શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 14 ઑક્ટોબર 2017 (17:33 IST)

KBC જોક્સ

એક પુત્રએ કેબીસી રમતા રમતા ફોન અ  ફ્રેંડ લાઈફ લાઈનનો ઉપયોગ કરતા એક પ્રશ્નના જવાબ માટે પોતાની માતાને ફોન લગાવડાવ્યો. 
હોસ્ટ - તમને જાણીને આનંદ થશે કે તમારો પુત્ર હોટ સીટ પર વિરાજમાન છે. 
માતા - બસ ત્યા પણ બેસ્યો બેસ્યો તુ ખુરશી તોડ જે .. કશુ કાન નથી કરવુ તને નાલાયક...