ટીચર- રાહુલ તૂ શું બનીશ ? રાહુલ- મેમ હું મોટો થઈને CA બનીશ બધા મોટા શહરોમાં મારો બિજનેસ હશે હમેશા પ્લેનથી જ ટ્રેવલ કરીશ હમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રોકાવીશ 10 નોકર હમેશા મારી આસ-પાસ હશે હું સૌથી મોંઘી કારમાં ફરીશ , ટીચર- બસ બસ આટલું લાંબો જવાબ નહી...