0
પરિણામો વિપરીત છે - સુષમા સ્વરાજ
શનિવાર,મે 16, 2009
0
1
15મી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે એમાં ભાજપના નેતૃત્વવાળું એનડીએ ગઠબંધન ક્યાંય પાછળ દેખાઇ રહ્યું છે ત્યારે ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહે ભાજપની હાર કબુલી છે.
તેમણે કહ્યું હતું કે, આવા પરિણામની અમને અપેક્ષા ન હતી. ધારણા કરતાં વિપરીત ...
1
2
ભાજપના પ્રધાનમમંત્રી પદના દાવેદાર લાલકૃષ્ણ અડવાણીનું પી.એમ બનવાનું સપનું તૂટતુ નજર આવી રહ્યું છે. જાણવા મળી રહેલા પરિણામ જોતાં યુપીએન ગઠબંધનને બહુમત મળતો દેખાઇ રહ્યો છે.
દેશની 15મી લોકસભા માટે યોજાયેલી 543 બેઠકોની ચૂંટણીમાં શરૂઆતથી પીએમ ઇન વેઇટીંગ ...
2
3
આખરે મત ગણતરીની ઘડી આવી પહોંચી છે. ગણતરીની મિનિટોમા ગણતરી મત ગણતરી પ્રકિયા શરૂ કરાશે અને ઇવીએમમાંથી જાદુઇ આંકડા બહાર આવશે અને એ ઉપરથી નક્કી થશે કે ભારતે સરતાજ છેવટે કોના માથે મુકાશે.
લોકસભાની 543 બેઠકો માટે પાંચ તબક્કામાં યોજાયેલા મતદાન બાદ આજે ...
3
4
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સત્તાના આ જંગમાં બિહારને સ્પેશિયલ દરજ્જો આપવાની એક નવી શરત મુકી સૌને ચોંકાવી દીધા છે.
આ ચૂંટણીમાં સૌ કોઇ જાણે છે કે, કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમતિ મળવાની નથી. સાથી પક્ષો સાથે ગઠબંધન કર્યા સિવાય છુટકાં નથી. આ તકનો લાભ ...
4
5
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અહીં ઉપ રાષ્ટ્રપતિ ભેરોવતસિંહ શેખાવત સાથે મુલાકાત કરી હતી.
ભાજપના પ્રધાનમંત્રી પદના દાવેદાર લાલકૃષ્ણ અડવાણી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે રણનીતિ બનાવવાના મામલે મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવા માટે રાજધાની આવેલા ...
5
6
લોકસભાની ચૂંટણીના પરિણામો આડે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે સટ્ટા બજારમાં ભાવ સતત બદલાઇ રહ્યા છે. છેલ્લા આંકડા મુજબ સટ્ટા બજારમાં મનમોહનસિંઘ વડાપ્રધાન પદ માટે હોટફેવરિટ બની ગયા છે.
વડાપ્રધાનના દાવેદારોની યાદીમાં મનમોહનસિંઘ સૌથી ઉપર છે. ...
6
7
લોકસભાની ચૂંટણી માટે બુધવારે અંતિમ પાંચમા તબક્કા માટે મતદાન યોજાયું હતું. અંદાજે 62 ટકા થયેલા આ મતદાનમાં ગૃહપ્રધાન પી ચિંદમબરમ, વિવાદીત વરૂણ ગાંધી, ક્રિકેટર અઝરૂદ્દીન, મેનકા ગાંધી, મુખ્તાર અબ્બાસ સહિત કેટલાક ધુંરધરોના ભાવિ ઇવીએમમાં સીલ થયા ...
7
8
ટેલિવિઝન ચેનલો દ્વારા એકઝીટ પોલના પરિણામોમાં કોંગ્રેસને આગળ દર્શાવવામાં આવતા તેની છાવણીમાં રાહત પ્રવર્તી રહી છે. મોટાભાગે સ્પષ્ટ ચુકાદો નહીં આવે તેવો મત વ્યકત કરવામાં આવ્યો છે.
8
9
લોકસભાની ચુંટણીનાં પાંચમા અને અંતિમ ચરણમાં સરેરાશ 62 ટકા મતદાન થયું હતું. જ્યારે પાંચેય તબક્કા મળીને સરેરાશ 60 ટકા મતદાન થયું હતું. જે આગામી સરકાર અંગેની સંભાવનાઓને બદલી શકશે.
9
10
લોકસભા ચૂંટણીના પાંચમા અને અંતિમ તબક્કામાં આજે સવારે સાત રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 86 બેઠકો માટે મતદાન ધીમી ગતિએ શરૂ થયું છે. આ મતદાનમાં પી ચિદંબરમ, મમતા બેનર્જી દયાનિધિ મારન અને વરૂણ ગાંધી જેવા દિગ્ગજોનું ભાવી સીલ થશે.
આ લખાય છે ત્યાં ...
10
11
શિસ્ત, માન , મર્યાદા અને નીતિમત્તાના સિધ્ધાતો પર રચાયેલ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉત્તર પ્રદેશની પીલીભીત બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહેલ વરૂણ ગાંધી નીત નવા વિવાદ છેડી જાતને ચર્ચાનાં રાખી લોકોના દિમાગમાં છવાઇ વોટ કેશ કરવા મથી રહ્યો છે.
11
12
રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) દિવસે દિવસે વધુ મજબૂત બની રહ્યો હોવાનો દાવો કરતાં ભાજપ અધ્યક્ષ રાજનાથસિંહે અહીંયા એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં પાંચ દળોએ એનડીએનો હાથ પકડ્યો છે. જ્યારે એક માત્ર સંગઠને હાથ છોડ્યો છે. ...
12
13
મહારાષ્ટ્રના નાણામંત્રી દિલીપ વાલસે પાટિલે આજે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી પરિણામોની જાહેરાત થયા બાદ કોંગ્રેસ તથા ભાજપને બહુમત નથી મળતો તો રાકાંપા અધ્યક્ષ શરદ પવારની પ્રધાનમંત્રી બનવાની સંભાવનાઓ વધી જાય છે.
પવારના નજીકના સહયોગી વાલસે પાટિલે ...
13
14
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે કોઇ પણ પાર્ટીને સમર્થન આપવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. આ અંગે ચૂંટણી પરિણામ બાદ જ કોઇ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યએ કહ્યું ...
14
15
ચૂંટણીનો આખરી તબક્કો બાકી છે ત્યારે પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહે આજે અહીં ભાજપ તથા એનડીએ સામે નિશાન તાકી કહ્યું હતું કે, એનડીએના બે મોટા પક્ષો છેડો ફાડી અલગ થયા છે જે એનડીએ તૂટી રહ્યાનું સુચવી જાય છે.
પ્રધાનમંત્રી મનમોહનસિંહે આજે અહીં કહ્યું હતું ...
15
16
યુપીએ અને એનડીએની જોરદાર ઝાટકણી કાઢતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ આક્ષેપ કર્યો હતો કે હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પક્ષ અને ભાજપ વચ્ચે ગુપ્ત જોડાણ ધરાવે છે.
16
17
લોકસભાનાં અંતિમ તબક્કાની ચૂંટણી થાય તે પહેલા એનડીએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. આ પ્રદર્શનથી તે વિરોધ પક્ષ પર માનસિક દબાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
17
18
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કોંગ્રેસના યુવા મહામંત્રી રાહુલ ગાંધીના વખાણ કર્યા બાદ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી સામે વાંધો ઉઠાવ્યો છે. નીતીશકુમારે ટૂંકમાં કહ્યું હતું કે વડાપ્રધાનપદ માટે નરેન્દ્ર મોદી તેમને મંજૂર નથી.
18
19
એમ વીરપ્પા મોઈલીને કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ પદથી હટાવી દેવામાં આવ્યા છે. તેમણે આશ્ચર્યજનક રીતે જદયુ નેતા નીતીશ કુમારની ઝાટકણી કાઢી હતી.
19