શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 16 ઑક્ટોબર 2017 (14:23 IST)

Big Boss 11 - સલમાને આ અભિનેત્રીને શીખવ્યો 'સેક્સ'નો પાઠ

કલર્સ ટીવીના  લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસના અગિયારમાં સીઝનના બીજા 'વીકેંડ કા વાર'  એપીસોડમાં સલમાન ખાન સામે ઘરના લોકોને કટઘરામાં ઉભા કરવામાં આવ્યા અને તેમના પર અનેક આરોપ લગાવાયા સાથે જ આ આરોપની સફાઈ પણ આપવાનુ કહ્યુ.. 
 
સલમાન ખાન બિગ બોસના ઘરના લોકો પાસેથી આખા અઠવાડિયાની વિગત લેવા પહોંચ્યા.. એપીસોડને શરૂઆતમાં જલ્લાદ ને સલમાને સ્ટેજ પર બોલ્યાવા પછી સલમાને કહ્યુ કે હાલ ઘરમાં ફુટેજ શબ્દ ખૂબ સંભળાઈ રહ્યો છે. 
 
તેમણે શિલ્પાની તુલના શ્રીદેવી સાથે કરતા કહ્યુ કે ખુદને ચાંદનીની શ્રીદેવી સમજીને આવી હતી પણ સદમા ની શ્રીદેવી બનીને રહી ગઈ છે. 
 
સલમાને બાકી ઘરના લોકોમાંથી હિનાને મધર ઈંડિયાનો આરોપ લગાવ્યો.  બીજી બાજુ વિકાસ ગુપ્તા જા બેટા જી લે અપની જીંદગી.. વાળા ડાયલોગ પર વિશ્વાસ કરે છે. 
 
વિકાસ ગુપ્તા અર્શી ખાન અને શિલ્પા પર લાગેલા આરોપ સાંભળ્યા પછી સલમાને જ્યોતિ કુમારી પર વ્યંગ્ય કરતા કહ્યુ કે વંશ આગળ વધે છે ? જેના જવાબમાં જ્યોતિએ માથુ હલાવીને હા કહ્યુ.. 
 
સલમાને જ્યોતિને કહુ કે દુનિયા હવે ચેંજ થઈ રહી છે. એક મેટ્રો સેશન હોય છે જેમા યુવતીઓ ખુદને ટિપ ટોપ રાખે છે પછી એક હોય છે હેટ્રો સેક્સુઅલ જેને અપોઝિટ સેક્સના પાર્ટનર પસંદ હોય છે. 
 
સલમાન આટલેથી જ અટક્યા નહી અને બોલ્યા કે એક હોય છે હોમો સેક્સુઅલ જેમને સેમ પોતાના જેડરના લોકો પસંદ હોય છે. વંશ તેમનો પણ વધે છે. કારણ કે તેઓ બાળકોને એડોપ્ટ કરે છે. 
 
સલમાને આગળ કયુ કે પછી એક હોય છે બાયો સેક્સુઅલ તેનો મતલબ બાઈયો(કામવાળી) ની પાછળ પડતા નથી.. સલમાને કહ્યુ કે આ જેંડરન અલોકો બંને તરફ આકર્ષિત રહે છે. 
 
ઉલ્લેખનીય છે કે સલમાન ખાને જ્યોતિને આ સેક્સ એજ્યુકેશનની ક્લાસ એટલા માટે આપી કે અગાઉના એપિસોડમાં જ્યોતિએ વિકાસ ગુપ્તાને પુછ્યુ હતુ કે હોમોસેક્સુઅલ લોકો કેવી રીતે પોતાનો વંશ આગળ વધારી શકે છે.