સોમવાર, 12 જાન્યુઆરી 2026
0

શક્તિશાળી

બુધવાર,ફેબ્રુઆરી 4, 2009
0
1

ચાલુ ખાતુ

સોમવાર,ફેબ્રુઆરી 2, 2009
મમ્મી - ખબર છે, બેંકમાં સર્વિસ કરતી અમારી પેલી નવી આંટીનુ નામ મને આજે ખબર પડી ગયુ. મમ્મી - કેવી રીતે ? ટિંકૂ - હુ આજે જ્યારે પપ્પા સાથે બેંક ગયો હતો ત્યારે મેં એ આંટીને જોયા, તેઓ ત્યાં કામ કરી રહ્યા હતા. અને તેમની સામે કાઉંટર પર તેમની નેમ પ્લેટ પણ ...
1
2

ઈચ્છાનુ પાલન

સોમવાર,ફેબ્રુઆરી 2, 2009
પુત્રને હાથના બળે ઘરમાં ઘૂસતો જોઈને ગુપ્તાજી જોરથી બરાડ્યા મૂર્ખ આ શુ કરે છે તુ ? પુત્ર એ નાદાનીથી જવાબ અપ્યો તમારી ઈચ્છાનુ પાલન કરી રહ્યો છુ પિતાજી, તમે કહ્યુ હતુ ને કે હું ફેલ થઈસ તો તમે ઘરમાં પગ નહી મૂકવા દો.
2
3

આજ્ઞાનુ પાલન

શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
નંદૂજી - બેટા, હુ લગ્ન કરીને પછતાઈ રહ્યો છુ તેથી એક સલાહ તને પણ આપુ છુ કે તુ લગ્ન ન કરીશ. મુન્નુ - યાદ રાખીશ પપ્પા, અને આ સલાહ મારા બાળકોને પણ આપીશ.
3
4

કામ કે આરામ

શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
ટિંકૂએ સવાલ પૂછી-પૂછીને પોતાના પપ્પાને હેરાન કરી નાખ્યા હતા. તેણે એક પ્રશ્ન એ પૂછ્યો - પપ્પા તમે ઓફિસમાં શુ કરો છો ? પપ્પાએ ગુસ્સામાં કહ્યુ - કંઈ નહી. ટિંકૂ - હં..હં.... ત્યાં આરામ કરો છો એટલે જ ઘરે મોડા સુધી ટીવી જુઓ છો
4
4
5

શુકન કે અપશુકન

શનિવાર,જાન્યુઆરી 24, 2009
એક બાળકે પંડિતજીને પૂછ્યુ - પંડિતજી, બિલાડીની પાછળ-પાછળ ચાલવુ એ શકુન કહેવાય કે અપશકુન ? પંડિતજીએ જવાબ આપ્યો - બેટા, આ તો આ વાત પર નિર્ભર કરે છે કે આગળ ચાલનારો માણસ છે કે ઉંદર
5
6

કાયદો

શનિવાર,જાન્યુઆરી 24, 2009
એક છોકરાએ પોતાના પિતાજીને પૂછ્યુ - પિતાજી, એક માણસ એકથી વધુ લગ્ન કેમ નથી કરી શકતો ? પિતાએ જવાબ આપ્યો - બેટા મોટો થઈને તુ જાતે સમજી જઈશ કે જે માણસ પોતાની રક્ષા નથી કરી શકતો તેની રક્ષા કાયદો કરે છે.
6
7

શાબાશ

શનિવાર,જાન્યુઆરી 24, 2009
પુત્રએ પૂછ્યુ - પપ્પા, તમે અંધારાથી ગભરાવો છો ? પપ્પા - નહી બેટા ? પુત્ર - વાદળ, વીજળી અને અવાજથી ? પપ્પા - બિલકૂલ નહી. પુત્ર - શાબાશ પપ્પા, મતલબ તમે મમ્મી સિવાય કોઈનાથી નથી ગભરાતા.
7
8

બંટી અને બબલી

શનિવાર,જાન્યુઆરી 24, 2009
બંટીએ કહ્યુ - જ્યારે હું ખૂબ જ નાનો હતો ત્યારે એક વાર કુતુબમીનાર પરથી પડી ગયો હતો. બબલી - છતા તુ બચી ગયો ? બંટી - મને યાદ નથી કારણ કે હું ખૂબ જ નાનો હતો.
8
8
9

જન્મતારીખ

શનિવાર,જાન્યુઆરી 24, 2009
દાદાજી - આયુષ, બેટા બતાવ તો અક્કલ મોટી કે ભેંસ ? આયુષ - દાદાજી, પહેલા મને બંનેની જન્મતારીખ બતાવો.
9
10

ગાય પર નિબંધ

મંગળવાર,જાન્યુઆરી 13, 2009
શિક્ષકે વર્ગમાં બધાને કહ્યું કે - "આવતીકાલે બધા ગાય ઉપર એક નિબંઘ લખી લાવજો." બીજે દિવસે બધાને નિબંધ લખેલી નોટ બહાર કાઢવા કહ્યુ, ગટ્ટુની પાસે જઈને જોયુ તો તેના હાથ પર પાટો હતો. શિક્ષકે પૂછ્યુ - 'કેમ આ શુ થયુ ? નિબંધ લખવો ન પડે એટલે એક નવુ નાટક ...
10
11

સ્વર્ગ

મંગળવાર,જાન્યુઆરી 6, 2009
નેતાજી - મને વોટ આપો. હું તમારા ગામને સ્વર્ગ બનાવી દઈશ શ્રોતા - પણ સાહેબ, અમારે તો હજુ ઘણું જીવવું છે
11
12

લગ્ન

મંગળવાર,જાન્યુઆરી 6, 2009
પુત્રી - મા, તમે પિતાજી સાથે લગ્ન કેમ કર્યા ? માઁ - તને પણ આ વાતની નવાઈ લાગે છે ?
12
13

કૂતરાનો પટ્ટો

મંગળવાર,ડિસેમ્બર 23, 2008
ગ્રાહક- (દુકાનદારને) કૂતરાના ગળાનો પટ્ટો બતાવજો. દુકાનદાર- આ લો, પરંતુ એ તો કહો કે કૂતરો ક્યા છે, નાખીને જોવું પડશે. ગ્રાહક - હું જ મારા ગળામાં નાખી જોઉં છુ. દુકાનદાર - તો શુ કૂતરા માટે બીજો કાઢુ ?
13
14

કંજૂસ મિત્રો

મંગળવાર,ડિસેમ્બર 23, 2008
બે કંજૂસ મિત્રો ઘણા સમય પછી મળ્યા તો એકે કહ્યુ - મિલનની ખુશીમાં એક-એક ચા થઈ જાય. બીજો બોલ્યો - જરૂર પીશું, પરંતુ બિલ તારે આપવું પડશે, યાદ છે છેલ્લીવાર મેં પીવડાવી હતી.
14
15

ઈતિહાસનું ભવિષ્ય

મંગળવાર,ડિસેમ્બર 23, 2008
ટીચર -ઈતિહાસ ખૂબ જ રસપ્રદ હોય છે, જેમા અતીતની બધી જ માહિતી મળી જાય છે. ચિંટૂ - હું નથી વાંચવા માંગતો કારણ કે તેમા કોઈ ભવિષ્ય નથી હોતુ.
15
16

જન્મદિવસની ભેટ

મંગળવાર,ડિસેમ્બર 2, 2008
માઁ- રાજુ, બેટા તુ તારા જન્મદિવસે કોણે-કોણે બોલાવવા માંગે છે. રાજુ- દાદાજી, મામાજી, ચાચાજી અને મોટાભીઓને. આ લોકો જ તો મને ભેટ કે પૈસા આપશેને.
16
17

ઠંડા કરવા

બુધવાર,નવેમ્બર 26, 2008
એકવાર એક સ્ત્રી પોતાના બાળકોને જમવાનુ ગરમ હોવાથી પંખા વડે ઠંડુ કરી ખવડાવી રહી હતી. થોડી વાર પછી તેની ત્રણ વર્ષની છોકરી આવીને બોલી - મમ્મી દાદરા પણ ઠંડા કરી દો મને નીચે રમવા જવુ છે. તેની મમ્મીએ તેની વાત ધ્યાનમાં ન લીધી. તો થોડીવાર પછી છોકરી પોતે જ ...
17
18

આઉટ ઓફ સ્ટોક

બુધવાર,નવેમ્બર 26, 2008
એક વાર પપ્પાએ નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા, મમ્મી બોલી બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે. તેમના ચાર વર્ષના છોકરા બબલુને આ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યુ - મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શુ ? મમ્મી બોલી - જે ઘરમાં ન હોય તે. એક દિવસ બપોરે ટીવી જોઈ રહ્યો ...
18
19

ભૂલી ગઈ

બુધવાર,નવેમ્બર 26, 2008
બંટી ભણવામાં ઘણો હોશિયાર હતો છતાં એકવાર તેને ગણિતમાં 10 માંથી ઝીરો મળ્યો. પિતાજીએ પૂછ્યુ - કેમ બેટા આ વખતે તારો ઝીરો નંબર કેમ આવ્યો. બંટીએ કહ્યુ - એ તો પપ્પા એવુ થયુ ને કે મેડમ ઝીરો પહેલા એક લખવાની હતી પણ ઝીરો લખ્યા પછી બેલ પડી ગઈ તેથી તે એક લખવાનુ ...
19