શનિવાર, 30 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 2 ડિસેમ્બર 2017 (16:54 IST)

ગુજરાતી જોક્સ - સલમાન છોકરી જોવા ગયો

સલમાન છોકરી જોવા ગયો 
 
તેને જોઈને છોકરીની માતા બેહોશ થઈ ગઈ 
 
હોશ આવ્યો તો કોઈએ પુછ્યુ - શુ થયુ ? 
 
માતા બોલી - 24 વર્ષ પહેલા આ છોકરો મને પણ જોવા આવ્યો હતો...