શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

શિક્ષાનો અધિકાર બાધ્યકારી ન હોવો જોઈએ - લોજપા

બુધવાર,ઑગસ્ટ 4, 2010
0
1
આમિર ખાન હોમ પ્રોડક્શનની બહુચર્ચિત ફિલ્મ 'પીપલી લાઈવ'એ તાજેતરમાં જ સંપન્ન 31મી ડરબન આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો ખિતાબ મેળવ્યો.
1
2
શિવસેનાએ રાષ્ટ્રમંડળ રમતો સાથે જોડાયેલી પરિયોજનાઓમાં કથિત ભ્રષ્ટાચારના કેસની તપાસ સંસદની સંયુક્ત સમિતિ સાથે કરાવવાની માંગ કરી છે.
2
3
કાશ્મીર ઘાટીના વિવિધ સ્થળો પર મંગળવારે પણ તનાવને કારણે કરફ્યુ લાગેલ છે. ઘાટીમાં છેલ્લા પાંચ દિવસથી તનાવ છે.
3
4
કોંગ્રેસની સાંસદ પ્રિયા દત્તે મુંબઈમાં મલેરિયા પર આપેલ રાજ ઠાકરેના નિવેદનને સમગ્ર મુદ્દાનુ 'મજાક બનાવનારુ નિવેદન' ની ઉપમા આપી.
4
4
5
કાશ્મીર ઘાટીમાં શુક્રવારે હિંસાની ઘટનાઓને કારણે સમગ્ર ઘાટીમાં સોમવારે પણ કરફ્યુ લદાયેલ છે.
5
6
પોતાના ભડકાઉ ભાષણો માટે ચર્ચિત રહેલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શહેરમાં ઝડપથી ફેલાય રહેલ બીમારી મલેરિયા પર રાજનીતિ કરવાની શરૂ કરી દીધી છે તેમણે આરોપ લગાવ્યો છે કે મલેરિયાનો રોગચારો ફેલાવવાનુ કારણ અન્ય રાજ્યમાંથી આવનારા લોકો છે.
6
7
પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરુર અને તેમની મિત્ર સુનંદા પુષ્કરે રવિવારે શિરડી સાંઈબાબાના મંદિર અને મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના જાણીતા શનિ શિગણાપુર મંદિરમાં પૂજા અર્ચના કરી.
7
8
કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અને તેનો સામનો કરવા રાજ્ય સરકારે લીધેલા પગલાથી કોંગેસ પાર્ટી ખૂબ ચિંતિત છે. જમ્મુ-કાશ્મીર સરકારમાં જોડાયેલ કોંગ્રેસનુ માનવુ છે કે અલગાવવાદી પોતાના મનનુ જ કરી રહ્યા છે.
8
8
9
રાહુલ મહાજનની બીજી પત્ની ડિપી ગાંગુલીએ રાહુલનુ ઘર છોડી દીધુ છે.
9
10
પૂર્વ વિદેશ રાજ્યમંત્રી શશિ થરુર અને સુનંદા પુષ્કર હવે વિવાહ બંધનમાં બંધનો જઈ રહ્યો છે. અટકળોને વિરામ આપતા શશિ થરુર અને તેની મહિલા મિત્ર સુનંદા પુષ્કરે આગામી 29 સપ્ટેમ્બરના રોજ પરિણય સૂત્રના બંધાવાની તૈયારી શરૂ ક્રી દીધી છે.
10
11
ભારતે ગુરૂવારે કહ્યુ કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંક-મુક્ત કે આતંકવાદી ધમકી સિવાયના વાતાવરણમાં જ શક્ય છે. પાકિસ્તાનની સાથે બે અઠવાડિયા પહેલા થયેલ વાતચીત સાર્વજનિક રીતે નિષ્ફળ થયા પછી ભારતે આ વાત કરી છે.
11
12
ડરાવી-ધમકાવી મરજીથી પણ કરાયેલો યૌન સંબંધ દુષ્કર્મ જ માનવામાં આવશે. હાઈકોર્ટે કહ્યુ છે કે પીડિતા ભયને કારને પણ યૌન સંબંધ બનવવા માટે રાજી થઈ શકે છે અને આવી સ્થિતિમાં પણ આને દુષ્કર્મ જ ગણાશે. કોઈ વ્યક્તિએ બળાત્કાર દંડથી બચવા માટે મરજીથી સંબંધ ...
12
13

શ્રમ બળમાં ભારત સૌથી આગળ

ગુરુવાર,જુલાઈ 29, 2010
આવનારા દસકામાં દુનિયાના શ્રમ બળમાં એક મોટો ભાગ ભારતીયોનો રહેશે. 2010 સુધી યુવા ભારત વૈશ્વિક શ્રમ બળમાં વધુ 11 કરોડ કર્મચારીઓનુ યોગદાન રહેશે
13
14
દિલ્લી હાઈકોર્ટે બુધવારે ભાજપા સાંસદ વરુણ ગાંઘીને તેમના મામા અને પીલીભીત લોકસભા સીટથે કોંગ્રેસના ઉમેદવાર રહેલ વીએમ સિંહની અરજી પર નોટિસ રજૂ કરી અને 30 જુલાઈ સુધી તેમની પાસે જવાબ માંગ્યો છે.
14
15
શિક્ષા અને રોજગારની તકો વચ્ચેના અંતરને જોઈ દુ:ખ વ્યક્ત કરતા પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ કહ્યુ કે દેશમાં અભ્યાસ વચ્ચે જ છોડી દેનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે. જે સામૂદાયિક કોલેજો દ્વારા ઘટાડી શકાય છે.
15
16
હું હિન્દી કે અન્ય ભાષાનો વિરોધી કે દેશને તોડનારો વિઘટનકારી નથી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યુ કે ભારત દેશ અખંડ રહે એ જ હુ ઈચ્છુ છુ અને દેશની અખંડતા વિરુધ્ધ હુ ક્યારેય કોઈ કામ નથી કરવા નથી માંગતો.
16
17
પ્રધાનમંત્રી મનમોહનસિંહે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કે. રોસૈયાના નેતૃત્વમાં તેમને મળવા આવેલ રાજ્યના એક સર્વદળીય પ્રતિનિધિમંડળને બાભલી બૈરેજ મુદ્દા પર હસ્તક્ષેપ કરવા અને તેનુ સમાધાન કરવાનુ આશ્વાસન આપ્યુ છે
17
18
હાઈકોર્ટ ન્યાયાલયે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા રાજ્ય વિદ્યુત બોર્ડ અથવા નિયામક આયોગના અધિકારીઓ વિરુધ્ધ શરૂ કરવામાં આવેલ અનાદર કાર્યવાહી અને સીબીઆઈ તપાસને રદ્દ કરતા કહ્યુ કે સરકાર ચલાવવી કોર્ટનુ કામ નથી.
18
19
ભોપાલ ગેસ કાંડમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવુ આયોગ બનાવવાની જાહેરાત કરી છે.
19