ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

છઠનો પ્રસાદ બનાવતા સમયે આ ભૂલો નહી કરવી, છઠી મઈયા રિસાઈ જશે

બિહાર ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઉજવાતું સૌથી મહત્વપૂર્ણ પર્વ છઠ. આ દિવસે સૂર્ય દેવ અને છઠી મૈયાની પૂજા અર્ચના કરાય છે અને આ પર્વ સતત ચાર દિવસ સુધી ચાલે છે. ચૌથા દિવસે ઉગતા સૂર્યદેવને અર્ધ્ય આપ્યા પછી આ મહાપર્વનો સમાપન હોય છે. 
છઠ પૂજામાં સાફ-સફાઈનો બહુ મહ્ત્વ છે. તેથી છઠનો પ્રસાદ બનાવતા સમયે ઘણી ખાસ વાતોનો ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. 
આવો અમે જણાવે છે એવી જ કેટલીક વાતો વિશે.. 
- ભોજનમાં થોડું પણ ડુંગળી અને લસણનો પ્રયોગ ન કરવું. સારું હશે કે ઘરમાં જ ડુંગળી અને લસણ ન લાવું. 
- ભોજન હળવું, શાકાહારી અને શુદ્ધ દેશી ઘીમાં જ બનેલું હોવું જોઈએ. 
- છઠ પૂજાના સમયે શરાબ કે સિગરેટનો સેવન ન કરવું. 
- વગર સ્નાન અને હાથ ધોયા પૂજાના પ્રસાદ હાથે ન અડવું. 
- પ્રસાદ બનાવતા પહેલા હાથ અને પગ જરૂર ધોવું. 
- વ્રતના સમયે માંસાહારી ભોજન ન કરવું. 
- ભોજનમાં માત્ર સિંધાલૂણનો જ પ્રયોગ કરવું. 
- પ્રસાદ બનાવતા સમયે કઈક ન ખાવું. ખાસ કરીને મીઠું કે મીઠાથી બનેલી વસ્તુઓને હાથ ન લગાવું. 
- બધા ઘરના લોકો એક સાથે મળીને પૂજા કરવી જોઈએ. 
- સૂર્યદેવને અર્ધ્ય આપ્યા પછી જ ભોજન કરવું.