શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (14:16 IST)

બિગ બૉસના ઘરમાં આવનાર છે નવું ટ્વિસ્ટ જોવા માટે રહો તૈયાર

આ દિવસો કલર્સ પર ચાલી રહ્યા બિગ બૉસએ ધમાલ મચાવી રાખી છે. બિગ બૉસના ઘરમાં થનાર નવા-નવા હંગામાથી પરેશાન છે. તેથી બિગ બોસમાં એક બીજું નવું ટ્વિસ્ટ લાવવાના ચક્કરમાં છે. ઘણા લોકોને પ્રિયાંકની વાપસીની વાટ જોઈ રહ્યા હતા. હવે તેનો આ ઈંતજાર ખત્મ થનાર છે. પ્રિયાંકની એંટ્રી ઘરમાં નૉમિનેશનનો કાર્ય પૂરા થયા પછી આ વીકના વચ્ચે જોવાઈ શકે છે. 
વિકાસ અને હિના પ્રિયાંકને જોઈ ખૂબ ખુશ થશો. ત્યાં જ પુનીશ અને આકાશ તેનાથી ખૂબ નારાજ થશે. પ્રિયાંકની એંટ્રી પોતાનામાં એક મોટો ડ્રામા બની ગઈ છે. શોના હોસ્ટ સલમાન ખાનથી લઈને ઘરના બધા સભ્યએ પૂજાનો મજાક બનાવવાની કોઈ કસર નહી મૂકી. ઘરવાળાએ પૂજાની એંટ્રીને જમીને મજા માળ્યું. 
 
કોઈએ તેના ગીતની કૉપી કરી તો કોઈ હંસી-હંસીને લોટ-પોટ થઈ ગયું. હિના ખાન તો બાથરૂમ એરિયામાં જોર-જોરથી હંસી રહી હત્તી અને ત્યાંથી બહાર આવવા માટે તૈયાર જ નહી હતી. આમ તો ઢિંચેક પૂજાએ તેમના ઉપર થઈ ર્હયા આ મજાકનો વિરોધ નથી કર્યું પણ હવે જોવું આ છે કે આવનાર દિવસોમાં એ મજાકનો પરિવારવાળાને કેવી રીતે જવાબ આપશે.