રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જનમ દિવસ
Written By
Last Modified: શનિવાર, 9 જૂન 2018 (00:14 IST)

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (9.06.2018)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 9 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી


અંક જ્યોતિષનો સૌથી છેલ્લો મૂલાંક નવ છે. તમારા જન્મદિવસની સંખ્યા પણ નવ છે. આ મૂલાંક ભૂમિ પુત્ર મંગલના અધિકારમાં રહે છે. તમે ખૂબ જ સાહસી છો. તમારા સ્વભાવમાં એક વિશેષ પ્રકારની તીવ્રતા જોવા મળે છે. તમે યોગ્ય રીતે ઉત્સાહ અને સાહસના પ્રતિક છો. મંગલ ગ્રહ્યોમાં સેનાપતિ માનવામાં આવે છે. અત: તમારામાં સ્વાભાવિક રૂપથી નેતૃત્વની ક્ષમત જોવા મળે છે. પરંતુ તમને બુદ્ધિમાન નથી કહી શકાતા. મંગળના મૂલાંકવાળા ચાલાક અને ચંચળ પણ હોય છે. તમારી અંદર લડાઈ-ઝગડામાં વિશેષ આનંદ આવે છે.  તમને વિચિત્ર સાહસિક વ્યક્તિ કહી શકાય છે. 

 
 
શુભ તારીખ  : 9,  18,  27   
 
શુભ અંક : 1,  2,  5,  9,  27,  72     
 
શુભ વર્ષ  : 2016,  2018,  2025,  2036,  2045
 
ઈષ્ટદેવ  :હનુમાનજી,  માં દુર્ગા.    
 
શુભ રંગ - લાલ-કેસરી-ભૂરો 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 9નો સ્વામી મંગળ છે અને વર્શના મૂલાંકનો સ્વામી બુધ છે. આ સમ છે. તેથી તમે તમારી શક્તિનો સદ્દપયોગ કરી પ્રગતિ કરી અને અગ્રેસર રહેશે. પારિવારિક વિવાદ ઉકેલાશે. મહત્વપુર્ણ કાર્ય યોજનાઓમાં સફળતા મળશે. અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિ શક્ય છે. નોકરીમાં આવી રહેલ અવરોધ દૂર થશે. સ્વાસ્થ્ય પણ ઠીક રહેશે. રાજનીતિક વ્યક્તિ સફળતાનો સ્વાદ ચાખી શકે છે. મિત્રો સ્વજનોનો સહયોગ મળવાથી પ્રસન્નતા રહેશે.  
 
મૂલાંક 9ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- કાકા હાથરસી 
- ગોપાલકૃષ્ણ ગોખલે 
- બોબી દેઓલ 
- સાજિદ નડિયાદવાલા 
- અમૃતા સિંહ 
- સોનિયા ગાંધી 
- શત્રુધ્ન સિન્હા