શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : ગુરુવાર, 19 એપ્રિલ 2018 (15:14 IST)

લૂ-લૂની વાતો

એક હતો દેડકો ખૂબ જ ફુર્તીલો. ચાલે તો મટકી-મટકીને. એક દિવસ લૂ-લૂએ તેને જોયું તો જોતો જ રહી ગયું. ચુપચાપ જોવા-જોતા લૂ લૂ ન જાને ક્યાં ખોવાઈ ગયો. દેડકો તો ગાયબ પર તેને લાગ્યું કે એ દેડકો બની ગયો. પછી શું ચાલવા લાગ્યા એ પણ દેડકાની જેમ ફુદક-ફુદકીને. મટકે મટકીને તેને બહુ મજા આવી રહ્યું હતું. 
તેને વિચાર્યુ કે જ્યારે દેડકો ચાલે છે તો એ શું વિચારે છે. બહુ વિચાર્યા. પણ તેને સમજાઈ નહી રહ્યું હતું કે ચાલતા સમયે દેડકો શું વિચારતો હશે. તેને ખરાબ લાગી રહ્યું હતું,  મજાપણ બગડી રહ્યું હતું. એ વાર-વાર વિચારતા કે એ શું વિચારતો એ વિચારી કેમ નહી રહ્યું. ત્યારે એને વિચાર્યું કે બા થી જ હાલીને પૂછાય . 
લૂ લૂને માં બહુ વહાલી હતી!! હમેશા આશ્ચર્ય કરતો - કે"બા ને બધી વાત કેવી રીતે ખબર હોય છે"  
 
"બા, બા ! ઓ બા !  લૂ લૂ બૂમ પાડતો ત્યાં પહૉંચી ગયો જ્યાં બા કામ કરી રહી હતી. પાસ જઈને બોલ્યો - બા, બા !ચાલતા સમયે દેડકો શું વિચારે છે? 
 
“એ જ અ વિચારે છે જે તૂ વિચારે છે બિટ્ટૂ !" બાએ જવાબ આપ્યું અને ફરીથી કામ કરવા લાગી. લૂ લૂ ચુપ . તેને લાગ્યું કે એ બા ની વાત નહી સમજ્યો. 
 
"ક્યારે ક્યારે બાની વાત સમજાય કેમ નહી " લૂ-લૂ એ વિચાર્યું પછી બોલ્યું ! બા, "ક્યારે ક્યારે તમારી વાત સમજાય કેમ નહી ? લૂ લૂની વાત સાંભળીને તેના પર બાને બહુ પ્યાર આવ્યું. મુસ્કુરાવીને બોલી- એ માટે કે તૂ અત્યારે બહુ નાનું છે.  લૂ લૂને બા ની આ વાત સારી નહી લાગી- નહી બા, હું નાનો નહી . હું તો રોજ દૂધ પીઉં છું, રોટી ખાઉં છું , શાક અને દાળ ખાઉ છું. ફળ પણ ખાઉં છું અને શાળા પણ જાઉ છું. હું તો સ્ટ્રોંગ છું. લૂ લૂને વાત સાંભળીને બા ને બહુ મજા આવી રહ્યું હતું. કામ મૂકીને તેને પોતાની પાસે ખેંચી લીધું અને તેમનો ગાળ ચૂમી લીધું. લૂ લૂએ પછી વિચાર્યું કે બા ને પ્રેમ આવે છે તો એ ગાળ ચૂમી લે છે ! પણ ચુપ રહ્યું ! બા બોલી- અરે હા! મારા લાલો તૂ સાચે બહુ મોટો થઈ ગયો છે. 
 
સ્ટૃઅંગ પણ જલ્દી જ ઓર મોટો થઈ જશે. જે પણ વસ્તુ આપું છે એ ખુશી-ખુશી ખાઈ જાય છે. લૂ લૂબ્ને હવે સારું લાગી રહ્યું હતું- બોલ્યો "તો બા જણાઓના ચાલતા ચાલતા દેડકો શું વિચારે છે?" "કહ્યું તો બિટ્ટૂ તેજ જે તૂ વિચારે છે" લૂ લૂ ફરી ચુપ . આ સમયે વાત થોડી સમજાઈ- "પણ બા, હાલતા હાલતા હું શું વિચારું છું ?" 
 
બા ને હવે હંસી આવી ગઈ- કહ્યું અરે આ તો તો જ જણાવીશ ન બિટ્ટૂ. તારા મનની વાત હું કેવી રીતે જાણીશ" લૂ લૂ એ બાને આશ્ચર્યથી જોયું. તેને બાની આખરે વાત પર વિશ્વાસ નહી થઈ રહ્યું હતું. તેને વિચાર્યું- બા તો બહુ જાણે છે. બધુ પણ એ મને જણાવા નહી ઈચ્છતી કે પછી ઉલ્લૂ બનાવી રહી છે. ગુસ્સો થઈને 
 
બોલ્યો- બા હું તમારાથી વાત નહી કરીશ, નહી તો જણાવો કે "હાલતા સમયે હું શું વિચારું છું" બા સમજી ગઈ હતી કે હવે લૂ-લૂ નહી માનીશ. બોલી- "તૂ વિચાર છે કે તારી માં કેટલી સારી છે તેને બધું ખબર છે. એ તારાથી બહુ પ્રેમ કરે છે. તારું ધ્યાન રાખે છે. તને પણ બાથી કેટલું પ્રેમ છે. હમેશા બા પાસે રહીશ. આવું જ બધું. 
 
 
 
લૂ-લૂએ કીધું "હા બા, હું તો સાચે આ જ વિચારું છું. પણ તમને કેવી રીતે ખબર પડી?" "બા એ કીધું "કારણે કે હું બધું જાણ ઉં છુ "સારું બા" દેડકાની પણ બા પણ તો બધું જાણતી હશે કે. એ પણ જાણતે હશે કે હાલતા સમયે દેડકો શું વિચારે છે- લૂ લૂ એ કીધું. 
 
 
"હાં હાં, દરેક બા તેનમા બાળક વિશે બધું જાણે છે. તેને આ વિચારીને મજા આવે ગયું કે "દેડકાની બા પણ તેને બહુ પ્રેમ કરે છે". "તે"મનો ધ્યાન રાખે છે". અને દેડકો પણ તેની બાથી બહુ પ્રેમ કરે છે. "તેની બા પણ તેના ગાલ ચૂમે છે. "પ્રેમ કેટલું સારું હોય છે ને" . 
 
“લૂ લૂ ને ચુપચાપ જોઈ“ બા - એ લૂ લૂ થી પૂછી લીધું અરે- લૂ લૂ શું વિચારે છે ? લૂ લૂએ પણ શારરત કરી કહેવા લાગ્યું - હું શા માટે કહું? તમે તો બધું જાણો છો ન . આ કહેતા ધ્યાન આવ્યું કે તેને તો દેડકાને જોવા જવું છું . અને એ રાજી થઈને ઘરથી બહાર દોડી પડ્યું. 
 
બા ને પણ હંસી આવી ગઈ- અને વિચારવા લાગી મારો લૂ કેટલી મજેદાર વાતો કરે છે હે ન !!