શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 14 ઑક્ટોબર 2017 (17:41 IST)

Bigg Boss 11: આકાશે આ બાથરૂમમાં આ અભિનેત્રી સાથે કરી ગંદી હરકત

બિગ બોસ સીઝન 11ના ઘરમાં 11માં દિવસે એક બાજુ જ્યા હિના અને આકાશની લડાઈ ચાલતી રહી તો બીજી બાજુ આકાશ લુસિંડા નિકોલસ પર લાઈન મારતો જોવા મળ્યો. 
 
આકાશ બાથરૂમમાં જાય છે જ્યા લુસિંડા પહેલાથી જ હાજર હતી. લુસિંડાને જોતા જ આકાશની નિયત બગડે છે અને લુસિંડને પોતાની પીઠ પર બેસાડવાની બળજબરી કરે છે. 
એ દરમિયાન લુસિંડા નિકોલસની છાતી પર હાથ મારી દે છે.  જ્યારબાદ લુસિંડા ગભરાય જાય છે. પણ થોડી જ વારમાં બધુ નોર્મલ થઈ જાય છે અને આકાશ લુસિંડાને પોતાની પીઠ પર ફેરવે છે. 
 
બીજી બાજુ આકાશે 12માં દિવસે લુસિંડા નિકોલસને કહ્યુ કે લુસી તુ તારી પેંટ ઉતારી દે કારણ કે તે મને પહેરવીછે.  આકાશે આગળ કહ્યુ કે લુસિંડા તુ તારી ટીશર્ટ ઉતારી દે.. તુ ખૂબ સેક્સી છે. .. 
 
આકાશ જ્યારે આવી હરકત કરી રહ્યો હતો ત્યારે બિગ બોસના ઘરના અન્ય સભ્યો પણ જોઈ રહ્યા હતા.. આ અગાઉના એપિસોડમાં આકાશે લુસિંડાને કહ્યુ હતુ કે લુસિંડા હુ તારા હોઠને ચૂમવા માંગુ છુ.