શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 7 જુલાઈ 2019 (07:43 IST)

બ્રેસ્ટને ટાઈટ કરવાના ઘરેલૂ ઉપાય

દરેક મહિલા ઈચ્છે છે કે એક એકદમ ફિટ અને ખૂબસૂરત લાગે. તેના માટે એ બહુ ઉપાય પણ કરે છે. પણ કેટલીક મહિલાઓની બેસ્ટનો શેપ ખરાબ થઈ જાય છે. તેના પાછળ ઘણા કારણ થઈ શકે છે. જેમ કે ડિલીવરીના થવું કોઈ મોટી બીમારીથી પીડિત થવું કે પછી ખોટા ખાન-પાન વગેરે. સેગિંગ બ્રેસ્ટ એટલે કે બ્રેસ્ટનો ઢીળાશ ઠીક કરવા માટે બજારમાં ઘણા કેમિક્લ્સ યુક્ત ક્રીમ મળે છે પણ તેમના પ્રયોગથી બચવું જોઈએ. આજે વેબદુનિયા ગુજરાતી તમને બ્રેસ્ટની શેપ ઠીક કરવા માટે એવા ઘરેલૂ ઉપાય જણાવશે. 
બરફની મસાજ 
તમે કેટલાક બરફ લો અને તેને બ્રેસ્ટ પર એક મિનિટ સર્કુલરમોશનમાં મસાજ કરો. પણ તમે 1 મિનિટથી વધારે રબ કરવાની ભૂલ ન કરવી. આ રીતે દરરોજ એક અઠવાડિયા સુધી કરવાથી તમને અસર અનુભવ થશે. આ ઉપાય તમે માત્ર ઉનાળામાં જ કરી શકો છો. 
 
નો લેપ 
મેથી અમારા માટે એક ખૂબ લાભદાયક હોય છે. બેસ્ટને ટાઈટ કરવા માટે મેથીનો લેપ બહુ જ કારગર સિદ્ધ હોય છે. આ લેપને બનાવા માટે તમે મેથીના દાણાને એક રાત પલાળી નાખો અને બીજા દિવસે વાટી લો . હવે તમે એમાં ઑલિવ ઑયલ મિક્સ કરો અને તેને બ્રેસ્ટ પર લગાવીને 20 મિનિટ  માટે મૂકી દો. ત્યારબાદ ઠંડા પાણીથી સ્નાન કરો. તેનાથી ત્વચામાં ચમક અને કસાવ આવે છે.