ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
0

MP News - કમલનાથને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવ્યા, આ નેતાને સોંપવામાં આવી મોટી જવાબદારી, વિપક્ષના નેતાએ પણ કરી જાહેરાત

શનિવાર,ડિસેમ્બર 16, 2023
0
1
Mohan Yadav MP CM Profile: એમપીના નવા સીએમ મોહન યાદવનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેખાસ કનેક્શન સામે આવ્યું છે. આ કનેક્શન છે ચાનું. જી હા, મોહન યાદવના પિતા ચા વેચીને તેમના પરિવારનું ભરણપોષણ કરતા હતા. પીએમ મોદી વિશે એવું પણ કહેવાય છે કે તેમના પિતા ...
1
2
ડૉ. મોહન યાદવ મધ્ય પ્રદેશના નવા મુખ્ય મંત્રી બનશે. મધ્ય પ્રદેશમાં ભાજપે તમામ અટકળોનો અંત લાવતાં આ ચોંકાવનારો નિર્ણય લીધો છે. મોહન યાદવને ધારાસભ્યદળના નેતા ચૂંટવામાં આવ્યા છે
2
3
મઘ્યપ્રદેશમાં ભાજપાની પ્રચંડ જીત પછી સીએમ ચેહરાને લઈને અનેક અટકળો ચાલી રહી છે. સીએમની રેસમાં સૌથી પહેલુ નામ શિવરાજ સિંહ ચૌહાણનુ છે. પણ આજે શિવરાજ સિંહ ચૌહાણે એક નિવેદન આપીને મઘ્યપ્રદેશની રાજનીતિમા ગરમાવો લાવી દીધો છે.
3
4
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનું કેન્દ્રીય હાઈકમાન્ડ હવે એક્શન મોડમાં આવી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય હાઈકમાન્ડે કમલનાથને મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે
4
5
PM Modi reaction on Assembly Election Result ચાર રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ છે કે મઘ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામ બતાવી રહ્યા છે
5
6
ગુજરાત રાજ્ય દ્વારા આગામી 4થી 8 ડિસેમ્બર દરમિયાન ગુજરાત પોલીસ અકાદમી કરાઇ-ગાંધીનગર ખાતે 24માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન2023”નું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી 4 ડિસેમ્બરના રોજ આ કોમ્પિટિશનનો વિધિવત શુભારંભ કરાવશે.
6
7
MP Chutani Results 2023: મઘ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ આ ત્રણેય રાજયોમાં ચૂંટણી પરિણામ સંપૂર્ણ રીતે બીજેપીના પક્ષમાં જોવા મળી રહ્યા છે. જેમ જેમ ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે, તેમ રાજ્યના કાર્યાલયોમાં ઢોલ વગાડવામાં આવી રહ્યા છે અને લાડુનું ...
7
8
Madhya Pradesh Election Results 2023 Live: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કાઉંટિંગ શરૂ થઈ ચુકી છે. આજે આ વાતનો નિર્ણય થઈ જશે કે રાજ્યમાં કોની સરકાર બનશે. એક બાજુ પહેલાથી જ સરકાર ચલાવી રહેલ બીજેપી પોતાના જીતનો દાવો કરી રહી છે.
8
9
શિવરાજની કોશિશ લાડલી બહેના યોજનાને ફોંચ મહિલાઓના ખિસ્સા અને બોલી બન્ને પર પહોંચી ગઈ. તેનો સીધો અસર મતદાનમાં જોવાયો. મહિલાઓએ બીજેપીને મોટી સંખ્યામાં મતદાન કર્યું, આ વખતે ચૂંટણીમાં લગભગ 34 વિધાનસભા બેઠકો પર પુરુષો કરતાં મહિલાઓએ વધુ મતદાન કર્યું.
9
10
પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોના ચૂંટણી પરિણામ સામે આવવા માંડ્યા છે. અત્યાર સુધીના વલણોમાં મઘ પ્રદેશમા ભાજપાને પૂર્ણ બહુમતની સરકાર બનતી જોવા મળી રહી છે.
10
11
Hot Seat of Madhya Pradesh Assembly - મઘ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આ વખતે મઘ્યપ્રદેશમાં મુખ્ય દળ બીજ્પી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આખા દેશની નજર વિશેષરૂપે મઘ્યપ્રદેશના ચૂંટણી પરિણામો પર છે.
11
12
Assembly Election Results 2023 Live Updates : 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની સેમીફાઈનલ ગણાતા 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં આજે મતગણતરીનો દિવસ છે જ્યારે મિઝોરમમાં 4 ડિસેમ્બરે ...
12
13
Madhya Pradesh Assembly Election 2023 Result, Chutani Parinam Mp Live: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામોની મત ગણતરી થોડા કલાકો બાદ શરૂ થશે. અહીં તમે વેબદુનિયા ગુજરાતી પર ક્ષણ-ક્ષણ લાઇવ અપડેટ્સ વાંચી શકશો
13
14
Assembly Elections Results : દેશના ચાર રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની મતગણતરી રવિવારે થશે. લોકસભાની ચૂંટણીમાં છ મહિનાથી પણ ઓછો સમય બાકી હોવાથી આ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને સેમિફાઇનલ સ્પર્ધા તરીકે ...
14
15
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ દર્શાવે છે કે ભાજપ રાજ્યમાં પુનરાગમન કરી રહ્યું છે. આ સાથે ચર્ચા શરૂ થઈ છે કે જો ભાજપની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ હશે? પાર્ટીએ 2023ની વિધાનસભા ચૂંટણીમાં હજુ સુધી કોઈ ચહેરાની જાહેરાત કરી નથી. જો પાર્ટી ...
15
16
બસ થોડા કલાકો રાહ જુઓ. આવતીકાલે એટલે કે 3જી ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી EVM બોક્સ ખુલશે. તેમાં નોંધાયેલા જાહેર મતોની ગણતરી નક્કી કરશે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં આગામી સરકાર કોણ બનાવશે. જેને તમે અમારી વેબસાઈટ વેબદુનિયા ડોટ કોમ ...
16
17
Assembly Election Results: ગઈકાલે શુક્રવારે તેલંગાનામાં વોટિંગ સાથે જ 5 રાજ્યો મિજોરમ, છત્તીસગઢ, મઘ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાનાની ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. હવે લોકો અને રાજનીતિક દળોબંબ્ને 3 ડિસેમ્બરની રાહ જોઈ રહ્યા છે.
17
18
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમ- આ પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના અંતિમ તબક્કામાં આજે તેલંગણામાં થયેલા મતદાન બાદ અલગ-અલગ સમાચાર ચેનલો અને સર્વે એજન્સીના ઍક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે.
18
19
Exit Poll Results 2023 Live: તેલંગાનામાં આજે વોટિંગ પુરૂ થવાની સાથે જ પાંચ રાજ્યોમાં 3 ડિસેમ્બરના રોજ થનારી મતગણનાની રાહ જોઈ રહ્યા છે. હવે બધા જાણવા માંગે છે કે આ ચૂંટણી કોણ જીતશે? 2024ની સેમીફાઇનલ કોના નામે થશે? મોદી જીતશે?
19