Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 14 મે 2009 (10:57 IST)
સરકાર તો યુપીએની - પોલ
ટેલિવિઝન ચેનલો દ્વારા એકઝીટ પોલના પરિણામોમાં કોંગ્રેસને આગળ દર્શાવવામાં આવતા તેની છાવણીમાં રાહત પ્રવર્તી રહી છે. મોટાભાગે સ્પષ્ટ ચુકાદો નહીં આવે તેવો મત વ્યકત કરવામાં આવ્યો છે.