બુધવાર, 3 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. બાળકો
Written By વેબ દુનિયા|

કાળ બદલો

કાળ બદલો
શિક્ષક - બાળકો, મારા દાંત સડી ગયા છે, આ વાક્યને ભૂતકાળમાં ફેરવો.
વિદ્યાર્થી - તમે તમાકું ખાધું હતુ.
શિક્ષક -(ગુસ્સામાં) ચાલ, હવે આને ભવિષ્યકાળમાં ફેરવો.
વિદ્યાર્થી - તમને કેંસર થશે.