રવિવાર, 28 એપ્રિલ 2024
0

ચૂંટણીની વચ્ચે સૈમ પિત્રોદાના નિવેદન પર વિવાદ, મૃત્યુ બાદ અડધી સંપત્તિ સરકારના હવાલે ?

બુધવાર,એપ્રિલ 24, 2024
0
1
MPBSE MP Board 10th, 12th Result 2024: મધ્યપ્રદેશ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરીનું પરિણામ 24મી એપ્રિલે જાહેર કરવામાં આવશે. આ પરિણામો મધ્યપ્રદેશ બોર્ડની સાઈટ પર જોઈ શકાશે.
1
2
Uttar pradesh- મંગળવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના થથિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ગોરખપુરથી દિલ્હી જઈ રહેલી બસ ડિવાઈડર તોડીને વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી.
2
3
આજકાલ સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે ફ્લાઈટમાં સત્તુ પીતી જોવા મળી રહી છે. મહિલાએ વીડિયોમાં જે વાતો બતાવી તે સાંભળીને લોકો તેના પર વરસી પડ્યા.
3
4
Viral- સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક નવું અને રસપ્રદ વાયરલ થાય છે. આ દિવસોમાં, જવાબ પત્રકો અને માર્કશીટ વાયરલ થવાનો ટ્રેન્ડ બની ગયો છે. હવે સોશિયલ મીડિયા પર ફરી એક માર્કશીટ વાયરલ થઈ રહી છે.
4
4
5
Mukhtar Ansari Death: બાહુબલીમાંથી રાજનેતા બનેલા મુખ્તાર અંસારીના વિસેરા રિપોર્ટમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુની પુષ્ટિ થઈ છે. મુખ્તાર અંસારી જેલમાં છે
5
6
સોશિયલ મીડિયા પર એક લગ્નનુ કાર્ડની ફોટો ખૂબ વાયરલ થઈ રહી છે. આ કાર્ડ પર વ્યક્તિએ કેટલાક લખે છે જેને જોયા પછી તમારુ હાસ્ય નહી રોકાય.
6
7
યુપીના બરેલીમાં દારૂના નશામાં બોલાચાલી થઈ હતી. ફાઈવ સ્ટાર હોટલમાં પ્રિ-વેડિંગ પાર્ટી દરમિયાન એક બિઝનેસમેનના પુત્રને છત પરથી ફેંકી દેવામાં આવ્યો હતો.
7
8
Arvind Kejriwal આમ આદમી પાર્ટીના સૂત્રોનો દાવો છે કે સીએમ કેજરીવાલનું શુગર લેવલ 320 પર પહોંચી ગયું છે. EDની ધરપકડ બાદ પ્રથમ વખત ઇન્સ્યુલિન આપવામાં આવ્યું છે.
8
8
9
Weather news- હાલ રાજ્યમાં હીટવેવની શક્યતા નહીંવત છે.. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.7 અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું...ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
9
10
masala ban- ભારતીય મસાલા વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ થોડા દિવસો પહેલા સિંગાપોરે ભારતીય મસાલા બ્રાન્ડ પર પ્રતિબંધ મૂક્યો હતો.
10
11
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ કે 14 વર્ષીય રેપ પીડિતાનો ગર્ભપાત થશે. કોર્ટે કહ્યુ કે આ રેપનો મામલો છે. સાથે જ પીડિતા 14 વર્ષની છે.
11
12
ભીષણ ગરમીને કારણે દૂરદર્શનની પશ્ચિમ બંગાળ બ્રાંચની એંકર લાઈવ સમાચાર વાંચતી વખતે બેહોશ થઈ ગઈ. એંકર આ દરમિયાન હીટવેવના સમાચાર વાંચી રહી હતી. બીજી બાજુ ખુદ એંકર લોપામુદ્રા સિન્હાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક વીડિયો શેયર કરતા પોતના સ્વાસ્થ્ય ...
12
13
ઘાતકી પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. 23 વર્ષની મૃતક છ માસની ગર્ભવતી હતી. તેના પેટમાં જોડિયા બાળકો ઉછરી રહ્યા હતા. આરોપી પતિએ તેને ખાટલા સાથે બાંધી આગ લગાવી. .
13
14
Arvind Kejriwal Diet Plan: જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આહાર અને દવા સંબંધિત અરજી પર આજે નિર્ણય લેવામાં આવશે.
14
15
Weather news- રવિવારે ભારતના ઘણા ભાગોમાં તીવ્ર ગરમી હતી અને ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ચારથી છ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું.
15
16
Ghazipur Landfill Site Fire: ગાઝીપુર લેન્ડફિલ સાઇટ આગ: દિલ્હીના ગાઝીપુરના કચરાના પહાડમાં ભીષણ આગ
16
17
Delhi Fire: : દિલ્હીના કેન્દ્રીય સચિવાલયમાં એક નિર્માણાધીન બિલ્ડીંગમાં રવિવારે આગ લાગી હતી. આગ ઓલવવા માટે ફાયરની છ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવે તે પહેલા આકાશમાં કાળા ધુમાડાના વાદળો દેખાતા હતા.
17
18
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તબિયત લથડી હોવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ તબિયત બગડવાને કારણે તેમનો રાંચી પ્રવાસ રદ્દ કર્યો છે.
18
19
સ્મશાનની દિવાલ ધરાશાયી થતાં મૃતકોના સગાઓએ પટૌડી ચોક બ્લોક કર્યો, અકસ્માતમાં 5ના મોત શનિવારે સાંજે લગભગ 6.24 કલાકે દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી.
19