ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By

શું તમારો અકાઉંટ Instagram પર છે તો આ 5 સરળ રીતે કમાવો પૈસા

સોશલ મીડિયા વેબસાઈટ ફેસબુકએ વર્ષ 2012માં એક બિલિયન ડાલરમાં ઈંસ્ટાગ્રામને ખરીદયું હતું. તે સમયે ઘણા લોકોએ આ ડીલને લઈને સવાલ ઉઠાવ્યા હતા કે શું જોઈએ ફેસબુકએ 18 મહીના જૂના એક સ્ટાર્સાપને ખરીદી લીધું. 
હવે વર્ષ 2017માં ઈંસ્ટાગ્રામના 700 મિલિયન યૂજર્સ થઈ ગયા છે. હવે આ બીજા સોશલ મીડિયા વેબસાઈટને ખૂબ ટક્કર આપી રહ્યા છે. યૂજર્સ ઈંસ્ટાગ્રામ પર તેમની ફોટોજ શેયર કરીએ છે. તે સિવાય વીડીયોજ પણ અપલોડ કરી શકે છે. ફેસબુકની રીતે ઈંસ્ટાગ્રામ પણ લાઈવ ફીચર છે. જેનાથી યૂજર તેમના ફોલોવર્સથી લાઈવ જોડાઈ શકે છે. 
 
આટલી મોટી સંખ્યામાં ઈંસ્ટાગ્રામનો ઉપયોગ કર્યા સિવાય પણ ઓછા લોકોને ખબર હશે કે તેનાથી કમાણી પણ કરી શકાય છે. ઈંસ્ટાગ્રામ પર ફોટો અપલોડ કરીને યૂજર્સ લાખોની કમાણી કરી શકે છે. અહીં અમે તમને એવા જ 5 પાઈંટસ જણાવી રહ્યા છે. જેના માધ્યમથી ઈંસ્ટાગ્રામથી તમે કમાણી કરી શકો છો. 1. 
 
બિજનેસ કાર્ડ બનાવો
ઈંસ્ટાગ્રામને બિજનેસ કાર્ડની રીતે ઉપયોગ કરાય છે. પહેલા લોકો જ્યાં તમારાથી બોજનેસ કાર્ડ માંગતા હતા હવે તે સીધા તમારા ઈંસ્ટાગ્રામ અકાઉંટથી જોડાઈ શકે છે. 
તમારા ઘણા અકાઉંટસમાં હેશટેગનો ઉપયોગ થતા જોવાયું છે. જેટલા વધારે હેશટેગનો ઉપયોગ થશે તેટલા વધારે યૂજર્સ પોસ્ટને જોઈ શકશે. પણ આ ધ્યાન રાખો કે હેશટેગ તે પોસ્ટ થી સંબંધિત હોય. 
 
સારી ફોટા પાડવી 
ઈંસ્ટાગ્રામ પર ફોટા જ બધું છે. યૂજર તેમની શાનદાર ફોટા ખેંચી તેને અપલોડ કરે છે. જો કોઈ બ્રાડ તમારી ફોટો જુએ છે તો એ તમારાથી જુડવા ઈચ્છશે. તમે તમારી ફોટોજમાં તેના પ્રોડકટ્સનો ઉપયોગ કરી ઈંસ્ટાગ્રામ પર અપલોડ કરી શકો છો. તેના માટે એ તમને સારી રમ પણ આપે છે. 
 
સતત કરો પોસ્ટ 
સોશલ મીડિયા પર સૌથી વધારે જરૂરી હોય છે. જે તમે એક્ટિવ બન્યા રહો. થોડા દિવસો સુધી પોસ્ટ ન કરવાથી લોકોનું ધ્યાન તમારીથી હટી શકે છે. તેથી જરૂરી છે કે તમે ઈંસ્ટાગ્રામ પર ફોટોજ અને વીડિયોજ અપલોડ કરતા રહો. તેનાથી મોટા બ્રાંડ તમારાથી જોડાશે અને પૈસા આપશે જેથી તેમના પ્રોડક્ટસને તમારા અકાઉંટથી શેયર કરી શકો. 
 
ફૉલોવર્સ વધારવા માટે જરૂરી છે કે તમે ઈંસ્ટાગ્રામ પર દરરોજ ફોટા પોસ્ટ કરો. માત્ર ફોટા જ નહી પણ સારી ફોટોજ હોવી જોઈએ. જો તમે કયાંક ફરવા જાઓ છો તો પણ આ ફોટા શેયર કરી શકો છો. તેનાથી તમારા ફૉલોવર્સમાં વધારો થશે.