શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 17 જુલાઈ 2017 (14:00 IST)

લોપમુદ્રાના અડધી રાત્રે Hot Photo

લોપમુદ્રા રાઉતની ઓળખ બની રિયલિતી શિ બિગ બૉસથી. તેના આ શોમાં આવનારથી શોનો ગ્લેમર વધી ગયું અને લોપમુદ્રાના કારણે ટીઆરપી પણ સારી મળી.લોપમુદ્રાને રેમ્પ વૉક માટે ઑળખાય છે. અત્યારે લોપમુદ્રાએ સોશલ મીડિયા પર તેમના અકાઉંટ પર એક ખાસ હાટ ફોટા પોસ્ટ કરી છે. આ અડધી રાતને ફોટો છે કારણકે લોપમુદ્રાએ લખ્યું કે મિડનાઈટ શૂટિંગ . કદાક્ગ આ ક્યાં શૂટિંગ કરી રહી હતી. લોપમુદ્રાની આ આદા તેમના ફેંસને ખૂબ પસંદ આવી છે.