Webdunia - Bharat's app for daily news and videos

Install App

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો રહેશે ભાગ્યશાળી

વેબ દુનિયા ફીચર ટીમ
મંગળવાર, 28 એપ્રિલ 2026 (00:36 IST)
મેષ - રોગ, ઋણ, શત્રુ સંબંધી લંબિત વિવાદોને લીધે ચિંતન. કર્મક્ષેત્રમાં વિશેષ નિર્ણય અંગે વિવાદનો યોગ. સંયમથી રહેવુ.
વૃષભ -વિવાદિત ભવન-વાહન પ્રતિષ્ઠા સંબંધી વિવાદથી લાભ પ્રાપ્તિનો યોગ. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ. 
 
મિથુન- ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ, વાહન, યંત્ર વગેરેથી લાભ થશે. યાત્રા થઈ શકે છે. વ્યાપારી વર્ગથી લાભ થવાની શક્યતા છે.
 
કર્ક-  બુદ્ધિથી મુશ્કેલીઓ દૂર થશે. કૌટુંબિક સમસ્યાઓ થઈ શકે છે. આવકના સાધન પ્રાપ્ત થશે. કાર્ય સમય પર પૂરા થવાનો યોગ છે.
સિંહ- કુટુંબના સહયોગથી દિવસ ઉત્સાહપૂર્વક પસાર થશે. તમારા પ્રયાસોની લોકો પ્રશંસા કરશે. ધનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી આવી શકે છે.
 
કન્યા- નવી યોજના બનશે જેનો લાભ ભવિષ્યમાં થશે, પ્રયત્નો ચાલુ રાખવા, કુટુંબમાં સામંજસ્ય બન્યું રહેશે. લાભ અને સુખ વધશે.
 
તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે, સ્થાયી સંપત્તિની આકાંક્ષા પૂર્ણ થવાની સંભાવના રહેશે. વાંચવા લખવાનાં કાર્યમાં રુચિ જાગૃત થશે.
 
તુલા- કુટુંબમાં શાંતિ રહેશે. વ્યવસાયિક યોજનાઓમાં સફળતા મળશે. માન-સન્માનનો યોગ બનશે. આવક-ખર્ચ સમાન રહેશે. સારી સોબતથી લાભ થશે.
 
વૃશ્ચિક-આવકનાં સ્ત્રોતોથી લાભ પ્રાપ્તિનો યોગ. વ્યાપારિક વર્ગ માટે લાભ મેળવવાનો ઉત્તમ સમય. સામાજિક ક્ષેત્રના પ્રકરણ સમાપ્ત થશે.
ધનુ- સારા લોકોથી મુલાકાત થઈ શકે છે, જે તમારા હિતચિંતક રહેશે. વિચારોમાં સકારાત્મકતા અને આશાજનક પ્રવૃત્તિ રાખવી. કાર્યની ગતિ વધશે.
મકર- આરોગ્ય અનુકૂળ રહેશે. કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું. પ્રબળ આત્મવિશ્ચાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.
 
માતૃપક્ષથી સંબંધિત વ્યક્તિઓથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. શુભ સમાચાર મળશે. વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખવી જરૂરી છે.
કુંભ- પ્રેમ સંબંધમાં સફળતા મળવાનો યોગ છે. વ્યસ્તતા વધશે. નવીન કાર્ય કરવાની તક પણ વધશે. કૌટુંબિક જીવનમાં તનાવ રહેશે.
મીન વેપારમાં સમસ્યાઓ છતાં કાર્ય થવાનો યોગ. આર્થિક લાભનાં સ્ત્રોતોથી સંબંધી સમસ્યાઓ છતાં કાર્ય થશે. ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ઈન્દોરમાં ATMમાં કેશ ભરતી વખતે 2 કર્મચારીઓએ 40 લાખ રૂપિયા ખર્ચ્યા, ઓનલાઈન સટ્ટામાં આખી રકમ હારી, ધરપકડ

સાણંદમાં CG Semiના ₹7,500 કરોડના મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ, માત્ર 5 મહિનામાં સર્જાઈ ઐતિહાસિક સિદ્ધિ

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 20 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. મુંબઈ અને થાણે માટે 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.

ચૂંટણી ચિન્હ મે આપ્યુ, નોમિનેશન કરાવ્યુ, બે મહિનામાં જ તમે ગદ્દાર કેવી રીતે બની ગયા,બાગીઓ પર ફુટ્યો મમતાનો ગુસ્સો

પીએમ મોદીના હસ્તે શુભારંભ: જાણો સાણંદમાં શરૂ થયેલો CG સેમિકન્ડક્ટર પ્લાન્ટ શું છે અને તે ભારતને કેવી રીતે બનાવશે આત્મનિર્ભર

આગળનો લેખ
Show comments