ગુજરાતી જોકસ -વાઈફ બેગમ કેમ ?? ગુજરાતી જોકસ -વાઈફ બેગમ કેમ ?? Updated: Fri, 1 Dec 2017 (17:08 IST) google-news એક મિત્ર બીજાથી રાહુલ વાઈફને બેગમ કેમ કહે છે ?? રોહન - કારણકે લગ્ન પછી તેના બધા ગમો પતિના ભાગમાં આવી જાય છે અને પત્ની બેગમ થઈ જાય છે