રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (09:38 IST)

Kareena Kapoor- કરીના કપૂર ખાન આટલી મોંઘી જેકેટ પહેરીને જાય છે જિમ, કીમત જાણી લો.

kareena kapoor jacket prize
કરીના કપૂર ખાનને બૉલીવુડની સ્ટાઈલિશ એક્ટ્રેસ માને છે.  એ ફૈશન ઑઈકૉન પણ કહેવાય છે. યુવા છોકરીઓ કરીનાની આ બાબતે તેનો આર્દશ માને છે. 
તૈમૂરના જન્મ પછી કરીનાનો વજન વધી ગયું હતું જેના પર તેને તરત કાબૂ કરી લીધું. હવે તો એ પહેલાથી વધારે હોટ જોવાય છે. 
કરીના અમૃતા અને મલાઈકા અરોડાની ગર્લ ગેંગ તો ફેશનમાં ખૂબ સક્રિય છે. એ એકથી વધીને એક ડ્રેસ પહેરે છે. 
અત્યારે જ કરીના કપૂર એક જેકેટ ચર્ચામાં છે જેને એ યોગ સ્ટૂડિયો કે જિમ પહેરીને જાય છે. આ એક નામી કંપનીનો જેકેટ છે અને શોધનારાને કીમ શોધી કાઢી છે. 
 
આ જેકેટની કીમત જાણી ચોકી જશો. આ એક લાખ રૂપિયાની જેકેટ છે. તેની ખૂબ ચર્ચા સોશલ મીડિયા પર થઈ રહી છે.