સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (11:08 IST)

20 વર્ષનો થયું Google ગૂગલના 5 ટ્રિક્સ કોઈ મહારથી પણ નહી જણતો હોય, તને પોતે જ ચેક કરી લો

Google આજે એટલે કે 27 સેપ્ટેમ્બરને તેમઓ 20મો જનમદિવસ ઉજવી રહ્યું છે.આમ તો ગૂગ્લના જનમદિવસના ખાસ અવસર પર દરેક વર્ષ કંપની એક ખાસ ડૂડલ બનાવે છે અને આ વખતે પણ કંપનીએ એક વીડિયો ડૂડલ બનાવ્યુ છે કે ખૂબ શાનદાર છે. આજના ડૂડલમાં એક ગિફ્ટ બૉક્સની ઉપર ઘણી વાર ઘણા બલૂન લાગ્યા છે. આમ તો તમારામાંથી ઘણા લોકો ગૂગલ ઉપયોગ કરો છો પણ અમે તમને પૂછીએ કે તમે ગૂગલના કેટલા ટ્રોક્સના વિશે જાણો છો તો કદાચ તમારું જવાબ ના હોય. ચાલો ગૂગલના 20મા જનમદિવસના ખાસ અવસર પર અમે તમને ગૂગલના કેટલાક શાનદાર ટ્રિક્સમા વિશે જણાવીએ છે. 
 
barrel roll 
સૌથી પહેલા તમારા ફોન કે લેપટોપમાં ગૂગલ ઓપન કરવું અને barrel roll ટાઈપ કરીને સર્ચ કરવું. ત્યારબાદ તમારી સ્ક્રીન એક વાર પૂરી રીતે 360 ડિગ્રી પર ઘૂમી જશે. જો તમે barrel roll પછી 2 લખીને સર્ચ કરશો તો સ્ક્રીન બે વાર ફરશે. 

Tilt 
જેમ કે તમે ગૂગલમાં tilt લખીને સર્ચ કરશો તો તમને ઘણા બધા રિજ્લ્ટસ મળશે. હવે તમને પહેલા લિંક પર કિલ્ક કરવું છે. લિંક પર ક્લિક કરતા જ તમારા ફોનની સ્ક્રીન ટેઢી થઈ જશે. 
Fesrivus 
ગૂગલમાં Fesrivus સર્ચ કરતા તમારા લેપટોપ કે ફોનની સ્ક્રીન ડાબી તરફ એલ્યુમીનિયમનો એક લાંબુ થાંભલો જોવાશે જે સામાન્ય રીતે ગૂગલ પર નહી જોવાય છે. 
zerg Rush
ગૂગલમાં zerg Rush સર્ચ કરતા પર સ્ક્રીન ઘણા રંગની રિંગ્સ એક સાથે ઉપરથી નીચે તરફ પડશે અને ધીમે ધીમે તમારી સ્ક્રીન પર જે પણ લખ્યું હશે એ ડિલીટ થતું જઈશ. પણ પરેશાન થવાની જરૂર નહી કારણ કે તેનાથી તમારા ફોન પર કોઈ અસર નહી પડશે.