1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 માર્ચ 2026 (10:29 IST)

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસનાં સિનીયર નેતાનું નિધન, સીએમ પિનારાઈએ વ્યક્ત કર્યું દુઃખ

KP Unnikrishnan Death
KP Unnikrishnan Death
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપી ઉન્નીકૃષ્ણનનું આજે કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પૂર્વ કેન્દ્રીય મંત્રી કેપી ઉન્નીકૃષ્ણનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો.