બુધવાર, 6 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : સોમવાર, 6 નવેમ્બર 2017 (16:13 IST)

Bigg Boss 11: બંદગી અને પુનીશે બેડ પર કરી આ ગંદી હરકત

બિગ બોસના ઘરમાં દર વષની જેમ આ વર્ષે પણ રોજ નવા નવા ડ્રામા જોવા મળી રહ્યા છે એક બાજુ ઘરમાં જ્યા વિકાસ ગુપ્તા અને શિલ્પા શિંદે વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે  તો બીજી બાજુ પુનીશ અને બંદગીનો પ્રેમ પાંગરતો જોવા મળી રહ્યો છે. બિગ બોસ સીઝન અગિયારના ઘરમાં બંદગી અને પુનીશે પહેલીવાર એક બીજાને કિસ કર્યુ હતુ. 
 
બીજી બાજુ પુનીશે એકવાર ફરી બંદગીને જોરદાર કીસ કર્યુ. બંદગીએ વારંવાર ના પાડી છતા પણ પુનિશે બંદગીની વાત સાંભળી નહી અને બેડ પર જ તેની સાથે બળજબરી કરવા માંડ્યો 
 
બંદગી અને પુનીશ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને તક મળતા જ બંને એકબીજાને ચોરી છુપેથી કિસ પણ કરી લે છે.  આ બંનેના પ્રેમની વાતો બિગ બોસના ઘરમાં જ નહી પણ બહારની દુનિયામાં પણ ખૂબ ફેમસ થઈ રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે પુનિસ હાલ બિગ બોસના ઘરમાં કેપ્ટન છે અને કેપ્ટન બન્યા પછી પહેલીવાર જ તેણે બંદગીને સજાના રૂપમાં કીચડથી નવડાવી દીધી છે.