બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 4 ઑક્ટોબર 2020 (16:33 IST)

ગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો

રામૂ- કાશ મારી પાડોશનનો નામ 
 
દુઆ હોત 
 
તો જેમજ પાડોશી પૂછતા કે 
 
કેમ છો 
 
તો મારું જવાબ હોત 
 
બસ તમારી દુઆ જોઈએ!!!