિવર્તન (મંગલ રાશિ પરિવર્તન) 27 જૂને થવા જઈ રહ્યું છે. મેષ રાશિમાં મંગળનું સંક્રમણ સોમવાર, 27 જૂને સવારે 06:00 કલાકે થશે. 27મી જૂનથી 10મી ઓગસ્ટ સુધી રાત્રે 09:32 કલાકે મંગળ પોતાની રાશિ મેષ રાશિમાં સંક્રમણ કરશે. મંગળની રાશિ બદલવાથી તમામ ...
12
13
સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપો.
13
14
આ અઠવાડિયા ગ્રહોની આ સ્થિતિ તમારા માટે શુભ ફળ આપા. શરૂઆતના બે દિવસ તમારા જીવન સાથી કે પ્રિય માણસના સાથે પ્રવાસના કાર્યક્રમ પણ બનાવી શકે છે. તેમની સાથે સંબંધ મધુર રહેશે. પત્નીના સહયોગ કે ધંધામાં ભાગીદારના સહયોગથી કોઈ પણ કાર્ય પૂરા કરી શકશો
14
15
મેષ સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. મનોરંજન, ઉત્‍સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી મંગળ કાર્ય થશે.
15
16
દરેક યુવતીનુ સ્વપ્ન હોય છે કે તેનુ લગ્ન એક એવા યુવક સાથે થાય જે તેને ભરપૂર પ્રેમ કરે. દરેકના સપનાનો એક રાજકુમાર હોય છે. પરંતુ ગૃહસ્થ જીવનની ગાડીને આગળ વધારવા માટે પૈસા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે લગ્ન માટે કોઈ છોકરો શોધવામાં આવે છે ત્યારે ...
16
17
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
17
18
પહેલાથી કુંભ રાશિમાં જ વક્રી શનિ હવે કુંભ રાશિ છોડીને મકર રાશિમાં જઈ રહ્યો છે. મકર રાશિમાં પણ તે પહેલાથી જ વક્રી સ્થિતિમાં રહેશે. ખરેખર, શનિ બે ચરણોમાં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. અગાઉ તેણે 29મી એપ્રિલે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ હવે તે ...
18
19
પ્રેમ દુનિયાની સૌથી સુંદર ફીલિંગ છે. તેને દરેક કોઈ જીવનમાં એકવાર જરૂર અનુભવ કરવા માંગે છે. કોઈ પણ સંબંધમાં પ્રેમ સાથે વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. જો એક પાર્ટનર બીજા પાર્ટનર પર વિશ્વાસ ન કરે તો કોઈપણ સંબંધ વચ્ચેથી જ દમ તોડી દે છે. આ જ કારણ કોઈપણ ...
19