બુધવાર, 7 જાન્યુઆરી 2026
0

15 માર્ચનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ખુશીના સમાચાર

મંગળવાર,માર્ચ 15, 2022
0
1
આજથી સૂર્યદેવ રાશિ પરિવર્તન કરવાના છે. સૂર્ય ભગવાનનો રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યના રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓનો ભાગ્યોદય થવો નિશ્ચિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાનદેવના શુભ હોવાથી સૂતેલુ ભાગ્ય પણ જાગી જાય ...
1
2
વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે. સામાજિક કાર્યોમાં સન્‍માન પ્રાપ્ત થશે. નોકરીમાં સ્‍થિતિ મજબૂત રહેશે. ઉદાર મન અને ક્ષમાવાન વ્‍યવહારથી લાભ થશે. વેપાર સારો ચાલશે.
2
3
સાપ્તાહિક રશિફળ: 14 માર્ચથી 20 માર્ચ 2022 લાવ્યા છે તમારા માટે પ્રેમ ભર્યા દિવસો
3
4
- ધન ખર્ચ થશે. ચુસ્તી-ફૂર્તિ રહેશે. નવા વિપરીત લિંગી મિત્ર બનવાની શકયતા છે. પરિજનની સાથે આનંદપૂર્વક સમય વીતશે. વિદ્યાર્થી લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયરીમાં રહેશે. તોમાંટિક મૂડ બનશે. ગૃહ્સ્થ જીવનમાં મધુરતા રહેશે. અર્થપૂર્ણ અને સફળ પ્રવાસ કાળ ...
4
4
5
મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
5
6
11 માર્ચનુ રાશિફળ - આજે આ જાતકોને ખુશીના સમાચાર મળશે
6
7
અટકેલા નાણાં પ્રાપ્ત થશે. અપરણિતો માટે લગ્ન સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે. ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.
7
8
મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
8
8
9
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ઘટશે. તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો. વૈવાહિક સુખ વધશે. ખર્ચ વધી શકે છે. શૈક્ષણિક કાર્યમાં અડચણો આવી શકે છે. વેપારની સ્થિતિ સુધરી શકે છે. તમે કોઈ મિત્રની મદદ મેળવી શકો છો.
9
10
yotish Shastra : જ્યોતિષ મુજબ અનેકવાર ગ્રહ દોઢ અને અન્ય કારણોથી પુત્રીઓના લગ્નમાં ખૂબ મોડુ થઈ જાય છે અને તેમના લગ્ન યોગ્ય વયે થતા નથી અને તેમની લગ્નની વય નીકળતી જાય છે. જ યોતિષ મુજબ અનેકવાર ગ્રહદોષ અને બીજા કારણોસર પુત્રીઓની લગ્નમાં ખૂબ વિલંબ થઈ જાય ...
10
11
મેષ- આ અઠવાડિયા આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળવાની શકયતા છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. બીજાની મદદ મળી શકે છે. આવક કરતા ખર્ચ ની માત્રા વધારે રહેશે. સ્વાસ્થય સંબંધમાં થોડી પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. કોઈ કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળવાથી ...
11
12
મેષ આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો ...
12
13
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. માનસિક શાંતિ માટે પણ પ્રયાસ કરો. વેપારમાં સુધારો થશે. શાસક પ્રશાસન તરફથી મદદ મળશે. આવકમાં વધારો થશે. ફેરફારો પણ કરવામાં આવી રહ્યા છે. આશા અને નિરાશાની ભાવનાઓ મનમાં રહેશે. ખર્ચ વધુ રહેશે. આવકમાં મુશ્કેલીઓ આવી શકે છે
13
14
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
14
15
Zodiac Signs : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિના ગુણ અને અવગુણ અલગ-અલગ હોય છે. રાશિ પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ પ્રગટ થાય છે. આવો જાણીએ કઈ રાશિના લોકો એવા હોય છે જે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લે છે.
15
16
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં સંબંધો, સમાજ, પૈસા, મિત્રતા, શિક્ષણ વગેરે વિશે તે બધા વિષયો પર વાત કરી છે, જે વ્યક્તિના જીવન સાથે સંબંધિત છે. આચાર્યએ કેટલીક એવી ખાસ પરિસ્થિતિઓનું પણ વર્ણન કર્યું છે જેમાં તમારા સંબંધીઓ પણ તમારા દુશ્મન બની જાય છે.
16
17
2 માર્ચ ગણેશજીની કૃપાથી આ રાશિઓને ચિંતાથી મુક્તિ મળશે
17
18
આ રાશિ હેઠળ જન્મેલા લોકો કરિયરના મોરચે સફળ થશે અને દરેક પડકારનો અસરકારક રીતે સામનો કરશે. આ મહિને કાર્યસ્થળ પર કેટલાક લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે પરંતુ તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. આ મહિના દરમિયાન કોઈપણ જોખમી નાણાકીય રોકાણ ...
18
19
હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ (Maha Shivratri 2022) તહેવારનુ ખૂબ મહત્વ છે. આ દિવસે શિવભક્તો વ્રત કરે છે અને ભગવાન શિવની પૂજા કરે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 01 માર્ચ, મંગળવારના રોજ આવી રહ્યો છે. આ વાર્ષિક ઉત્સવ દેશભરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે
19