National News 806

રવિવાર, 18 જાન્યુઆરી 2026
0

ઉમરે ચિંદબરમ સાથે મુલાકાત કરી

શનિવાર,જુલાઈ 17, 2010
0
1
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા બળોએ લશ્કર-એ-તોઈબાના એક આતંકવાદીની ધરપકડ કરી.
1
2
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેમ્સ જોંસની ભારત યાત્રા દરમિયાન અમેરિકાએ કહ્યુ કે બંને દેશોની આગળ સહયોગ માટે ક્ષેત્રોની ઓળખ કરી છે અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આગામી યાત્રાથી બંને વચ્ચે મજબૂત અને ટિકાઉ ભાગીદારી રજૂ થશે.
2
3

આતંકીઓ વિરુધ્ધ અભિયાન યથાવત

શુક્રવાર,જુલાઈ 16, 2010
પુંછ જિલ્લામાં આતંકવાદીઓ વિરુધ્ધ સતત ચાલી રહેલ અભિયાનના ચોથા દિવસે, શુક્રવારે ગોળીબારમાં સેનાના એક મેજર અને બે જવાન ઘાયલ થઈ ગયા.
3
4
કોંગ્રેસ સાંસદ નવીન જિંદલે પોતાનો ગયા વર્ષનો પગાર અહી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણ વિકાસના હેતુથી દાન કર્યો છે.
4
4
5
ખોટી વ્યક્તિગત સૂચનાના આધાર પર અથવા પોલીસ વેરિફિકેશનના વગર હથિયાર લાઈસેંસ રજૂ થવાની ઘટનાઓ પર અંકુશ લગાવવાનો ઉદ્દેશ્યથી સરકારે આર્મ્સ એક્ટ-1959માં સંશોધનનો નિર્ણય કર્યો છે. સંશોધન ખરડો સંસદમાં ટૂંક સમયમાં જ રજૂ થશે.
5
6
આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી આ કડવાશ મટાડવા અને પરસ્પર વિશ્વાસ જગાડવા બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે ગુરૂવારે અહીં બહુપ્રતિક્ષિત વાર્તા શરૂ થઈ ગઈ.
6
7
ભારત સરકાર નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટેગોરની 150મી જયંતીના ઉપલક્ષ્યમાં તેમના પર ટપાલ ટિકિટ રજૂ કરી શકે છે.
7
8

આમિર ખાનનુ સપનુ હકીકત બન્યુ

ગુરુવાર,જુલાઈ 15, 2010
આવનારી ફિલ્મ 'પીપલી લાઈવ'ના મ્યુઝિક લોંચના સમયે બોલીવુડ સ્ટાર આમિર ખાનના બાળપણનુ સપનુ સાકાર થયુ. આમિર આ દરમિયાન મ્યુઝિક બેંડ પર પોતાની આંગળીઓનો જાદુ બતાવ્યો.
8
8
9
નક્સલ હિંસામાં થતા વધારા પર કાબૂ કરવા માટે કેન્દ્ર પ્રભાવિત રાજ્યોને હેલિકોપ્ટર, પોલીસ મથકના આધુનિકીકરણ અને વિકાસ યોજનાઓમાં મદદનુ આશ્વાસન આપ્યુ. સાથે જ નક્સલ પ્રભાવિત ચાર રાજ્યોને એકીકૃત કમાન બનાવીને સમસ્યાનો સામનો કરવાની સલાહ પણ આપી.
9
10
બિહારના કટિહાર જિલ્લામાં પંચોનો આદેશ નહી માનવા પર એક સ્ત્રીના કપડા ઉતારી તેને મારવાના સમાચાર જાણવા મળ્યા છે.
10
11
જમ્મુ-કાશ્મીરમાં પુંછ જિલ્લાના મેઢર સેક્ટરમાં લશકર-એ-તોઈબાના શંકાસ્પદ આતંકવાદીઓની સાથે મંગળવારે રાત્રે થયેલ એક મુઠભેડમાં સેનાના એક મેજર શહીદ થઈ ગયા અને એક કર્નલ અને પાંચ અન્ય જવાન ઘાયલ થઈ ગયા.
11
12
પુરીમાં આયોજીત ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન મચેલ નાસભાગમાં એક મહિલા, એક પુરૂષનુ મોત થયુ અજ્ને ચાર જણા ઘાયલ થવાના સમાચાર છે. મળેલી માહિતી મુજબ ઘટના એ સમયે થઈ જ્યારે બલરામનો રથ ખેંચવાને લઈને લોકોમાં હોડ મચી હતી. આ દરમિયાન મચેલ ધક્કા-મુક્કીમાં ...
12
13
ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સંકેત આપ્યો છે કે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની તેમની કોઈ યોજના નથી.
13
14
નૌસેનાની તરફથી આગામી પેઢીની ડીઝલ-ઈલેક્ટ્રિક પનડુબ્બિઓના ઉત્પાદનમાં ઝડપ લાવવાની હાલત વચ્ચે રક્ષા મંત્રાલયે છ પનડુબ્બી બનાવવા માટે 50000 કરોડ રૂપિયાની પરિયોજનાને 'સૈદ્ધાંતિક રૂપથી' મંજૂરી આપી છે, પરંતુ એ જહાજોની સારવાર માટે એક ખાનગી શિપયાર્ડની શોધમાં ...
14
15
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં જ્યારે સત્તા પર હોય ત્યારે જુદી વાત કરે છે અનએ સત્તા પરથી ઉતરી ગયા બાદ પ્રજાની લાગણી સાથે રમત કરવાની બેવડી નીતિ અપનાવે છે તેવો આક્ષેપ ગુજરાત વિધાન સભાના વિરોધપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઠવાડીયાએ કર્યોં ...
15
16
સરકારે અમરનાથ તીર્થયાત્રીઓની સુરક્ષા કરી રહેલ સુરક્ષા એજંસીઓને હાઈ એલર્ટ પર રહેવાની સલાહ આપી છે. કારણ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી આને નિશાના બનાવવાની યોજના બનાવી રહ્યા છે.
16
17
જાણીતા યોગાચાર્ય બાબા રામદેવે લોકોને દૂધીનુ જ્યુસ વધુમાં વધુ પીવાની સલાહ આપતા કહ્યુ કે આ જ્યુસને ઠંડીમાં સ્વાસ્થયવર્ધક માનવામાં આવે છે.
17
18
બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર પર અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઋત્વિક રોશન અને ફરહાન અખ્તર જેવા બોલીવુડના કલાકારોને ફોલો કરે છે, પરંતુ તેમણે આમિર ખાન અને સલમાન ખાનથી દૂર રહે છે.
18
19
કોચ્ચિમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા કેએન ગોંવિદાચાર્યએ પાર્ટીમાં પરત ફરવાથી ઈંકાર સ્પસ્ટ કરી દીધો.
19