ઠંડીમાં બેસ્ટ છે ખજૂરવાળું દૂધ- જાણો 10 ફાયદા
તમે ખજૂર અને દૂધ જુદા-જુદા ખાતા હશો. પણ શું તમે જાણો છો કે જો તેને દૂધની સાથે રાંધીને ખાશો તો તેના ફાયદા બમણા થઈ જાય છે. કરવું માત્ર આટલું છે કે સૂતા પહેલા દરરોજ એક ગિલાસ દૂધમાં 2-3 ખજૂરને દૂધમાં નાખી ધીમા તાપે 10 મિનિટ ઉકાળો અને તેને હૂંફાણા કરીને પીવો આવું કરવાથી એક નહી પણ ઘણા ફાયદા મળશે આવો જાણીએ આ 10 ફાયદા છે.
- ખજૂરવાળું દૂધ પીવાથી શરીરમાં લોહીની માત્રા વધે છે.
- તેને પીવાથી ચેહરા પર નિખાર પણ આવે છે.
- દિલથી સંકળાયેલા રોગો પણ દૂર રહે છે ખજૂરવાળું દૂધના સેવનથી
- તેમાં કોલેસ્ટ્રોલ નહી હોય છે જે દિલને હેલ્દી બનાવી રાખે છે.
- ખજૂરવાળું દૂધના સેવનથી દાંતમાં મજબૂતી રહે ક્જ્જે/
- આટલું જ નહી પણ માંસપેશીઓને મજબૂત બનાવવામાં પણ લાભકારી છે ખજૂરવાળુ દૂધ.
- જો તમારા શરીરમાં લોહીની કમી છે તો ખજૂરવાળું દૂધ ખૂબ લાભકારી છે.
- ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે જેનાથી કબ્જિયાતની સમસ્યા પણ દૂર હોય છે.
- મગજ માટે પણ જરૂરી છે ખજૂરવાળુ દૂધ.
- તેની સાથે તેના નિયમિત સેવન કરવાથી નબળાઈ પણ દૂર હોય છે.