0
અમને ફોન કરે ગૃહમંત્રી : માઓવાદી
ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2010
0
1
ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2010
ભૂતપૂર્વ સૈન્ય સચિવ રિટાયર્ડ જનરલ અવધેશ પ્રકાશે આરોપ લગાવ્યો છે કે, સેના પ્રમુખે તેમની વિરુદ્ધ કોર્ટ માર્શનલ્નો આદેશ આપીને સેનાના નિયમોંનું ઉલ્લંઘન કર્યું છે. રિટાયર્ડ જનરલ અવધેશ પ્રકાશને તાજેતરમાં તેમની વિરુદ્ધ આપવામાં આવેલા કોર્ટ માર્શલના આદેશમાં ...
1
2
ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2010
અફઘાનિસ્તાનના અશાંત ક્ષેત્રોના આશરે 1100 અફઘાની નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. આ વાતની માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી એમ. રામચંદ્રને કહ્યું કે, ગત ત્રણ વર્ષોમાં 1083 અફઘાનિસ્તાનીઓને ભારતની નાગરિકતા આપવામાં આવી છે.
2
3
બુધવાર,ફેબ્રુઆરી 24, 2010
રેલ મંત્રી મમતા બેનર્જીએ આજે બપોરે 12 વાગ્યે પોતાનું બીજું બજેટ રજૂ કર્યું જેમાં તેમણે નવી ટ્રેનોની સાથોસાથ નવી લાઈન માટેના સર્વે પ્રસ્તાવ રજૂ કર્યા. નવી ટ્રેનોની જાહેરાત થકી મમતાએ અમદાવાદથી જોધપુરની એક ટ્રેનની ભેટ ગુજરાતને આપી છે. 1. પુષ્કરથી મેરઠ ...
3
4
બુધવાર,ફેબ્રુઆરી 24, 2010
સંસદમાં વિપક્ષી પક્ષોના હંગામા વચ્ચે રજૂ કરાયેલા રેલ બજેટમાં મમતા બેનર્જીએ દેશની જનતાની સુવિધા માટે નવી ટ્રેનો અને રેલ લાઈનની જાહેરાત પણ કરી છે. જે આ મુજબ છે. વ્યાસથી કપૂરથલા નવી ટ્રેન 2. બહાદુરગઢથી ઝજ્ઝર નવી રેલ લાઈન 3. અજમેર કોટા વચ્ચે નવી લાઈન 4. ...
4
5
બુધવાર,ફેબ્રુઆરી 24, 2010
રેલમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે દેશ સામાન્ય લોકોનો છે, તેથી રેલ બજેટ પણ સામાન્ય લોકો માટે રહેશે. જેને માટે દેશવાસી આભાર માનવાને બદલે તેમને માટે કરવામાં આવેલ કાર્યોનો અનુભવ કરે. રેલમંત્રીના આ નિવેદનથી લાગે છે કે રેલ બજેટમાં ભાડુ વધવાની શક્યતા નથી ...
5
6
બુધવાર,ફેબ્રુઆરી 24, 2010
વર્ષ 2010 ના મમતા બેનર્જીનું રેલવે બજેટ રેલવેકર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે. મમતા બેનર્જીએ પોતાના બજેટમાં વિદ્યાર્થીઓ માટે રેલવેની પરીક્ષા સ્થાનિક ભાષામાં યોજશે તેવું જણાવ્યું છે એટલું જ નહીં પરંતુ રેલવે ...
6
7
બુધવાર,ફેબ્રુઆરી 24, 2010
રેલવે મંત્રી મમતા બેનર્જીએ આજે દેશની જનતા સમક્ષ રેલવેના વિકાસ માટે સૂચન માંગ્યાં છે. સંસદમાં રેલવે બજેટ રજૂ કરતા મમતાએ દેશની જનતાને અપીલ કરતા કહ્યું કે, તે રેલવા વિકાસ માટે પોતાના સૂચન રેલવે મંત્રાલય સમક્ષ મોકલી શકે છે. મમતાએ પોતાના બજેટમાં રેલવેના ...
7
8
બુધવાર,ફેબ્રુઆરી 24, 2010
વિદેશી પર્યટકોને આકર્ષિત કરવા માટે પેલેસ ઓન વ્હીલ્સની તર્જ પર મહારાજા એક્સપ્રેસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને માર્ચ 2010થી શરૂ કરવાની યોજના છે.
8
9
બુધવાર,ફેબ્રુઆરી 24, 2010
રેલવે મંત્રી મમતા બેનર્જીએ આજે સંસદમાં પોતાનું બીજુ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ બજેટ સામાન્ય વ્યક્તિનું બજેટ રહેશે. અહીં કમાણીને બદલે સામાજિક જવાબદારીઓનું ધ્યાન રાખવામાં આવશે. અમે રેલવેની સામાજિક જવાબદારીનો ખ્યાલ રાખીશું અને જ્યાં આજે ફાયદો ...
9
10
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2010
મોંઘવારીના મુદ્દા પર વિપક્ષના વધતા દબાણ બાદ લોકસભા અને રાજ્યસભાને સ્થગિત કરી દેવામાં આવી છે. આજે બજેટ સત્રનો બીજો દિવસ છે. વિપક્ષે કેન્દ્ર સરકાર પર આરોપ લગાગતા લોકસભામાં કહ્યું કે, વધતી મોંઘવારી માટે રાજ્ય સરકારથી વધારે કેન્દ્ર સરકાર જવાબદાર છે. આ ...
10
11
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2010
ગુજરાત પોલીસે પુણે બોમ્બ ધડાકા મુદ્દે શહેરમાંથી ફૈસલ નામના એક યુવકની ધરપકડ કરી છે. તેની મહિલા મિત્ર નાસી છુટી છે. બાંગ્લાદેશી મૂળના ફૈસલને ખાનગી સૂચનાના આધાર પર રવિવારે સવારે શહેરના ઔદ્યોગિક ક્ષેત્ર સચિનના ઉના ગામમાંથી પકડી લેવામાં આવ્યો છે. પોલીસ ...
11
12
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2010
એક તરફ નક્સલી નેતા સરકાર સામે 72 દિવસના સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ કરી રહ્યાં છે તો બીજી તરફ હુમલો કરવથી પાછળ પણ હટી રહ્યાં નથી. સંઘર્ષ વિરામની જાહેરાતના અમુક કલાકો બાદ જ નક્સલીઓએ પશ્વિમ મિદનાપુર જિલ્લાના કાંટાપહાડી પર સ્થિત સીઆરપીએફ કેમ્પ પર હુમલો ...
12
13
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2010
પુણે બોમ્બ વિસ્ફોટ પાછળ હિંદૂવાદી સંગઠનોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રાલયના એક અધિકારીએ સોમવારે અહીં જણાવ્યું કે, પુણેમાં કેટલાયે હિંદૂ સંગઠન સક્રિય છે. અમે બ્લાસ્ટમાં તેમની ભૂમિકા અંગે તપાસ કરીશું. ...
13
14
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2010
અલગ તેલંગાણા રાજ્યની ઝડપથી રચના કરવાની માગણી કરતા સંસદભવન સુધી તેલંગાણા સમર્થકોએ યોજેલી રેલી હિંસક બની હતી. રાજધાનીના હાર્દસમા વિસ્તારમાં જંતરમંતર ખાતે પોતાની માગણીને બુલંદ બનાવવા માટે તેલંગાણાના હજારો વકીલો, વિદ્યાર્થીઓ અને બીજા લોકો એકત્રિત થયાં ...
14
15
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2010
સંશસ્ત્રદળ ટીબ્યુનલે સોમવારે સુખના જમીન કૌભાંડ કેસના સાક્ષીઓની ઉલટ તપાસ માટે લેફ્ટનન્ટ જનરલ અવધેશ પ્રકાશને બે માસનો સમય ફાળવ્યો છે. જમીન કૌભાંડમાં આરોપોનો સામનો કરી રહેલા અવધેશ પ્રકાશે ટ્રીબ્યુનલ સમક્ષ કોર્ટ માર્શલ દરમિયાન સાક્ષીઓની ઉલટ-તપાસ કરવાની ...
15
16
સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
ભાજપના વરિષ્ઠ નેતાઓને લોઢાના ચણા ખવડાવનારી રાજસ્થાનની ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ નેતા પ્રતિપક્ષના પદથી રાજીનામું આપી દીધું છે. નવા નેતાની ચૂંટણી તેમની સહમતિથી જ કરવામાં આવશે. ધારાસભ્ય પક્ષના નવા નેતાના રૂપમાં ભૂતપૂર્વ ગૃહમંત્રી ...
16
17
સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
13 મી ફેબ્રુઆરીના દિવસે પુણેમાં લોકપ્રિય જર્મન બેકરી ખાતે થયેલા પ્રચંડ બોમ્બ ધડાકામાં ઈજાગ્રસ્ત વધુ બે લોકોના રવિવારે મૃત્યુ નિપજતા આ કરુણાંતિકાનો મૃતાક વધીને 15 ઉપર પહોંચી ગયો છે. બે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓએ રવિવારે અંતિમ શ્વાસ લીધા હતાં. પોલીસે ...
17
18
સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
22 મી ફેબ્રુઆરીએ બજેટસત્રની શરૂઆત એ જ દિવસે 22 મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધશે. 24 મી ફેબ્રુઆરીએ રેલવે બજેટ, 25 મી ફેબ્રુઆરીએ આર્થિક સર્વે, 26 મી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ, 27 મી એ બજેટસત્રની પૂર્ણાહુતિ
18
19
સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ બજેટસત્ર તોફાની બને તેવી શક્યતા છે. 26 મી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજુ કરવામાં આવનાર છે. જ્યારે 25 મી ફેબ્રુઆરીએ રેલવે બજેટ રજૂ કરવામાં આવશે. બજેટસત્રને લઈને જોરદાર ઉત્તેજના રાજકીય પક્ષોમાં પ્રવર્તી ...
19