મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (13:02 IST)

રણબીર કપૂર સાથે Viral Photos પર શું બોલી પાક એક્ટ્રેસ - હું પણ એક માણસ છું,....

રણબીર કપૂર
સોશલ મીડિયા પર થઈ ચર્ચા પર ચુપ્પી તોડી માહિરા ખાન કહે છે, "હું એક મજબૂત મહિલા છું, પણ જ્યારે આ બધું થયું હું પૂરી રીતે તૂટી ગઈ હું રોજ બાબત વિશે પોતાનો સ્ટેટમેંટ આપવા ઈચ્છતી હતી પણ પોતાને રોકી લેતી હતી. કારણકે મને ખબર નહી હતી કે શું બોલૂં... 
પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન એ વર્ષ 2017ની શરૂઆતમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ "રઈસ" થી તેમના બૉલીવુડ કરિયરની શરૂઆત કરી. સેપ્ટેમબરમાં માહિરા ત્યારે સુખિઓમા6 આવી હતી જ્યારે તેને રણવીર કપૂર સાથે ન્યૂયાર્ક એક રેસ્ટોરેંટની બહાર સ્મોકિંગ કરતા જોવાયું. તેમના ફોટા તેજીથી વાયરલ થયા. માહિરાની નાની બેકલેસ ડ્રેસ પહેરી અને ખાસકરીને સ્મોકિંગ કરવાના કારણે ખૂબ ચર્ચા થઈ. ત્યારે માહિરાએ જવાબ નહી આપ્યું પણ અત્યારે ચુપ્પી તોડી માહિરા બોલે છે. "હું પણ એક માણસ છું અને મારાથી પણ ભૂલ હોય છે"