શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

સ્પીડ' બ્રેકર

શનિવાર,ઑક્ટોબર 20, 2007
0
1
છેલ્લે તે હારીને પોતાના શરીરનો સોદો કરી પોતના પરીવારની જરૂરિયાતોને પૂરી કરે છે. તે હવે બડકીથી નતાશા બની ગઈ છે. પરિવારમાં બડકીની માઁ સિવાય બધા આ વાતથી અજાણ છે. છુટકી પોતાનું ભણતર પુરૂ કરીને નોકરી કરવા મુંબઈ આવે છે.
1
2

ગો: ગેટ સેટ.... ભાગો..

શુક્રવાર,ઑક્ટોબર 5, 2007
એક નિર્માતાના રૂપમાં રામ ગોપાલ વર્માની અક્કલ પર દયા આવે છે. ખબર નહી શું વિચારીને તેમણે આટલી ફાલતું વાર્તા પર ફિલ્મ બનાવી ? કોઈને મોકો આપવા માટે તેમનું દિલ આટલું મોટું છે ..
2
3

ભાગતી " ગો'

શનિવાર,સપ્ટેમ્બર 29, 2007
રામગોપાલ વર્મા માટે ફિલ્મ બનાવાવી એટલે કોઇ ઉત્પાદ બનાવવા બરાબર છે. તેમની ફિલ્મો સતત વાતી રહે છે. હવે તેઓ " ગો ' લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મના નિર્માતા તેઓ પોતે છે અને નિર્દેશનની જવાબદારી તેઓએ મનીષ શ્રીવાસ્તવને સોંપી છે. રામૂએ આ ફિલ્મમાં...
3
4

ઢોલની પોલ

શનિવાર,સપ્ટેમ્બર 22, 2007
આજકાલ બોલીવુડમાં એક નવો ટ્રેંડ ચાલી રહ્યો છે. એક હીટ હીરો લીધા વિના ત્રણ ચાર ફ્લોપ નાયિકાઓને લઈને એક કોમેડી ફિલ્મ બનાવી નાંખો. મસ્તી, ગોલમાલ, ધમાલ બધી આ શ્રેણીની જ ફિલ્મો છે. કુણાલ ખેમુ કે પછી તુષાર કપુરને દર્શકો એકલા નાયકના રૂપમાં...
4
4
5

પતિ પત્ની અને 'ડાર્લિગ'

સોમવાર,સપ્ટેમ્બર 10, 2007
ફરદીનખાન જાણતાં જ નથી કે બીકના ભાવ ચહેરા પર કેવી રીતે લાવવા. ઈશા દેઓલનો રોલ મુશ્કેલ છે. જે તેણે સારી રીતે નિભાવ્યો છે. ઈશા કોપ્પિકર માટે ફિલ્મમાં કશુ જ નહોતું.
5
6

ખજાનો મેળવવા 'ધમાલ'

શનિવાર,સપ્ટેમ્બર 8, 2007
ઈન્દ્ર કુમારની નજરમાં સામાન્ય ભારતીય દર્શકોની સરાસરી બુધ્ધિ 10 થી 14 વર્ષની છે. અને તે પ્રમાણે જ તે પોતાની ફિલ્મના દ્રશ્યો બનાવે છે. પણ તેમને હવે તે માની લેવું જોઈએ કે દર્શકો હવે સમજદાર થઈ ગયા છે.
6
7

'રામગોપાલ વર્માની આગ' નીકળી ખાખ

શનિવાર,સપ્ટેમ્બર 1, 2007
' જેવી રીતે એક હિટ ગીતની મધુરતાને બગાડીને રિમિક્સ વર્ઝન બનાવવામાં આવે છે તેવી જ રીતે રામૂએ 'શોલે' સાથે કર્યુ છે. 'શોલે'ને તેમણે પોતાના અંદાઝે બનાવ્યું છે. સલીમ-જાવેદની પટકથા પર ફિલ્મ કેવી રીતે બનાવવી જોઈએ
7
8
'હે બેબી' નામ સાંભળીને અને ફિલ્મનું ટ્રેલર જોઈને આ ભ્રમ થાય કે આ ફિલ્મમાં છોકરીઓની પાછળ ભાગવા વાળા બિંદાશ યુવાનોની વાર્તા છે. પણ ફિલ્મનું મુખ્ય પાત્ર એક નાનકડી છોકરી છે.
8
8
9

કરમાયેલું 'મેરી ગોલ્ડ'

શનિવાર,ઑગસ્ટ 18, 2007
લોકો હોલીવુડને હંમેશા બોલીવુડથી શ્રેષ્ઠ જ સમજતાં આવ્યા છે પરંતુ 'મેરીગોલ્ડ' જોયા પછી તો આ ધારણા બદલાઈ જાય છે. કારણકે આજે બોલીવુડમાં આનાથી પણ શ્રેષ્ઠ ફિલ્મો બની રહી છે.
9
10
રાષ્ટ્ર્પિતા મહાત્મા ગાંધીના વિશે તો સહું જાણે છે, પણ એક પિતાના રૂપમાં તેમના વિશે જાણકારી રાખનારા બહું ઓછા હશે. 'ગાંધી માય ફાધર' માં હરીલાલ ગાંધી અને ગાંધીજીના સંબંધો વિશે બતાવાયું છે.
10
11
ભારતીય રમતો પર આધારિત ફિલ્મો આંગળીના વેઠે ગણી શકાય તેટલી બની છે. ખુશીની વાત છે કે ગત એક-બે વર્ષોમાં ફિલ્મોમાં રમતો જોવા મળી છે. હોકી આપણી રાષ્ટ્રીય રમત છે અને અને હાલમાં તે અવિકસિત રમત ગણવામાં આવે છે.
11
12

વિખરાઈ ગયો 'કાફલો'

શનિવાર,ઑગસ્ટ 11, 2007
ફિલ્મનો વિષય ખૂબ જ ગંભીર અને સુકો સાખો છે. તેથી નિર્દેશકે સંતુલન બનાવી મૂકવાના ઉદેશ્યથી કેટલાક મનોરંજક દ્ર્શ્યો પણ લીધા છે. અને અહીં જ તે માર ખાઈ ગયા.
12
13

કેશ : માત્ર સ્ટાઈલીશ

શનિવાર,ઑગસ્ટ 4, 2007
બહુમૂલ્ય હીરાની પાછળ અજય દેવગનની ગેંગ અને સુનીલ શેટ્ટી પડેલા હોય છે. આ હીરાની રક્ષા કરવાની જવાબદારી શમિતા શેટ્ટીની હોય છે. શમિતા અને અજય એક-બીજાને પ્રેમ કરતા હોય છે. અજયના અસલીયતની શમિતાને જાણ નથી હોતી.
13
14

મનોરંજનનો મસાલો - પાર્ટનર

રવિવાર,જુલાઈ 22, 2007
ડેવિડનો હંમેશા એ જ ઉદ્દેશ્ય હોય છે કે તેમની ફિલ્મ જોયા પછી દર્શકો હઁસતા ઘરે પાછા જાય. 'પાર્ટનર'માં તેઓ પોતાના આ ઉદ્દેશ્ય પાછળ સફળ રહ્યા છે.
14
15
હેરી પોટરની પાછલી ફિલ્મોમાં જોરદાર સ્પેશલ ઈફેક્ટ અને જાદૂને જોઈને ચકિત રહેવાવાળા દર્શકો જો આ ફિલ્મને પણ એવી આશા લઈને જોવા જશે તો તેમને નિરાશ થવું પડશે. મુખ્ય પાત્રોની ઉંમર વધી જવાને કારણે નિર્દેશકે આવા દ્રશ્યોને વધુ મહત્વ નથી આપ્યું.
15
16
અક્ષય ખન્ના એક સારો અભિનેતા છે, આ વાત તેમણે ફરી એકવાર સાબિત કરી છે. બોબીએ પોતાનો કમાલ છેલ્લી કેટલીક રીલોમાં કરી છે. ઉર્વશીને એક સારી શરુઆત મળી છે. પહેલી ફિલ્મની દ્રષ્ટિથી તેનું કામ સારુ છે.
16
17

માય ફ્રેંડ ગણેશા

ગુરુવાર,જુલાઈ 12, 2007
બાળકોને ધ્યાનમાં રાખીને હવે ભારતમાં પણ ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે. 'હનુમાન' ની કામયાબી પછી કેટલીય ફિલ્મો બની રહી છે. તાજેતરમાંજ પ્રદર્શિત 'માય ફ્રેંડ ગણેશા' પણ નાના બાળકોને ધ્યાનમાં મૂકીને બનાવવામાં આવી છે. એનિમેશન અને જીવીત ચિત્રોને જોડીને આ
17
18
આ લોકો પાસે જોક્સ તો તૈયાર જ હતા. પણ જોક્સને રજૂ કરવા માટે સારી વાર્તા નહોતી. આ વાત પર વધુ વિચાર કરવામાં આવ્યો નહિ અને જૂની ફિલ્મ 'બોમ્બે ટુ ગોવા' નો બસ વાળો તુક્કો નામ સાથે ઉડાવી લીધો.
18
19

ચેન કુલી કી મેન કુલી

મંગળવાર,જૂન 26, 2007
બાળકોની ફિલ્મ બનાવવી એ કોઈ રમતની વાત નથી. આમ પણ બાળકોને ધ્યાનમાં રાખીને ભારતમાં ખૂબ ઓછી ફિલ્મો બને છે. જ્યારેકે ફિલ્મો જોનારાઓમાંનો એક મોટો વર્ગ બાળકોનો છે. સારેગામા-એચએમવી બૈનરના વખાણ કરવા પડશે કે તેમણે બાળકોની ફિલ્મ બનાવવાનું સાહસિક કામ ક્ર્યુ.
19