0
ભારત પ્રવાસે રશિયન વડાપ્રધાન વ્લાદિમીર પુતિન
શુક્રવાર,માર્ચ 12, 2010
0
1
ભારતના પ્રથમ બહુભાષીય પોર્ટલ વેબદુનિયાને મુંબઈની હોટલ 'તાજ'માં ચાલી રહેલ ઈંડિયન ડિઝિટલ મીડિયા એવોર્ડ્સ 2010માં ઓનલાઈન જાહેરાત ક્ષેત્રમાં ભાષાના શ્રેષ્ઠ ઉપયોઅ માટે સુવર્ણ પદકથી સન્માનિત કરવામાં આવ્યુ. આ પુરસ્કાર વેબદુનિયાના માર્કિંટિંગ મેનેજર અર્પણ ...
1
2
ગુજરાતમાં વર્ષ 2002 માં ફાટી નિકળેલા રમખાણોના તપાસ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) એ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સમન્સ પાઠવ્યાં છે. મોદીને આ સમન્સ કોંગી સભ્ય અહેસાન જાફરીની પત્ની જકીરા ...
2
3
જરૂરી ઉપભોગની વસ્તુઓની વધતી કિમંતોના વિરોધમાં વામપંથી દળ શુક્રવારે દિલ્લીમાં એક મોટી રેલી આયોજીત કરવા જઈ રહ્યુ છે. પાર્ટીએ દાવો કર્યો છે કે આ રેલીમાં એક લાખથી વધુ લોકોનો સમાવેશ થશે.
3
4
તૃણમૂલ કોંગ્રેસ દ્વારા રાજયસભામાં મહિલ અનામત વિધેયક પર મતદાનમાં ન જોડાવવાના એક દિવસ પછી પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીએ બુધવારે રાત્રે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંઘી સાથે મુલાકાત કરી અને પોતાની પાર્ટીની પ્રતિક્રિયા સ્પષ્ટ કરી.
4
5
અમદાવાદ નગર નિગમે વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરૂ આસારામ બાપૂના આશ્રમ પર એક નોટિસ ચોટાડી દીધી છે અને તેમને આગામી બુધવાર સુધીમાં બાકીનો સંપત્તિ કર 3.5 લાખ રૂપિયાની ચૂકવણી કરવા માટે કહ્યું છે. અમદાવાદ નગર નિગમની રાજસ્વ સમિતિના અધ્યક્ષ મયૂર દવેએ જણાવ્યું ...
5
6
મુંબઈ હુમલાથી જોડાયેલા કેસની સુનાવણી કરી રહેલી વિશેષ અદાલતને ફરિયાદ પક્ષે કહ્યું છે કે, 26 નવેમ્બરના હુમલામાં પાકિસ્તાની સેના શામેલ હતી અને એક સેવારત મેજર જનરલે સીમાપાર લશ્કર-એ-તૈયબાની શિબિરમાં હુમલામાં ભાગ લેનારા આતંકવાદીઓની તાલીમની દેખરેખ રાખી ...
6
7
મહારાષ્ટ્રના પ્રમુખ ખેડૂત નેતા શરદ જોશી રાજ્યસભામાં મહિલા અનામત વિધેયકના વિરોધમાં વોટ નાખનારા એકમાત્ર સભ્ય રહ્યા. તેમણે કહ્યુ કે તેઓ આ વિધેયકના વિરોધી નથી, પરંતુ તેને લાગૂ કરવાની પ્રક્રિયાના વિરોધી છે
7
8
સ્વયંવર દ્રિતીયમાં લગ્નગ્રંથીએ જોડાયા બાદ પોતાની પત્ની સોમાશ્રી (ડિંપી) સાથે માલદીવમાં હનીમૂન મનાવવાની રાહુલ મહાજનની ઈચ્છા પૂર્ણ થશે કે, નહીં તેના પર પટિયાલા હાઉસની કોર્ટ આજે મંગળવારે સુનાવણી કરશે. પટિયાલા હાઉસની કોર્ટમાં રાહુલ મહાજનની હનીમૂન પર ...
8
9
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને બેંગ્લોર પર આતંકી ખતરાની આશંકા વ્યક્ત કરતા આ શહેરોને અત્યાધિક સતર્ક રહેવાની સલાહ આપી છે. સૂત્રોથી મળેલી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગરથી પકડાયેલા ઈંડિયન મુજાહિદીનના સંદિગ્ધ આતંકી સલમાન ...
9
10
આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિ શંકરે ચિત્રકાર એમ.એફ. હુસૈન દ્વારા ભારતીય નાગરિકતા ત્યાગવાને લઈને મચેલા હાહાકાર પર આશ્ચર્ય જાહેર કર્યુ અને ભારતીય દેવી-દેવતાઓની નિર્વસ્ત્ર તસ્વીરો બનાવવા માટે તેમની નીંદા કરી.
10
11
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એક વાર ફરી સ્થગિત થઈ ગઈ છે. લોકસભા કાલ સુધી જ્યારે રાજ્યસભા છ વાગ્યા સુધી સ્થગિત થઈ ગઈ છે. આ અગાઉ આજે બન્ને સદનોની કાર્યવાહી ચાર વખત સ્થગિત થઈ ચૂકી છે. આજે સવારે કાર્યવાહી શરૂ થતા જ મહિલા અનામત બિલના વિરોધમાં સમાજવાદી ...
11
12
મહિલા અનામત ખરડાના વર્તમાન સ્વરૂપના વિરોધમાં સપા અને રાજદ દ્વારા યુપીએ સરકારથી સમર્થન પરત લેવામાં આવવા મુદ્દે વડાપ્રધાન મનમોહન સિંહે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે વિચાર-વિમર્શ કર્યો. વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલા આ આપાત બેઠકમાં લોકસભામાં સદનના ...
12
13
મુંબઈના કલીના મેદાનમાં પોલીસ ભર્તી દરમિયાન આજે મચેલી ભાગદોડમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે 11 અન્ય ઘાયલ થઈ ગયાં છે. પોલીસે જણાવ્યું કે, રાજ્યના વિભિન્ન ભાગોમાંથી હજારોની સંખ્યામાં આવેલા યુવક પોલીસ કોન્સ્ટેબલને 3600 ભરતી માટે શામિલ થવા ...
13
14
જમ્મૂ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષાટુકડીએ એક અથડામણમાં હિજ્બુલ મુજાહિદ્દીનના એક ટોચના આતંકવાદીને ઠાર કર્યો છે. પોલીસે આજે જણાવ્યું કે, ગુપ્ત સૂચનાના આધાર પર અહીંથી આશરે 190 કિલોમીટર દૂર બાગવા જંગલ વિસ્તારમાં રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસના જવાનોએ ...
14
15
લોકસભામાં વિપક્ષની નીતા સુષમા સ્વરાજે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી(ભાજપા) મહિલા અનામત ખરડાના 14 વર્ષનો વનવાસ સંસદમાં પુરો કરાવશે.
15
16
મહિલા દિવસના અવસર પર એયર ઈંડિયાની એક ખાસ ઉડાન મુંબઈથી ન્યૂયોર્ક રવાના થઈ. આ ઉડાનની કમાન ચાર મહિલા પાયલોટે સાચવી છે. લગભગ 17 કલાકની આ નોન સ્ટોપ ઉડાનમાં તેમના બાકી સાથી ક્રૂ મેયર પણ મહિલાઓ હતી.
16
17
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ જ્યારે 22 ફેબ્રુઆરીના રોજ સંસદમાં પોતાનું સંબોધન આપી રહી હતી તો હિન્દીના આ ભાષણને સાંભળનારા લાખો લોકોમાં ભારતમાં ઝામ્બિયાના રાજદૂત એસ.કે.વાલૂબિતા પણ હતાં. વાબૂબિતા કહે છે કે, રાષ્ટ્રપતિના સંબોધનમાં આખરે મે પ્રથમ વખત આફ્રીકા ...
17
18
ચીનના દબાણ આગળ ભારતના ઝુકવા સંબંધી ધારણાઓને ફગોવી દેતા વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ શનિવારે કહ્યું કે, અરુણાચલ પ્રદેશ દેશનો અભિન્ન ભાગ છે અને ત્યાંની કોઈ પણ પરિયોજનાને છોડવામાં નહીં આવે. વિદેશમંત્રીએ કહ્યું કે, સરકાર અરુણાચલ પ્રદેશમાં દરેક પરિયોજના માટે ...
18
19
કોલકાતાની ડિંપી ગાંગુલીને શનિવારે એનડીટીવી ઇમેજીનના કાર્યક્રમ સ્વયંવર-2 માં રાહુલ મહાજનની પત્ની બનવાનો અવસર પ્રાપ્ત થયો છે. રિએલિટી ટીવી શો ‘રાહુલ દુલ્હનિયા લે જાએઁગે’ માં મહાજને 21 વર્ષીય ડિંપીને પોતાની જીવનસાથી તરીકે પસંદ કરી છે. આ દોડમાં નિકુંજ ...
19