શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: શુક્રવાર, 7 મે 2021 (14:36 IST)

લોકડાઉન વચ્ચે ઘરમાં બંદ બાળકોને બીઝી રાખવા અજમાવો આ ઈંડોર ગેમ્સ

કોરોના મહામારીના કારણે દેશમાં ઘણી જગ્યા પર લૉકડાઉન લાગી ગયો છે અને સ્થિતિ આટલી ખરાબ થતી જઈ રહી છે કે આવુ લાગી રહ્યો કે આ લૉકડાઉનથી નહી હટશે. ત્યારે ઘરમાં બાળકો બંદ કરીને રાખવુ 
એક ચેલેંજ છે. તેમજ હવે ઑનલાઈન અભ્યાસથી પણ બાળક કંટાળી ગયા છે. તે ન તો કઈક નવો શીખી શકી રહ્યા છે ન નવુ કઈક કરી શકી રહ્યા છે. તેથી બાળકો ચિડચિડ થઈ રહ્યા છે. તેથી અમે તમારા માટે 
કઈક એવા ઉકેલ લઈબે આવ્યા છે. જેને ફૉલો કરી તમે તમારા બાળકોને શારીરિક, માનસિક અને વ્યવહારિક વિકાસને યોગ્ય રીતે વિકસિત કરવામાં મદદ મળશે આવો જાણીએ. 
- ત્રણથી છ વર્ષના બાળકોના માનસિક વિકસ માટે તમે તેને રમત-રમતમાં કાઉંટિંગ શીખાડી શકો છો. જેમ સાંપ સીઢી, લૂડો અને ચેસથી ચાલ ચલતા સમયે 1,2,3 બોલીને ચાલો. તે સિવાય સરવાળા-બાદબાકી 
 
માટે માર્કેટમાં બોક્સેસ ટૉયજ મળે છે જેના તમે ઉપયોગ કરી શકો છો. 
- 7 થી 10 વર્ષના બાળકનો મગજ તીવ્ર બનાવવા મેમોરી ગેમ્સ રમી શકો છો. જેમ કે તમે કોઈ પણ એક મોટી રકમ તમારા બાળકને બોલો અને તેને તરત કૉપી પર લખવા કહો. આવુ વાર-વાર કરવાથી 
 
બાળકનો મગજ શાર્પ થશે અને કોઈ વસ્તુ શીખવા મળશે. 
- 11 થી 14 વર્ષના બાળક ખૂબ સમજદાર હોય છે. તેથી તેણે ડિક્શનરી જોવાના શીખડાવો. કોઈ વર્ડ મીનિંગના વિશે પૂછી શકો છો. તેમજ ડિક્શનરીમાં બાળકોને પહેલા સરળ શબ્દોને શોધવા માટે કહો. પછી 
 
કેટલાક લાંબા શબ્દ આપો. તે સિવાય તેને મજેદાર બનાવવા માટે તમે બાળકોના મિત્રો સાથે કંપટીશિન પણ કરાવી શકો છો.