સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 17 નવેમ્બર 2017 (17:47 IST)

Bigg Boss 11: હિના ખાનનો Kiss નો વીડેયો સોશલ મીડિયા પર થયું વાયરલ

મશહૂર રિએલિટી શો 
Bigg Boss  સીજન 11માં આ દિવસો બહુ હંગામો થઈ રહ્યું છે. સતત ત્રીજી વાર લગજરી બજટ ટાસ્કમાં ફેલ થયા પછી ઘરવાળા તેમા માટે એક બીજાને નિશાના બનાવી રહ્યા છે. 
 
આમ તો હિના ખાન આ સીજનની ટાપ પેડ સેલિબ્રિટી છે પણ ઘરની બહાર હિના ખાનને વધારે પસંદ નહી કરાતું . આ દિવસો હિના ખાનનો એક વીડિયો સોશાલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યું છે આ વીડિયો હિનાના બિગ બૉસમાં એંટ્રી કરતા પહેલાનો છે. 
 
'બિગ બોસ'ના ઘરમાં જતાં પહેલાં હિના ખાન અને રોકી જાયસવાલ કારમાં બેસેલા છે. હિના ખાન વીડિયોમાં કહી રહી છે કે રોકી ઘણો જ ઉદાસ છે અને તેની કૅર કરવાની છે. આ વાત કહી દીધા બાદ હિના ખાન રૉકીને ગાલ પર કિસ કરે છે.