એક નેતા ભાષણ દરમિયાન બોલી રહ્યા હતા - ' આપણે એકતાથી રહેવું જોઈએ, આપણે પોતાના પગ પર ઉભા રહેવાની કોશિશ કરવી જોઈએ.
એક સ્ત્રી તરત જ બોલી - ' હું ક્યારની એ જ પ્રયત્ન કરી રહી છુ, પણ આ પોલીસવાળો મને અહીં ઉભી જ નથી રહેવા દેતો.
એક સ્ત્રી પોતાના પુત્ર મોહિતને પથારીમાં સૂવડાવતા બોલી ' હવે જલ્દી સૂઈ જા બેટા, નહી તો ભૂત હમણાં આવતું જ હશે.'
મોહિત બોલ્યો ' જલ્દી મને આઈસ્ક્રીમ ખાવા માટે પાંચ રૂપિયા આપી દો નહી તો સવારે હું પપ્પાને ભૂતનું નામ બતાવી દઈશ.
એક માણસ(પહેલવાનને) તમે મારા તીસ દાંત તોડવાની ઘમકી આપી રહ્યા છો, પૂછી શકુ છુ કે બાકીના બે દાતો પર આટલી મહેરબાની કેમ ?
પહેલવાન - તહેવારોનો સમય છે, તેથી વિશેષ છૂટ આપી રહ્યો છુ.