ગુરુવાર, 15 જાન્યુઆરી 2026
0

આકાશ આંબતી પ્રગતિના પંથે ભારતીયો

ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
0
1
ભારત અને ભારતીય વિષે અનેક ધારણા છે, પરંતુ પ્રશ્ન એ થાય કે ભારત અને ભારતીય આખરે છે શુ ? મારા મતે ભારત એક રાષ્ટ્રનો વિચાર છે, તેમાં સભ્યતાગત એકતા, ઐતિહાસીક સમાનતા અને સમૃદ્ધ વિવિધતાથી પરિપૂર્ણ...
1
2

ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ

ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
ભારતવાસી કહેવાતા શરમ કરીએ જેવો છે એવો દેશ છે આપણો આવો ગર્વ કરીએ આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
2
3
.હું આ સ્વીકાર કરૂ છુ કે આ સ્થિતિથી હું ખુશ નહોતો. મે આ પ્રસ્તાવનો વિરોધ ન કર્યો, કે જેમાં સીધી કાર્યવાઇ ઉપર ભાર આપ્વામાં આવ્યો હતો, પરંતુ હુ આ પ્રસ્તાવના પરિણામની બાબતે વધુ આશાવાદી નહોતો.
3
4

માનવીય અવકાશી મિશનની કલ્પના

ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
તેમણે જણાવ્યું હતું, ધ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) આ નવી ટેકનોલોજી પર એક વર્ષની અંતર્ગત અહેવાલ તૈયાર કરશે અને તેને મંજૂરી માટે સરકાર પાસે મોકલી આપશે.
4
4
5
1 નવેમ્બર, 1956ના રોજ દ્વિભાષી મુંબઇ રાજયની રચનાં થતાં ગુજરાત, સોરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. મહાગુજરાતની રચના ન થતાં ભાષાકીય પ્રાંતરચનાની ચળવળે જોર પકડયું અને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની આગવાની નીચે આ લડત શરૂ થઇ.
5
6

માઉંટ બેંટનને ગાંધીજીનો પત્ર

ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
જો તમારી દ્રષ્ટિએ કાયદા-આઝમ ઝિન્ના કોંગ્રેસની સરખામણીમાં વધારે સમજદાર અને ન્યાયપ્રિય છે તો તમારે મુસ્લિગ લીંગના નેતાઓં સાથે જ સલાહ-સૂચન કરવો જોઇએ અને ખુલેઆમ તેમની નીતિઓનો સ્વીકાર કરવો જોઇએ.
6
7

આપણા રાષ્ટ્રીય પ્રતીકો

ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
મોર શબ્દ સાંભળતાં જ સૌ પ્રથમ આપણી સામે એક સુંદર નાચતો મોરનું દ્રશ્ય આવી જાય છે. મોર એક સુંદર પક્ષી હોવાની સાથે-સાથે એક પવિત્ર પક્ષી પણ ગણાય છે.
7
8

મહાન ક્રાંતિકારી અરવિંદ ઘોષ

ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
ભારતની સ્વતંત્રતાના દિવસે 15મી ઓગસ્ટ, 1972ના દિવસે હુગલી જીલ્લાના કોન્નર ગામમાં અરવિંદ ઘોષનો જન્મ થયો હતો. હુગલી કલકત્તાની અંદર આવેલ છે. કહેવાય છે કે અરવિંદનો જ્ન્મ ભારતની આઝાદીની પૂર્વ સુચના હતી. અરવિંદના પિતા ડો. કૃષ્ણધન....
8
8
9

દલિતોના ઉધ્ધારક:ડો.આમ્બેડકર

બુધવાર,જાન્યુઆરી 23, 2008
તેઓ કુશાગ્ર બુધ્ધિના હતા, તેથી તેમણે દેશ અને વિદેશની સામાજિક વ્યવસ્થાનું પોતાના ઢંગથી મૂલ્યાંકન કરવાની સાથે સાથે એ સામાજિક દૂષણોને પણ સમજ્યા જે ભારતીય સમાજમાં છૂત-અછૂતના આધારે માનવને માનવ સાથે અપ્રિય વ્યવ્હારના રૂપમાં જોવા મળતી હતી.
9
10

તેમને યાદ કરો

બુધવાર,જાન્યુઆરી 23, 2008
જે વર્ષો લડ્યા જેલમાં, તેમને યાદ કરો. જે ફાંસી પર ચઢ્યા રમત-રમતમાં તેમની યાદ કરો.
10
11

રાષ્ટ્ર ધ્વજના મુખેથી

બુધવાર,જાન્યુઆરી 23, 2008
પંડિત નહેરુએ મારા માનક બતાવ્યા જે તમે પણ જાણવા જોઈએ. તેમણે કહ્યુ કે ભારતનો રાષ્ટ્રધ્વજ સમતલ ત્રિરંગો હશે. આ આયાતકાર હોવાની સાથે લંબાઈ અને પહોળાઈનો માપ 2:3 હશે. ત્રણ રંગોની સમાન આડી પટ્ટીઓ હશે જેમાં સૌથી ઉપર કેસરિયો, મધ્યમાં સફેદ અને નીચે લીલા
11
12

લધુકથાઓ - હવે તો જાગો

બુધવાર,જાન્યુઆરી 23, 2008
આજે આપણે આઝાદ દેશમાં શ્વાસ લઈ રહ્યા છીએ, પણ શુ માણસ બધી રીતે આઝાદ છે ખરો ? લોકો પૈસા કમાવવા અવનવા કાવતરા રચે છે. જે ઈમાનદાર છે તેને લોકો શાંતિથી જીવવા દેતા નથી, જે અભણ છે તેની અજ્ઞાનતાનો ફાયદો ....
12
13

સૌ જાગતા રહે ગીત એવા ગાઈએ..............

બુધવાર,જાન્યુઆરી 23, 2008
મનોજકુમારની ફિલ્મોના નાયકની જેમ આ ભાવ દરેક ભારતવાસીના મનમાં છે. પણ આપણા મનમાં ભારત પ્રત્યે પ્રેમ હોવાનો ભાવ હોવા માત્રથી આપણા દેશનુ કલ્યાણ નથી થઈ જવાનુ. એના માટે આપણે જરૂરી છે કે દેશ
13
14
ભારતીયતા સ્વર્ગથી ઉતરેલુ કોઈ સ્વાંગ નથી પરંતુ ભારતીયતા તો એક સંકલ્પપૂર્વક ધારણ કરેલો ધર્મ છે. ભારતીય એવુ બોલવાથી કોઈ એક જાતિ કે કોઈ એક વર્ગ નજર સામે નથી આવતો. ભારતીયતાનો અર્થ છે ભારતમા વસતા દરેક જાતિ, વર્ગનો એક સમૂહ. આ સમસ્ત સમુદાયો અને
14
15
નેતાજી સુભાષચંદ્ર બોઝના અવસાન અંગે આજે પણ હજુ રહસ્‍ય અકબંધ છે ત્‍યારે સત્તાવાર દસ્‍તાવેજ મુજબ ક્રાંતિકારી નેતા 18 ઓગસ્‍ટ, 1945એ સર્જાયેલી વિમાની દુર્ઘટનાનો ભોગ બન્‍યા હતા. નેતાજી બોમ્‍બર વિમાન કે-21ની પેટ્રોલની ટેન્‍ક પાસે બેઠા હતા. માહિતી અધિકાર...
15
16

ઉત્તરાયણ તો અમદાવાદની જ - NRI

શુક્રવાર,જાન્યુઆરી 18, 2008
લંડન-અમ્‍ોરિકામાં માહોલ, વાતાવરણ, મકાનોની બાંધણી પૈકી એક પણ બાબત પતંગ ચગાવવા યોગ્‍ય નથી હોતોઃ એન્‍ાઆરઆઈ ગુજરાતી યુવકોનું મંતવ્‍ય છે. પતંગોત્‍સવ દુનિયાનો જૂનામાં જૂનો ઉત્‍સવ છે. ખાસ કરીને એશિયામાં ચીન, જાપાન અને ભારતમાં જુદાજુદા સમયે પતંગોના પેચ..
16
17
ઉત્તરાયણની રાજયભરના શહેરોમાં રંગેચંગે ઉજવણી વચ્ચે કેટલાંક અનિચ્છનીય બનાવો બન્યા હતા. જેમાં પતંગના દોરાથી ગળું કપાવાથી તેમ જ ધાબા પરથી પટકાતા ત્રણ બાળકો સહિત છ જણાના મોત થયા હતા તેમજ 15થી વધુને ઇજા થઇ હતી....
17
18
પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્તવ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે 'પતંગ' શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો
18
19

એ કાપ્યો..કાપ્યો.. લપેટ.. લપેટ..

મંગળવાર,જાન્યુઆરી 15, 2008
વર્ષો પછી ગુજરાતીઓને શનિવાર, રવિવારની બોનસ રજા સાથે સોમવારે અને મંગળવારે ઉત્તરાયણ અને બુધવારે વાસી ઉત્તરાયણનો એમ પાંચ દિવસનો મકરસક્રાંતિનો તહેવાર માણવા મળ્યો હોઇ પતંગરસિયાઓ ખુશખુશાલ થઇ ગયા છે. પતંગરસિક યુવાવર્ગે....
19