0
એક મેં ઔર એક તૂ : ફિલ્મ સમીક્ષા
શુક્રવાર,ફેબ્રુઆરી 10, 2012
0
1
સ્ટોરી: ભોપાલ શહેરમાં એક રાજકારણીને બેન્કના કેશિયર ભરત (અક્ષય ખન્ના)ના ઘરમાં પોતાની ઓફિસ ખોલવા માટે રૂમ જોઈએ છે. જ્યારે ભરત રૂમ આપવાની ના પાડે છે ત્યારે નેતા ભરતને પોલિસ દ્વારા ખોટી રીતે હેરાન કરાવડાવે છે. વર્ષો પહેલા ભરતના ઘરમાંથી ચોરાયેલો ટેબલફેન ...
1
2
શુક્રવાર,જાન્યુઆરી 27, 2012
એક શાળાના આચાર્યને ખલનાયક મારી નાંખે છે. આચાર્યનો દીકરો મોટો થાય છે એક જ લક્ષ્ય સાથે: બદલો. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મની રિમેક બનાવવી જોખમનું કામ છે. ફિલ્મ પાસેથી અપેક્ષાઓ વધી જાય છે અને મૂળ ફિલ્મ સાથેની સરખામણી ચોક્કસ જ થાય છે. પુખ્ત દર્શકો તેમાં ...
2
3
સોમવાર,જાન્યુઆરી 16, 2012
ચાર મિત્રો પંકજ(નસીરદ્દીન શાહ), બોબી(અતુલ કુલકર્ણી), શક્તિ ચિનપ્પા(રવિ કિશન), એલ્બર્ટ પિન્ટો(કે કે મેનન) એક ખાલી ઘરમાંથી 20 કરોડ રૂપિયાની નકલી નોટો ચોરવા માંગે છે અને તે નકલી નોટો છાપતું મશીન પણ. સમસ્યા માત્ર એક જ છે: તેમની પાસે કોઈ પ્લાન નથી... ...
3
4
શુક્રવાર,જાન્યુઆરી 6, 2012
બે અઠવાડિયા પહેલા રજૂ થયેલ ફિલ્મ ડોન 2 અને આ અઠવાડિયે રજૂ થયેલ ફિલ્મ 'પ્લેયર્સ'માં ઘણી સમાનતા છે. ડોન નોટ છાપવાની પ્લેટ્સ ચોરવા માટે ટીમ બનાવે છે. સફળ થાય છે, પરંતુ ખરા સમયે તેના સાથી મિત્રો ગદ્દારી કરે છે. આ અઠવાડિયે રજૂ થયેલ ફિલ્મ 'પ્લેયર્સ'માં દસ ...
4
5
શુક્રવાર,ડિસેમ્બર 23, 2011
ફરહાન અખ્તરની પહેલી ફિલ્મ 'ડોન' અમિતાભ બચ્ચન સ્ટારર સુપર હિટ ફિલ્મ ડોનની રીમેક હતી. પણ આ વખતે 'ડોન-2'ની સ્ટોરી અને અંદાજ બિગ બી સ્ટારર ફિલ્મ કરતા પૂરેપૂરો અલગ છે. ડોન હવે ભારતમાં નહીં પણ વિદેશોમાં સક્રિય થયો છે અને તેની નજર ડ્રગ્સમાંથી થતી ભરપુર ...
5
6
મૂળ બનારસનો એવો વિદ્યાધર આચાર્ય (વિનય પાઠક) મુંબઈમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરે છે. જો કે, મુંબઈ જેવા શહેરમાં આવ્યા પછી પણ તે પોતાના શહેરના મૂલ્યો ભૂલી નથી શકતો. જ્યારે વિદ્યાધર બોલ્ડ અને બિન્દાસ કોરસ ડાન્સર મહેક (નેહા ધૂપિયા)ને મળે છે ...
6
7
મિશન ઈમ્પોસિબલની સિરીઝમાં એક્શનને હંમેશા પ્રાધાન્ય અપાય છે, પણ આ એક્શન: WOW! આ ફિલ્મ કઠોર રોલર-કોસ્ટર રાઈડ જેવી છે જે તમને એક પણ ક્ષણ માટે તમારી સિટ પરથી હલવા નહીં દે, જેમાં ટોમ ક્રૂઝ વિશ્વને બચાવવાના પોતાના નિયમિત મિશન પર જાય છે, એકવાર ફરીથી. અને ...
7
8
મકબૂલ ખાનની 'લંકા' એ આધુનિક સમયની રામાયણ છે, જેમાં મનોજ બાજપાઈ, ટિયા બાજપાઈ અને અર્જન બાજવા આ ભારતીય મહાકાવ્યના વિવિધ પાત્રો ભજવે છે. 'લંકા'ની વાર્તા જસવંત સિસોદિયા (મનોજ)ની આસપાસ ફરે છે, જે બીજનોર શહેરનો સૌથી વધુ પ્રભાવશાળી અને વગદાર વ્યક્તિ છે. ...
8
9
શુક્રવાર,ડિસેમ્બર 9, 2011
રિકી બહેલ (રણવિર) સ્વભાવે મોજીલો છે અને સ્ત્રીઓને છેતરવામાં અવ્વલ છે. તે ફેમસ અને પૈસાદાર સ્ત્રીઓને આકર્ષે છે અને અંતે તેમના દિલ તોડીને અને બેન્ક ખાતામાં ધાડ પાડીને ચાલ્યો જાય છે. જ્યા સુધીમાં સ્ત્રીઓ તેને પકડે તે પહેલા તો તે છૂ થઈ ગયો હોય છે અને ...
9
10
દક્ષિણ ભારતીય અભિનેત્રી સિલ્ક સ્મિતા 80ના દાયકામાં બી-ગ્રેડ ફિલ્મોની સુપરસ્ટાર હતી. પોતાની કામુક અદાઓ અને અંગ પ્રદર્શન દ્વરા તેણે દર્શકોને દિવાના બનાવ્યા હતા. તેની જીંદગીમાં બધુ જ ઝડપથી ઘટિત થયુ અને 36 વર્ષની વયે જ તેણે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. ...
10
11
શનિવાર,સપ્ટેમ્બર 10, 2011
લગ્નની પુષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મો સતત જોવા મળી રહી છે અને દર્શકો દ્વારા પસંદ પણ થઈ રહી છે. બ્રેંડ બાજા બારાત એ સફળતાના પરચમ લહેરાવ્યા અને તનૂ વેડ્સ મનુની પણ પ્રશંસા થઈ. યશરાજ ફિલ્મ્સની 'મેરે બ્રધર કી દુલ્હન' પર પણ લગ્નનો રંગ ચઢ્યો છે. લગ્નની ...
11
12
શાહરૂખ ખાન ભલે 'રો-વન'માં સુપરહીરો બનીને આવી રહ્યો છે, સલમાન ખાન સુપરહીરોના કારનામા 'બોડીગાર્ડ'માં કરી બતાવ્યા છે. ફિલ્મનું એક દ્રશ્ય છે કે લવલી સિંહ(સલમાન ખાન) ટ્રેનમાં ક્યાક જઈ રહ્યો ક હ્હે. તેના બોસનો ફોન આવે છે અને તેને એક કામ સોંપવામાં આવે છે. ...
12
13
પ્રેમ અને પરિસ્થિતિઓને કરણે ઘણીવાર માણસ એવી હરકત કરી નાખે છે કે જેના વિશે તેણે ક્યારેય વિચાર્યુ પણ નથી હોતુ. કીડી પણ ન મારનાર વ્યક્તિ પરિસ્થિતિઓવશ ક્કોઈ વ્યક્તિનુ ખૂન કરવા ઉપરાંત એ લાશના ટુકડે ટુકડા પણ કરી નાખે છે.
13
14
આરક્ષણ એક એવો મુદ્દો છે જેના પર દરેક વય અને વર્ગના લોકો પાસે પોતપોતાનો તર્ક છે. વર્ષોથી આ મુદ્દા પર અંતહીન ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દાને નિર્દેશક પ્રકાશ ઝા એ પોતાની ફિલ્મ દ્વારા ફાયદો ઉઠાવવાની કોશિશ કરી છે.
સૌ પહેલા તો તેમણે ફિલ્મનુ નામ જ આરક્ષણ ...
14
15
છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રે-શેડ અને રિયલ લાઈફ જેવા હીરોએ બોલીવુડ પર પોતાની પકડ જમાવી લીધી અને વ્હાઈટ તેમજ બ્લેક કલરવાળા પાત્ર બાજુ પર આવી ગયા. દર્શકોમાંથી એક મોટો વર્ગ એવો પણ છે જેમને એક એવો હીરો ગમે છે જે ચપટીમાં વીસ ગુંડાઓને ધૂળભેગો કરી દે. ...
15
16
બેચલર પાર્ટી, રોડ ટ્રિપ, એડવેંચર સ્પોર્ટ્સ, સ્કૂલ કોલેજના મિત્રો સાથે ગીત ગાવુ એવી વાતો છે જે દરેક વય નએ વર્ગના લોકોને ગમે છે. કેટલાક એ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા હોય છે અને કેટલાકને વીતેલા દિવસો યાદ આવી જાય છે. આને જ આધાર બનાવીને જોયા અખ્તર એ ...
16
17
'મર્ડર 2' ને વિશેષ ફિલ્મ્સની જ અગાઉને ફિલ્મોને જોઈને તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં એક સીરિયલ કિલર છે જે જવાન છોકરીઓની હત્યા કરે છે. આ ખલનાયકનુ પાત્ર 'સંઘર્ષ'. 'સડક' અને 'દુશ્મન' જેવી ફિલ્મોના ખલનાયકોની યાદ અપાવે છે.
સડકના ખલનાયકની જેમ તે ...
17
18
'શૈતાન' જોતી વખતે અક્ષય કુમારવાળી 'ખેલાડી'ની યાદ આવે છે. જેની વાર્ત 'શૈતાન' સાથે ઘણી મળતી આવે છે. કારણ કે આ વાર્તાને નિર્દેશક બિજોય નામ્બિયારે જુદી જ રીતે સ્ક્રીન પર રજૂ કરી છે. સાથે જ તેમણે પોલીસ ડિપાર્ટમેંટની ઉણપો અને ખૂબીઓ તથા ટીનએજર્સ અને ...
18
19
વાર્તા પર વિચાર કરવામાં આવે તો રાગિની એમએમએસ રામસે બ્રધર્સની સી-ગ્રેડ ફિલ્મોની જેવી લાગે છે. તેમની ફિલ્મોમાં પણ વીકેંડ મનાવવા માટે સુનસાન હવેલીઓને પસંદ કરવામાં આવે છે અને પછી હવેલીના ભૂત અને ચુડેલ પ્રેમ કરનારાઓને હેરાન કરતા હતી.
પરંતુ રાગિની ...
19