0
એર શો પર કોઈ અસર નહીં પડે : પ્રફુલ્લ પટેલ
ગુરુવાર,માર્ચ 4, 2010
0
1
કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારોમાં ચિકિત્સા કર્મચારીઓની ઉણપની સમસ્યાને દૂર કરવા માટે 'બેચરલ ઓફ રુરલ હેલ્થ કોર્સ' શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
1
2
ભાજપના સિનિયર નેતા પ્રમોદ મહાજનની હત્યા કરનારા તેમના નાના ભાઈ પ્રવીણ મહાજનનું થાણેની જ્યુપીટર હોસ્પિટલમાં આજે નિધન થયું છે. બ્રેઈન હેમરેજની ફરિયાદ બાદ કોમામાં ચાલ્યાં ગયેલા પ્રવીણને શનિવારે હોસ્પિટલમાં આઈસીયૂ વિભાગમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ...
2
3
વિશ્વ વિખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસૈને કહ્યું છે કે, તેમને એ વાતનું દુખ છે કે, દક્ષિણપંથી સંગઠન તેમના પર હુમલો કરતા રહ્યાં છે પરંતુ રાજનેતા, બુદ્ધિજીવી અને કલાકાર ચુપ રહે છે. કત્તરની નાગરિકતા સ્વીકારનારા હુસેને એક વર્તમાન પત્રને આપેલી મુલાકાતમાં ...
3
4
વારાણસી બાદ ગાજિયાબાદ, બુલંદશહેર અને દિલ્હીમાં પણ ઝેરી દારૂનું તાંડવ થંભતુ નજરે ચડી રહ્યું નથી. ગાજિયાબાદમાં જ્યાં 7 દિવસમાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મૃત્યુ નિપજ્યાં ત્યાં બુલંદશહેરમાં માત્ર 24 કલાકની અંદર જ 7 લોકોએ ઝૈરી દવા પી ને મૃત્યુને ગળે ...
4
5
આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં આજે ઇંડિયન એવિએશન 2010 એયર શોના શરૂઆતી દિવસે ભારતીય નૌસેનાનું સાગર પવન વિમાન કરતબ દેખાડતી વેળાએ સંતુલન ગુમાવીને જૂના બેગમપટ હવાઈ મથક નજીક બોઇનપલ્લી આવાસીય ક્ષેત્રમાં જઈ પડ્યું. આ દુર્ઘટનામાં બે પાયલોટોના મૃત્યુ નિપજ્યાં ...
5
6
તેલની કીમતોં પર મચેલા હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભા આજે બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. પ્રશ્નકાલ દરમિયાન વિપક્ષી સાંસદ તેલની કીમતોને લઈને સરકારના નિવેદનની માગણી કરી રહ્યાં હતાં. પૂરા હોબાળાની શરૂઆત 26 ફેબ્રુઆરીનું બજે આવ્યાં બાદથી થઈ. ...
6
7
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને ઉદ્યોગપતિ રતન ટાટાને દેશના લોકોમાં સર્વાધિક વિશ્વસનીયતા પ્રાપ્ત છે. પ્રતિષ્ઠિત પત્રિકા રીડર્સ ડાઇજેસ્ટ દ્વારા સર્વેક્ષણ બાદ બનાવામાં આવેલી દેશના 100 સર્વાધિક વિશ્વસનીય લોકોની યાદીમાં ઉત્તર પ્રદેશની ...
7
8
હિમાચલ પ્રદેશમાં શિમલાથી 10 કિલોમીટર દૂર પર્યટક સ્થળ હસન વૈલીમાં એક યુવક દ્વારા કથિત રીતે પોતાની પત્નીને પહાડ પરથી નીચે પાડીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આજે અહીં જણાવ્યું કે, પંજાબના ફિરોજપુર જિલ્લાના સિમરન પાલ સિંહે પોતાની પત્ની ...
8
9
બાંગ્લાદેશની વિવાદિત લેખિકા તસ્લીમા નસરીને કહ્યું છે કે, કેટલાક લોકો તેમની છબી બગાડવા માટે તેના લેખનો ઉપયોગ કરી રહ્યાં છે. તેમણે સાફ કહી દીધું કે, તેણે કોઈ પણ અખબારમાં કોઈ લેખ લખ્યો નથી. જે લેખ છપાયો છે તેને તોડી મચકોડીને રજૂ કરવામાં આવ્યો છે. ...
9
10
લખનૌમાં મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે પ્રદેશ બંધનું આહ્વાન કર્યું છે. બીજેપીના બંધને જોતા પ્રદેશભરમાં ખાસ કરીને સંવેદનશીલ સ્થાનો પર સુરક્ષાનો સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ગત મહીનાની 25 ...
10
11
વડાપ્રધાન મનમોહન સિંહ સઊદી અરબની ત્રણ દિવસીય ઐતિહાસિક પ્રવાસને પૂર્ણ કરીને સોમવારે સ્વદેશ પરત ફર્યા. સિંહ સાથે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આઝાદ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી આનંદ શર્મા, પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડા અને વિદેશ રાજ્ય મંત્રી શશિ ...
11
12
દિવસ અને રાત્રે પોતાની સટીક મારક ક્ષમતાના પ્રદર્શનને જોતા ભારતીય વાયુસેનાએ રવિવારે રાજસ્થાનના પોખરણમાં એસયૂ-30 એમકેઆઈ, મિરાજ-2000, મિગ 27 અને મિગ 29 જેવા પ્રમુખ યુદ્ધક વિમાનો મારફત જબરદસ્ત બોમ્બવર્ષા કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. રાષ્ટ્રપતિ ...
12
13
આઠ ભારતીય મેનેજમેન્ટ સંસ્થાનો માટે સંયુક્ત પ્રવેશ પરિક્ષા (કૈટ-2009) ના પરિણામ રવિવારે જાહેર કરવામાં આવ્યાં. કૈટ-2009 આયોજન કરનારા આઈઆઈએમ અમદાવાદના અધિકારીઓએ કહ્યું કે, અંક વેબસાઈટ કૈટઆઈઆઈએમ ડોટ ઈન પર મળી રહેશે. તેમણે કહ્યું કે, પ્રત્યેક આઈઆઈએમ ...
13
14
રવિવાર,ફેબ્રુઆરી 28, 2010
વડાપ્રધાન મનમોહન સિંહની મોજૂદા સઉદી અરબ યાત્રા દરમિયાન બન્ને દેશો વચ્ચે પ્રત્યર્પણ સંધિ સહિત લગભગ 10 સમજૂતિ પર હસ્તાક્ષર થઈ શકે છે. કેંદ્રીય વિદેશ રાજ્ય મંત્રી શશિ થરુરે રવિવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે, રિયાદ ઘોષણા પત્ર બન્ને દેશો વચ્ચે ...
14
15
રવિવાર,ફેબ્રુઆરી 28, 2010
પંજાબ અને હરિયાણાના તમામ શહેરોમાં બાબાના સમર્થકો બબાલ કરી રહ્યાં છે. બાબા રામ રહીમના સમર્થક તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવવા વિરુદ્ધ હિંસા પર ઉતરી આવ્યા છે. હકીકતમાં બે દિવસ પહેલા સીબીઆઈએ બાબા રામ રહીમ વિરુદ્ધ કત્લનો એક મામલો દાખલ કર્યો હતો. ...
15
16
રવિવાર,ફેબ્રુઆરી 28, 2010
જાણીતા સમાજસેવી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘના સંસ્થાપક સભ્યોમાંથી એક શ્રી નાનાજી દેશમુખનું શનિવારે અહીં લાંબી બીમારી બાદ નિધન થયું છે. તે 93 વર્ષના હતાં. પારિવારિક સૂત્રોના અનુસાર નાનાજીનું નિધન સાંજે એક ખાનગી હોસ્પિટલમાં થયું. નાનાજીના ...
16
17
રવિવાર,ફેબ્રુઆરી 28, 2010
પોલીસે એક એવા હાઈ પ્રોફાઈલ સ્વામીની ધરપકડ કરી છે, જે દુનિયાની સામે સાઈં પ્રવચન આપતો હતો અને મંદિરનું સંચાલન કરતો હતો પરંતુ તેની આડમાં તે દેહ વ્યાપારનો ધંધો પણ ચલાવતો હતો. પોલીસે આ સ્વામી સહિત આઠ લોકોની ધરપકડ કરી લીધી છે જેમાંથી એક દલાલ છે અને છ ...
17
18
શનિવાર,ફેબ્રુઆરી 27, 2010
ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ ત્રણ દિવસની સઉદી અરબની યાત્રા પર જઈ રહ્યાં છે. 28 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની સઉદી અરબ યાત્રાનો પ્રવાસ થઈ રહ્યો છે. આ અગાઉ 1982 માં તત્કાલીન વડાપ્રધાન ઈંદિરા ગાંધી સઉદી અરબની યાત્રા પર ગઈ હતી. આજથી ચાર વર્ષ પહેલા ...
18
19
શનિવાર,ફેબ્રુઆરી 27, 2010
ભારતે કાબુલમાં આત્મઘાતી હુમલામાં મૃત્યુ પામેલા સેના અધિકારીઓ સહિત પોતાના નાગરિકોના મૃતદેહોને લાવવા માટે એક વિશેષ વિમાન અફઘાનિસ્તાન માટે શનિવાર રવાના કરી દીધું છે. ભારતીય વાયુ સેનાના અધિકારીઓએ કહ્યું કે, પાલમ સ્થિત કોમ્યુનિકેશન સ્ક્વૈડ્રનથી એક બોઈગ ...
19